આઈ.ટી.આઈ. (ફીટર) એટલે એન્જીન્યરીંગ+અનુભવ+સર્જનાત્મકતા... Telegram Channel માં જોડાવા માટે: અહીં ક્લિક કરો

Tuesday, September 30, 2025

Trade: Fitter, Board Work and Practical no.17,18,19,20 Pdf.......વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

 


Monday, September 29, 2025

Friday, September 26, 2025

Wednesday, September 24, 2025

Soft Skills : MCQ Test Series (61-90) .....ટેસ્ટ આપવા માટે અહીં ક્લિક કરો

  

 

 

Soft Skills : English Word 61-90........ અહીં ક્લિક કરો

Set 13
*61. Divide* *pronunciation (ઉચ્ચારણ) : ડિવાઇડ*
• In Gujarati : વહેંચવું
• Example: The teacher divided the class into groups. 
• In Gujarati : શિક્ષકે ક્લાસને જૂથોમાં વહેંચ્યા
*62. Focus* *pronunciation (ઉચ્ચારણ) : ફોકસ*
• In Gujarati : ધ્યાન કેન્દ્રિત કરવું 
• Example : Students should focus on studies.
• In Gujarati : વિદ્યાર્થીઓએ અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.
*63. Learn* *pronunciation (ઉચ્ચારણ) : લર્ન*
• In Gujarati : શીખવું
• Example: We must learn English 
• In Gujarati : આપણે અંગ્રેજી શીખવું જ જોઈએ. 
*64. Expand * *pronunciation (ઉચ્ચારણ) : એક્સપેન્ડ*
• In Gujarati : વિસ્તૃત કરવું
• Example: The company wants to expand its business.
• In Gujarati : કંપની તેનો વ્યવસાય વિસ્તૃત કરવા માગે છે.
*65. Lead* *pronunciation (ઉચ્ચારણ) : લીડ*
• In Gujarati : નેતૃત્વ કરવું 
• Example: She will lead the new team.
• In Gujarati : તેણી નવી ટીમનું નેતૃત્વ કરશે.
Set 14
*Greeting Words* 
*66. Good Morning* *pronunciation (ઉચ્ચારણ) : ગુડ મોર્નિંગ*
• In Gujarati : શુભ સવાર, સુપ્રભાત
• Example: Good Morning, Principal sir
• In Gujarati : આચાર્યશ્રી સુપ્રભાત
*67. Good Day * *pronunciation (ઉચ્ચારણ) : ગુડ ડે*
• In Gujarati : શુભ દિવસ 
• Example : Good day, madam.
• In Gujarati : " શુભ દિવસ મેડમ 
*68. Good Afternoon * *pronunciation (ઉચ્ચારણ) : ગુડ આફટરનુન*
• In Gujarati : શુભ સાંજ! / બપોર
• Example: Good afternoon! I hope your day’s been good.” 
• In Gujarati : શુભ સાંજ / બપોર આશા છે તમારો દિવસ સારો ગયો.. 
*69. Good Night * *pronunciation (ઉચ્ચારણ) : ગુડ નાઇટ*
• In Gujarati : શુભ રાત્રી 
• Example: Good night, see you tomorrow.
• In Gujarati : શુભ રાત્રી, કાલે મળીએ.
*70. Welcome * *pronunciation (ઉચ્ચારણ) : વેલ કમ*
• In Gujarati : સ્વાગત કરવુ 
• Example: Welcome to our office..
• In Gujarati : અમારા ઓફિસમાં આપનું સ્વાગત છે.
Set 15 
71. Divide   pronunciation (ઉચ્ચારણ) : ડીવાઇડ
•    In Gujarati : વહેંચવું
•    Example: The teacher divided the class into groups.
•    In Gujarati :  શિક્ષકે ક્લાસને જૂથોમાં વહેંચ્યો.
72. Gather  pronunciation (ઉચ્ચારણ) : ગેઘર
•    In Gujarati :  ભેગું કરવું
•    Example : They gathered information from all sources.
•    In Gujarati : " તેમણે બધા સ્ત્રોતોમાંથી માહિતી ભેગી કરી.
73. Ignore *   *pronunciation (ઉચ્ચારણ) : ઇગ્નોર
•    In Gujarati : અવગણવું
•     Example: We should not ignore small mistakes.
•    In Gujarati : અમારે નાની ભૂલો અવગણવી નહીં જોઈએ. 
•    
74. Plan *   *pronunciation (ઉચ્ચારણ) : પ્લાન
•    In Gujarati : યોજના બનાવવી 
•    Example: They planned a trip for next month.
•    In Gujarati : તેમણે આગામી મહિને પ્રવાસની યોજના બનાવી.
75. Include *    *pronunciation (ઉચ્ચારણ) : ઇનક્લુડ
•    In Gujarati : સામેલ કરવું    
•    Example: The list includes all names.
•    In Gujarati : યાદીમાં બધા નામ સામેલ છે.
Set 16 (26-09-2025)
76. Obtain   pronunciation (ઉચ્ચારણ) : ઓબટેઇન
•    In Gujarati : મેળવવું
•    Example: You must obtain permission before entering.
•    In Gujarati :  પ્રવેશ કરતા પહેલા તમારે પરવાનગી મેળવવી પડશે.
77. Open  pronunciation (ઉચ્ચારણ) : ઓપન
•    In Gujarati :  ખોલવું
•    Example : Please open the file carefully..
•    In Gujarati : કૃપા કરીને ફાઇલ ધ્યાનથી ખોલો.
78. Close *   *pronunciation (ઉચ્ચારણ) : ક્લોઝ
•    In Gujarati : બંધ કરવું
•     Example: Please close the door.
•    In Gujarati : કૃપા કરીને દરવાજો બંધ કરો 
•    
79. Involve *   *pronunciation (ઉચ્ચારણ) : ઇન્વોલ્વ
•    In Gujarati : સામેલ થવું
•    Example: All employees are involved in the project.
•    In Gujarati : બધા કર્મચારીઓ પ્રોજેક્ટમાં સામેલ છે. 
80. Perform *    *pronunciation (ઉચ્ચારણ) : પર્ફોર્મ
•    In Gujarati : પ્રદર્શન કરવું    
•    Example: The artist performed well on stage. 
•    In Gujarati : કલાકારે મંચ પર સારું પ્રદર્શન કર્યું. 
Set 17 
81. Agenda   pronunciation (ઉચ્ચારણ) : એજન્ડા
•    In Gujarati : કાર્યક્રમ / ચર્ચાના મુદ્દા 
•    Example: what is the agenda of meeting ? 
•    In Gujarati : મિટીંગના ચર્ચાના મુદ્દા શુ છે? 
82. Brief  pronunciation (ઉચ્ચારણ) : બ્રિફ
•    In Gujarati :  ટૂંકું વર્ણન 
•    Example : She gave a brief report on the progress. 
•    In Gujarati : તેણીએ પ્રગતિ પર ટૂંકી રિપોર્ટ આપી. 
83. Draft   pronunciation (ઉચ્ચારણ) : ડ્રાફ્ટ
•    In Gujarati : ડ્રાફ્ટ / રૂપરેખા
•     Example: He prepared a draft of the letter.
•    In Gujarati : તેણે પત્રનો ડ્રાફ્ટ તૈયાર કર્યો.
•    
84. Circulate   pronunciation (ઉચ્ચારણ) : સર્ક્યુલેટ
•    In Gujarati : પ્રસાર કરવું / વહેંચવું 
•    Example: The notice was circulated to all staff. 
•    In Gujarati : નોટિસ બધાં સ્ટાફમાં વહેંચાઈ હતી. 
85. Share    pronunciation (ઉચ્ચારણ) : શેર
•    In Gujarati : વહેંચવું / રજુ કરવું 
•    Example: Please share your ideas.
•    In Gujarati : કૃપા કરીને તમારા વિચારો રજુ કરો. 
Set 18 (30-09-2025)
86. Observe   pronunciation (ઉચ્ચારણ) : ઓબસર્વ
•    In Gujarati : અવલોકન કરવું
•    Example: Teachers observe the students during exams.
•    In Gujarati : શિક્ષકોએ પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓનું અવલોકન કરે છે.
87. Present  pronunciation (ઉચ્ચારણ) : પ્રેઝન્ટ
•    In Gujarati :  રજૂ કરવું
•    Example : He presented his project to the committee.. 
•    In Gujarati : તેણે કમિટીને પોતાનો પ્રોજેક્ટ રજૂ કર્યો.
88. Prioritize   pronunciation (ઉચ્ચારણ) : પ્રાઓરીટીઝ
•    In Gujarati : પ્રાથમિકતા આપવી
•     Example: We must prioritize important tasks.
•    In Gujarati : આપણે મહત્વપૂર્ણ કાર્યોને પ્રાથમિકતા આપવી જોઈએ.
89. Propose   pronunciation (ઉચ્ચારણ) : પ્રપોસ
•    In Gujarati : પ્રસ્તાવ મૂકવો
•    Example: She proposed a new idea.
•    In Gujarati : તેણીએ એક નવો વિચાર પ્રસ્તાવિત કર્યો.
90. Record    pronunciation (ઉચ્ચારણ) : રેકોર્ડ
•    In Gujarati : રેકોર્ડ કરવો / નોંધવું
•    Example: Please record the video of a dance.
•    In Gujarati : કૃપા કરીને નૃત્યનો વિડીઓ રેકોર્ડ કરો