આઈ.ટી.આઈ. (ફીટર) એટલે એન્જીન્યરીંગ+અનુભવ+સર્જનાત્મકતા... Telegram Channel માં જોડાવા માટે: અહીં ક્લિક કરો
Showing posts with label CBT Exam notice. Show all posts
Showing posts with label CBT Exam notice. Show all posts

Thursday, November 14, 2024

CBT Exam : Left over - બાકી રહેલ તાલીમાર્થીઓની CBT પરીક્ષાની તારીખ આવી ગઈ છે.. વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

 

Left over- બાકી રહેલા તાલીમાર્થીઓની પરીક્ષા ની જરૂરી તારીખો:

  • CBT ફી ભરવાની તારીખો: 13/11/2024 થી 18/11/2024.
  • CBT પરીક્ષા શરૂ થવાની તારીખ: 3/12/2024 થી..
  • CBT Exam : Left over - બાકી રહેલ તાલીમાર્થીઓની CBT પરીક્ષા બાબતનો પરિપત્ર: અહીં ક્લિક કરો
  • આ પરીક્ષા માટે પોતાની આઈ. ટી. આઈ. માં ટ્રેડના એસ આઈ નો સંપર્ક કરવો.

Thursday, June 23, 2022

Aug-2022માં લેવાનાર CBT પરીક્ષા વિશે-- વિષયો વાર કેટલા પ્રશ્નો આવશે?, માર્ક્સ, શરૂ થવાની તારીખ, પરિક્ષા ફી,રિઝલ્ટ....વગેરે માટે અહીં ક્લીક કરો.


  • CBT Exam fees:- 213/- છે.જે તાલીમાર્થી એસ. આઈ. જોડે જમા આપવાના છે.
  • પરીક્ષા વિશે:
  1. એક જ પરીક્ષા લેવાશે જેમાં 75 પ્રશ્નો દરેકના 2 માર્કસ લેખે 150 માર્કસનું પેપર આવશે.
  2. Engg. ટ્રેડ માટે Trade Theory (T.T. + WSC+ED) =100માર્કસ-- જેમાં  T.T. ના 38 પ્રશ્નો, 6 પ્રશ્નો WSC, 6પ્રશ્નો ED ના પૂછાશે. અને ES=50 માર્કસ-- જેમાં 25પ્રશ્નો પુછાશે.
  3. Non.Engg. ટ્રેડ માટે Trade Theory  =100માર્કસ-- જેમાં  T.T. ના 50 પ્રશ્નો  પૂછાશે. અને ES=50 માર્કસ-- જેમાં 25પ્રશ્નો પુછાશે.
  • Practical પરીક્ષા હશે. પરીક્ષા Fee-150 ભરવા માટે : અહીં ક્લીક કરો
  • Practical પરીક્ષા પોતાની જે તે આઈ. ટી. આઈ. માં હશે.
  • પાસ થવા માટે, 40% marks in theory (100 માંથી 40) and 40% marks in  E.S.(50 માંથી 20) , અલગ- અલગ લાવવાના રહેશે.
અંદાજીત પરીક્ષાનો કાર્યક્રમ:
  • Batch: 2021-22/2021-23(પ્રથમ વર્ષ)
Practical પરીક્ષા- 1/08/2022 થી 5/08/2022.
CBT પરીક્ષા- 8/08/2022 થી 19/08/2022.
Result- 27/08/2022.
  • Batch: 2020-22( બીજું વર્ષ)
Practical પરીક્ષા- 1/08/2022 થી 5/08/2022.
CBT પરીક્ષા- 20/08/2022 થી 30/08/2022.
Result- 10/09/2022.

Thursday, November 18, 2021

ડિસેમ્બર -2021 માં યોજાનાર પ્રેક્ટિકલ , ડ્રોઈંગ , થીયરી , વગેરેની માર્કસની એન્ટ્રી , પરીક્ષા ફી , બાબતનો DET, ન્યુ દિલ્લી નો પરિપત્ર-- તારીખ-17/11/2021....વધુ માહિતી માટે નીચે લિન્ક ઉપર ક્લિક કરો

 



  •  ડિસેમ્બર -2021 માં યોજાનાર પ્રેક્ટિકલ , ડ્રોઈંગ , થીયરી , વગેરેની માર્કસની એન્ટ્રી , પરીક્ષા ફી , ટાઈમ ટેબલ  બાબતનો DET, ન્યુ દિલ્લી નો પરિપત્ર-- તારીખ-17/11/2021: ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો 

  • ઉપરના પરિપત્ર અનુસાર નીચે જણાવેલ બેચના તાલીમાર્થીઓને લાગુ પડે છે :
  1. રેગ્યુલર તાલીમાર્થીઓ એન્યુઅલ સિસ્ટમ:  સેશન -2019 to 2021ના  બીજા વર્ષ માટે ( CBT, ED, PRACTICAL)
  2. રેગ્યુલર તાલીમાર્થીઓ એન્યુઅલ સિસ્ટમ:  સેશન -2020 to 2022ના  પ્રથમ વર્ષ માટે ( ONLY ED, PRACTICAL)
  3. રેગ્યુલર તાલીમાર્થીઓ એન્યુઅલ સિસ્ટમ:  સેશન -2020 to 20211 ના  પ્રથમ વર્ષ  અને છ મહિના કોર્ષ માટે ( CBT, ED, PRACTICAL)
  • પરીક્ષા ફી:  376 Rs/-.
  • પ્રેક્ટિકલ  અને ઈ.ડી.ની પરીક્ષા શરૂ થવાની તારીખ : 13/12/2021.
  • CBT પરીક્ષા શરૂ થવાની તારીખ : 20/12/2021.
નોધ : ઉપરની માહિતી ફક્ત જાણ ખાતર છે ....det ,new delhi દ્વારા જાહેર કરેલ પરિપત્ર આખરી ગણાશે .