આઈ.ટી.આઈ. (ફીટર) એટલે એન્જીન્યરીંગ+અનુભવ+સર્જનાત્મકતા... Telegram Channel માં જોડાવા માટે: અહીં ક્લિક કરો
Showing posts with label બીજું વર્ષ. Show all posts
Showing posts with label બીજું વર્ષ. Show all posts

Saturday, February 4, 2023

PIPE Bending: સૂત્ર, ગણતરી અને કઈ રીતે કરવું?...... વધુ માહિતી માટે અહીં ક્લિક કરો


  • પાઈપ બેન્ડીગનું સુત્ર:
બેન્ડીગ એલાઉન્સ (B.A.) or Circumference Length
 = 2 X π X R2 X BEND ANGLE°/360°.
જ્યાં, R2 = બેન્ડની ત્રિજ્યા.
        π = 3.14.
BEND ANGLE° = કેટલા ખૂણે બેન્ડ કરવાનું છે?

Example: 
TOTAL length of pipe= 665mm.
R1 = 100mm-- R2 =R1+ (0.5x PIPE Radius) =100 + (0.5 X 25) = 112.5mm,  π = 3.14.
BEND ANGLE° = 90°

બેન્ડીગ એલાઉન્સ (B.A.) or Circumference Length
 = 2 X π X R2 X BEND ANGLE°/360°.
= 2 X 3.14 X 112.5 X 90°/360°.
= 176.78

  • પાઈપની લંબાઈના ભાગ.
665 = 244.11 + 176.78 + 244.11


  • Hydraulic Bending Machine દ્વારા કઈ રીતે બેન્ડીગ કરવું, સુત્ર દ્વારા સમજૂતી નો વિડીયો જોવા માટે: અહીં ક્લિક કરો







Thursday, December 15, 2022

Trade: Fitter, બીજું વર્ષ: MCQ test સિરીઝ.... ટેસ્ટ આપવા માટે અહીં ક્લિક કરો



નોંધ: હવે પછીના ટેસ્ટ આ પેજ ઉપર અપડેટ કરતા રહીશું.
સતત આ પેજ જોતા રહેવું. 
આ મહિના સુધીના ડે વાઈઝ પ્રમાણે ટેસ્ટ તૈયાર કરી દીધેલ છે.
ટેસ્ટ આપતી વખતે કોઈ પણ પ્રકારનો ટેકનિકલ પ્રોબ્લેમ આવે તો  ઈ મેઈલ આઈડી: ketanindia2002@gmail.com ઉપર અથવા કોમેન્ટ સેક્શનમાં જણાવશો.

Sunday, February 13, 2022

વર્કશોપ સાયન્સ અને કેલ્ક્યુલેશન: બીજું વર્ષ --NIMI (ભારત સ્કીલ) ના પ્રશ્નોનું સોલ્યુશન ગુજરાતી ભાષામાં-- જોવા માટે અહીં ક્લિક કરો

 

 
પોસ્ટની ખાસીયતો:
  • ગુજરાતી ભાષામાં વિડિયો
  • નવા સિલેબસ મુજબ
  • દરેક ટોપિકની વિગતવાર ચર્ચા
  • બધા જ વિડિયો એક જ પેજ પર pdf સ્વરૂપે-- વીડિયોની લીંક ઉપર ક્લિક કરવું.
  • વર્કશોપ સાયન્સ અને કેલ્ક્યુલેશન: બીજું વર્ષ --NIMI (ભારત સ્કીલ) ના પ્રશ્નોનું સોલ્યુશન ગુજરાતી ભાષામાં: અહીં ક્લિક કરો

Tuesday, December 28, 2021

બેચ-77,ટ્રેડ : ફીટર, બીજું વર્ષ--CBT પરીક્ષા માટેનું સ્ટડી મટીરિયલ, તાલીમાર્થીઓને ખુબ જ ઉપયોગી.....ડાઉનલોડ કરવા નીચે લિન્ક ઉપર કિલક કરો

 



  • CBT પરીક્ષા શરૂ થઈ ગયેલ છે ટૂંક જ સમયમાં એડમિટ કાર્ડ આવી જશે.
  • બેચ-77,ટ્રેડ : ફીટર, બીજા વર્ષ માટે.
સ્ટડી મટીરિયલ, તાલીમાર્થીઓને  ખુબ જ ઉપયોગી:

  1. ટ્રેડ થીયરી (ફીટર) માટે  : અહીં ક્લિક કરો ,અગાઉ પૂછાયેલ પેપર માટે: અહી ક્લિક કરો (ન્યુમેટિક અને હાઈડ્રોલિક સીસ્ટમ માટે : અહી કિલક કરો )
  2. વર્કશોપ સાયન્સ અને કેલ્ક્યુલેશનની (WCS) પરીક્ષા  માટે : અહી ક્લિક કરો
  3. એમ્પ્લોયબિલિટી સ્કીલ ( E.S.) ની પરીક્ષા માટે : અહી ક્લિક કરો  
  • આગામી CBT પરીક્ષા વિષે: નવી પરીક્ષા પેટર્ન-- માર્કસ,સમય, વિષય, પાસિંગ માર્કસ, ધ્યાન રાખવાના મુદ્દા વગેરે માટે: અહીં ક્લિક કરો

Saturday, November 20, 2021

ટ્રેડ : ફીટર, બીજું વર્ષ--CBT પરીક્ષા માટેનું સ્ટડી મટીરિયલ, તાલીમાર્થીઓને ખુબ જ ઉપયોગી.....ડાઉનલોડ કરવા નીચે લિન્ક ઉપર કિલક કરો

 


  • પ્રેક્ટિકલ  અને ઈ.ડી.ની પરીક્ષા શરૂ થવાની તારીખ : 13/12/2021.
  • CBT પરીક્ષા શરૂ થવાની તારીખ : 20/12/2021.
  • પરીક્ષા ફી : 376/- CBT માટે અને 150/- પ્રેક્ટિકલ અને ઈ.ડી. માટે.(આઈ.ટી.આઈ નો સંપર્ક કરવો)
  • સ્ટડી મટીરિયલ, તાલીમાર્થીઓને  ખુબ જ ઉપયોગી:
  1. પ્રેક્ટિકલ  પરીક્ષા  માટે : અહી ક્લિક કરો  , અગાઉ પૂછાયેલ પેપર માટેઅહી ક્લિક કરો 
  2. ઈ.ડી. (E.D.) ની પરીક્ષા માટેઅહી ક્લિક કરો 
  3. ટ્રેડ થીયરી (ફીટર) માટે  : લિન્ક-૧  લિન્ક-૨ ,અગાઉ પૂછાયેલ પેપર માટે: અહી ક્લિક કરો (ન્યુમેટિક અને હાઈડ્રોલિક સીસ્ટમ માટે : અંહી કિલક કરો )
  4. વર્કશોપ સાયન્સ અને કેલ્ક્યુલેશનની (WCS) પરીક્ષા  માટે અહી ક્લિક કરો
  5. એમ્પ્લોયબિલિટી સ્કીલ ( E.S.) ની પરીક્ષા માટેઅહી ક્લિક કરો  

Monday, October 18, 2021

બીજું વર્ષ , ટ્રેડ - ફીટર MCQ ટેસ્ટ - ૦૭ (ફીટર ટ્રેડ ના તાલીમાર્થીઓ માટે NSQF લેવલ-૫ પ્રમાણે)

 

  • આ વખતે ઓલ ઇન્ડિયા ટ્રેડ ટેસ્ટ (AITT) MCQ ટેસ્ટ  કોમ્પ્યુટર ઉપર લેવાવાનો છે તો એની પ્રેકટીસ કરવી જરૂરી છે.
  •  પ્રેકટીસ માટે આ ટેસ્ટ સીરીઝ બનાવવામાં આવેલ છે. તો એનો સર્વે તાલીમાર્થી  મિત્રો લાભ લેશો.


ટેસ્ટ આપવા માટે : અહીં ક્લિક કરો

Monday, June 28, 2021

બીજું વર્ષ , ટ્રેડ - ફીટર MCQ ટેસ્ટ - ૦૬ (ફીટર ટ્રેડ ના તાલીમાર્થીઓ માટે NSQF લેવલ-૫ પ્રમાણે)

 

 

  • આ વખતે ઓલ ઇન્ડિયા ટ્રેડ ટેસ્ટ (AITT) MCQ ટેસ્ટ  કોમ્પ્યુટર ઉપર લેવાવાનો છે તો એની પ્રેકટીસ કરવી જરૂરી છે.
  •  પ્રેકટીસ માટે આ ટેસ્ટ સીરીઝ બનાવવામાં આવેલ છે. તો એનો સર્વે તાલીમાર્થી  મિત્રો લાભ લેશો.


ટેસ્ટ આપવા માટે : અહીં ક્લિક કરો

Tuesday, June 22, 2021

બીજું વર્ષ , ટ્રેડ - ફીટર MCQ ટેસ્ટ - ૦૫ (ફીટર ટ્રેડ ના તાલીમાર્થીઓ માટે NSQF લેવલ-૫ પ્રમાણે)

 

  • આ વખતે ઓલ ઇન્ડિયા ટ્રેડ ટેસ્ટ (AITT) MCQ ટેસ્ટ  કોમ્પ્યુટર ઉપર લેવાવાનો છે તો એની પ્રેકટીસ કરવી જરૂરી છે.
  •  પ્રેકટીસ માટે આ ટેસ્ટ સીરીઝ બનાવવામાં આવેલ છે. તો એનો સર્વે તાલીમાર્થી  મિત્રો લાભ લેશો.


ટેસ્ટ આપવા માટે : અહીં ક્લિક કરો

Thursday, June 17, 2021

બીજું વર્ષ , ટ્રેડ - ફીટર MCQ ટેસ્ટ - ૦૪ (ફીટર ટ્રેડ ના તાલીમાર્થીઓ માટે NSQF લેવલ-૫ પ્રમાણે)

 

  • આ વખતે ઓલ ઇન્ડિયા ટ્રેડ ટેસ્ટ (AITT) MCQ ટેસ્ટ  કોમ્પ્યુટર ઉપર લેવાવાનો છે તો એની પ્રેકટીસ કરવી જરૂરી છે.
  •  પ્રેકટીસ માટે આ ટેસ્ટ સીરીઝ બનાવવામાં આવેલ છે. તો એનો સર્વે તાલીમાર્થી  મિત્રો લાભ લેશો.


ટેસ્ટ આપવા માટે : અહીં ક્લિક કરો

Tuesday, May 25, 2021

બીજું વર્ષ , ટ્રેડ - ફીટર MCQ ટેસ્ટ - ૦૩ (ફીટર ટ્રેડ ના તાલીમાર્થીઓ માટે NSQF લેવલ-૫ પ્રમાણે)

 

  • આ વખતે ઓલ ઇન્ડિયા ટ્રેડ ટેસ્ટ (AITT) MCQ ટેસ્ટ  કોમ્પ્યુટર ઉપર લેવાવાનો છે તો એની પ્રેકટીસ કરવી જરૂરી છે.
  •  પ્રેકટીસ માટે આ ટેસ્ટ સીરીઝ બનાવવામાં આવેલ છે. તો એનો સર્વે તાલીમાર્થી  મિત્રો લાભ લેશો.


ટેસ્ટ આપવા માટે : અહીં ક્લિક કરો

Friday, April 16, 2021

બીજું વર્ષ , ટ્રેડ - ફીટર MCQ ટેસ્ટ - ૦૨ (ફીટર ટ્રેડ ના તાલીમાર્થીઓ માટે NSQF લેવલ-૫ પ્રમાણે)

 

  • આ વખતે ઓલ ઇન્ડિયા ટ્રેડ ટેસ્ટ (AITT) MCQ ટેસ્ટ  કોમ્પ્યુટર ઉપર લેવાવાનો છે તો એની પ્રેકટીસ કરવી જરૂરી છે.
  •  પ્રેકટીસ માટે આ ટેસ્ટ સીરીઝ બનાવવામાં આવેલ છે. તો એનો સર્વે તાલીમાર્થી  મિત્રો લાભ લેશો.


ટેસ્ટ આપવા માટે : અહીં ક્લિક કરો

Thursday, April 15, 2021

બીજું વર્ષ ,ટ્રેડ -ફીટર ,૨૬/૦૪/૨૦૨૧ થી ૩૦/૦૪/૨૦૨૧, લેશન નંબર ૧૮૭ ફાઉન્ડેશન બોલ્ટ.....જોવા માટે નીચે લીંક ઉપર ક્લિક કરો.

 

  •  ફાઉન્ડેશન બોલ્ટની વિગતવાર જાણકારી આપતો વિડીઓ-૧  જોવા માટે : અહીં ક્લિક કરો
  • ફાઉન્ડેશન બોલ્ટ કઈ રીતે લગાવવા ? વિગતવાર જાણકારી આપતો વિડીઓ જોવા માટે : અહીં ક્લિક કરો

બીજું વર્ષ ,ટ્રેડ -ફીટર ,૧૯/૦૪/૨૦૨૧ થી ૨૩/૦૪/૨૦૨૧, લેશન નંબર ૧૮૬ લુબ્રીકેન્ટસ .....જોવા માટે નીચે લીંક ઉપર ક્લિક કરો.

 

બીજું વર્ષ ,ટ્રેડ -ફીટર ,૧૫/૦૪/૨૦૨૧ થી ૧૭/૦૪/૨૦૨૧, લેશન નંબર ૧૮૫ રોપ ડ્રાઈવ .....જોવા માટે નીચે લીંક ઉપર ક્લિક કરો.

 



બીજું વર્ષ ,ટ્રેડ -ફીટર ,૧૨/૦૪/૨૦૨૧ થી ૧૨/૦૪/૨૦૨૧, લેશન નંબર ૧૮૪ ચેઈન ડ્રાઈવ.....જોવા માટે નીચે લીંક ઉપર ક્લિક કરો.

 

Wednesday, April 7, 2021

બીજું વર્ષ ,ટ્રેડ -ફીટર ,૩૧/૦૩/૨૦૨૧ થી ૩૧/૦૩/૨૦૨૧, લેશન નંબર ૧૮૦ લુબ્રીકેશનના પ્રકાર .....જોવા માટે નીચે લીંક ઉપર ક્લિક કરો.

 

  • લુબ્રીકેશનના પ્રકાર ની વિગતવાર જાણકારી આપતો વિડીઓ  જોવા માટે : અહીં ક્લિક કરો

બીજું વર્ષ ,ટ્રેડ -ફીટર ,૨૨/૦૩/૨૦૨૧ થી ૨૪/૦૩/૨૦૨૧, લેશન નંબર ૧૭૯ ટેકનીકલ ફોર્મસ .....જોવા માટે નીચે લીંક ઉપર ક્લિક કરો.

 



  • ટોટલ  ક્વોલીટી મેનેજમેન્ટની વિગતવાર જાણકારી આપતો વિડીઓ  જોવા માટે : અહીં ક્લિક કરો

  • ટોટલ  પ્રોડક્શન મેઈન્ટેનન્સ ની વિગતવાર જાણકારી આપતો વિડીઓ  જોવા માટે : અહીં ક્લિક કરો
  • પ્રોડક્શન સાઈકલ ટાઈમ ની વિગતવાર જાણકારી આપતો વિડીઓ  જોવા માટે : અહીં ક્લિક કરો
  •  ડેઈલી   પ્રોડક્શન રીપોર્ટ ની વિગતવાર જાણકારી આપતો વિડીઓ  જોવા માટે : અહીં ક્લિક કરો
  • પ્રિવેન્ટીવ મેઈન્ટેનન્સ રેકોર્ડ ની વિગતવાર જાણકારી આપતો વિડીઓ  જોવા માટે : અહીં ક્લિક કરો

બીજું વર્ષ ,ટ્રેડ -ફીટર ,૦૭ /૦૪/૨૦૨૧ થી ૦૯/૦૪/૨૦૨૧, લેશન નંબર ૧૮૩ વોશર .....જોવા માટે નીચે લીંક ઉપર ક્લિક કરો.

 

બીજું વર્ષ ,ટ્રેડ -ફીટર ,૦૫/૦૪/૨૦૨૧ થી ૦૬/૦૪/૨૦૨૧, લેશન નંબર ૧૮૨ ક્લચ .....જોવા માટે નીચે લીંક ઉપર ક્લિક કરો.

 

બીજું વર્ષ ,ટ્રેડ -ફીટર ,૦૧ /૦૪/૨૦૨૧ થી ૦૩/૦૪/૨૦૨૧, લેશન નંબર ૧૮૧ કુલન્ટ .....જોવા માટે નીચે લીંક ઉપર ક્લિક કરો.