- પાઈપ બેન્ડીગનું સુત્ર:
બેન્ડીગ એલાઉન્સ (B.A.) or Circumference Length
= 2 X π X R2 X BEND ANGLE°/360°.
જ્યાં, R2 = બેન્ડની ત્રિજ્યા.
π = 3.14.
BEND ANGLE° = કેટલા ખૂણે બેન્ડ કરવાનું છે?
Example:
TOTAL length of pipe= 665mm.
R1 = 100mm-- R2 =R1+ (0.5x PIPE Radius) =100 + (0.5 X 25) = 112.5mm, π = 3.14.
BEND ANGLE° = 90°
બેન્ડીગ એલાઉન્સ (B.A.) or Circumference Length
= 2 X π X R2 X BEND ANGLE°/360°.
= 2 X 3.14 X 112.5 X 90°/360°.
= 176.78
- પાઈપની લંબાઈના ભાગ.
665 = 244.11 + 176.78 + 244.11
- Hand operated Pipe Bending Machine દ્વારા કઈ રીતે બેન્ડીગ કરવું?: અહીં ક્લિક કરો
- Hydraulic Bending Machine દ્વારા કઈ રીતે બેન્ડીગ કરવું, સુત્ર દ્વારા સમજૂતી નો વિડીયો જોવા માટે: અહીં ક્લિક કરો
No comments:
Post a Comment