- એડમિશન વર્ષ: 2024-26ના બીજા વર્ષની , 2025-27 ના પ્રથમ વર્ષની CBT પરીક્ષાનું રિઝલ્ટ તા-10/08/2026 ના રોજ જાહેર કરવામાં આવનાર છે.(The results for CTS Mains Examination 2026 has been declared today. However, marksheets and certificates will be enabled for download by 14th August 2026.)
- પરીક્ષાનું રિઝલ્ટ જોવા માટે ની લિન્ક : https://dgt.skillindiadigital.gov.in/result (લિન્ક ઓપન છે. )
- રિઝલ્ટ જાણવા માટે નીચે આપેલ વિગતોની જરૂર પડશે:
- સિલેક્ટ " CTS " ત્યારબાદ , નીચેની વિગત નાખી submit બટન પર ક્લિક કરવું.
- PRNumber : ex. R250824002613 (નોંધ : R લખવો, ટોટલ 13 કેરેક્ટર થવા જોઈએ- R અને 12 આંકડા)
- D.O.B. (જન્મ તારીખ જે હોય તે સિલેક્ટ કરવી) (mm/dd/yyyy)
- નોંધ: જો કોઈ તાલીમાર્થીને રિઝલ્ટ જોવામાં પ્રોબ્લેમ થતો હોય તો 9898936844 ઉપર Whats up માં R વાળો PRNumber અને Birth date send કરવી. ત્યારબાદ અમારા તરફથી યોગ્ય Reply મળશે.

