આઈ.ટી.આઈ. (ફીટર) એટલે એન્જીન્યરીંગ+અનુભવ+સર્જનાત્મકતા... Telegram Channel માં જોડાવા માટે: અહીં ક્લિક કરો
Showing posts with label Advance Course After ITI. Show all posts
Showing posts with label Advance Course After ITI. Show all posts

Wednesday, October 23, 2024

TATA Indian Institute of Skills: Advance Course After ITI (ITI કર્યા પછીના સ્કીલ કોર્ષ ), સ્થળ : Ahmedabad અને Mumbai......વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

 

  • ITI,Diploma, Degree કર્યાપછી ,  Advance કોર્ષ કરવા માટે TATA Indian Institute of Skills ની સ્થાપના કરવામાં આવી  છે.જે અમદાવાદ અને  મુંબઈ ખાતે આવેલી છે. જેમાં હાલ ચાલતી ટેક્નોલોજીને લગતા કોર્ષ હોય છે,જેમાં ડિસેમ્બર માસમાં એડમિશન થાય છે.
  • Corporate Office:
    Tata IIS, 1103, Tower B, Navratna Corporate Park. Near Ashok Vatika, Bopal Ambli Road, Ahmedabad, 380054
  •  Campus:
    Survey No: 654, Nasmed, Taluka Kalol, District Gandhinagar - 382721
  • એડમિશન અને વધુ માહિતી માટે તેની વેબસાઈટ: https://iisahmedabad.org વિઝિટ કરો.તેમાં નીચે પ્રમાણે ના કોર્ષ ઉપલબ્ધ છે : 
  • Brochure Pdf માટે: અહીં ક્લિક કરો
     

Tuesday, April 18, 2023

SAPTI (સ્ટોન આર્ટિઝન પાર્ક ટ્રેઈનીંગ ઈન્સ્ટિટ્યૂટ), અંબાજી અને ધ્રાગંધ્રા : પથ્થર /શિલ્પકળા શીખવા માટેની ઉત્તમ સંસ્થા... વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

  • અધતન માળખાકીય સુવિધાઓ ધરાવતી આ ઇન્સ્ટિટયૂટ ધાંગધ્રા અને અંબાજી ખાતે આવેલી છે. મુખ્ય હેતુ પત્થર/શિલ્પ કળા ક્ષેત્રે કારીગરોને તાલીમ આપી રોજગાર આપવાનો છે.
શૈક્ષણિક તાલીમ કાર્યક્રમો: 
  • લેથ ઓપરેશન અને સ્ટોન પ્રોડક્ટ ડિઝાઇન, સમયગાળો: ત્રણ મહિના , ધોરણ 10 પાસ
  • સ્ટોન  ક્રાફ્ટ અને ડિઝાઇન, સમયગાળો: છ મહિના, ધોરણ 10 પાસ
  • સ્ટોન ક્રાફ્ટ અને ડિઝાઇન, સમયગાળો: બે વર્ષ, ધોરણ 10 પાસ
તાલીમની વિશેષતાઓ:
  • સંપૂર્ણપણે નિશુલ્ક નિવાસી તાલીમ કાર્યક્રમ
  • રહેવા માટે હોસ્ટેલ અને કેન્ટીન ની સુવિધા
  • તાલીમ પૂર્ણ કરવા પર સરકાર માન્ય પ્રમાણપત્ર
  • સંપૂર્ણ સલામતી કીટ સ્ટેશનરી કીટ અને તાલીમ માટે જરૂરી અન્ય સામગ્રી
  • રમતગમત મનોરંજન અને સ્વ વિકાસની સુવિધાઓ.
સ્થળ: 
  • સ્ટોન આર્ટીઝન પાર્ક ટ્રેનિંગ ઇન્સ્ટિટયૂટ ,અંબાજી, જીએમડીસી અંબાજી- કુંભારિયા, તાલુકો:દાંતા, જીલ્લો: બનાસકાંઠા ગુજરાત.385 110
સંપર્ક: 02749 - 262570.

Skill Development Institute, Ahmedabad: ઓઈલ, ગેસ અને EV ( ઈલેકટ્રીક વેહિકલ) છેત્રે નોકરીની ઉત્તમ તક આપતી એકમાત્ર સંસ્થા.... વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

  • ONGC, GAIL,INDIAN OIL ,HP,OIL INDIA,EIL BALMER LAWRIE ના સહયોગથી ચાલતી --ઓઇલ, ગેસ અને ઈલેક્ટ્રીક વ્હીકલ ક્ષેત્રે કારકિર્દી માટે આ સંસ્થા ઉત્તમ છે. આ સંસ્થામાં રોજગાર લક્ષી કૌશલ્ય તાલીમ આપવામાં આવે છે. જેમાં ધોરણ પાંચ પાસ થી માંડીને આઈ.ટી.આઈ ધોરણ 10 ,12 ડિપ્લોમા હોલ્ડરોને 45 દિવસથી માંડીને પાંચ મહિના સુધીની શોર્ટ ટર્મ ટ્રેનિંગ આપવામાં આવે છે.
  • સરકાર માન્ય પ્રમાણપત્ર
  • મફત કૌશલ્ય તાલીમ
  • મફત રહેવાની જમવાની અને બસની સુવિધા
  • સો ટકા નોકરી સહાય
  • એડ્રેસ: શ્રી જગન્નાથ મંદિર રોડ ,શનિ મંદિર પાસે ,ત્રિમંદિર પાછળ ,અડાલજ ચોકડી, અડાલજ ,ગાંધીનગર. 382 421
  • સંપર્ક: 
પ્રજાપતિ દિલીપ- 7096 414434