- વડનગર ખાતે L&T limited ના સહયોગથી ઈન્ટરનેશનલ કક્ષાની કંસ્ટ્રકશન સ્કીલ ટ્રેનીંગ ઈન્સ્ટીટ્યુટ ખાતેની તાલીમનો લાભ ઉત્તર ગુજરાતના મહત્તમ યુવાનો/ તાલીમાર્થીઓને મળી રહે તે હેતુસર પાલનપુર નોડલ આઈ.ટી.આઈ. ખાતે awareness/placement પોગ્રામ તારીખ : ૦૩/૦૯/૨૦૨૫ આયોજીત કરવામાં આવનાર છે. વધુમાં વધુ યુવાનો/તાલીમાર્થીઓ આ તાલીમનો લાભ મેળવી શકે તે માટે ટ્રેડ ના પાસ આઉટ તાલીમાર્થીઓ ને જાણ કરી પાલનપુર આઈ.ટી.આઈ ખાતે આ દિવસના રોજ ૧૧ વાગે હાજર રહેવા જાણ કરવામાં આવે છે. તેમજ ૧૦૦% પ્લેસમેન્ટ L&T કન્સ્ટ્રકશન પ્રોજેક્ટ સાઈટ પર પણ મેળવી શકાશે.
- પાસ આઉટ તાલીમાર્થીઓ તથા આ વર્ષે પાસ થનાર તમામ નીચે પોસ્ટર માં દર્શાવેલ ટ્રેડના તાલીમાર્થીઓ હાજર રહી શકશે.(આઈ.ટી.આઈ. પાલનપુર awareness/placement પોગ્રામમાં તારીખ : ૦૩/૦૯/૨૦૨૫ ના રોજ)
- તાલીમનું સ્થળ: L & T Construction Skill Training Institute , સર્વે નંબર -4336, સાયન્સ કોલેજ પાસે , વિસનગર -વડનગર હાઈવે પર વડનગર, જી-મહેસાણા, સંપર્ક-9924294686.