આઈ.ટી.આઈ. (ફીટર) એટલે એન્જીન્યરીંગ+અનુભવ+સર્જનાત્મકતા... Telegram Channel માં જોડાવા માટે: અહીં ક્લિક કરો
Showing posts with label આઈ.ટી.આઈ. સિધ્ધપુર કેરિયર ન્યૂઝ. Show all posts
Showing posts with label આઈ.ટી.આઈ. સિધ્ધપુર કેરિયર ન્યૂઝ. Show all posts

Friday, April 28, 2023

Nestle કંપની સાણંદ માટે રોજગાર ભરતી મેળો: આઈ. ટી. આઈ સિદ્ધપુર ખાતે તારીખ:29/04/2023 ના રોજ યોજાશે... વઘુ માહિતી માટે અહીં ક્લિક કરો


રોજગાર મુલેટીન: 
  • ઔ.તા.સંસ્થા, સિધ્ધપુર ખાતે તારીખ 29-04-2023ના રોજ 9=30 કલાકે. Nestle કંપની સાણંદ માટે રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
  • આઇ.ટી.આઇ ઈલેક્ટ્રીશીયન, વાયરમેન, વેલ્ડર, ફીટર 2020,2021,2022 માં પાસ રસધરાવતા ઉમેદવારો અસલ પ્રમાણપત્રો તથા દરેક ની ઝેરોક્ષ નકલ સાથે હાજર રહેવા જણાવવામાં આવે છે.
  • પગાર રૂ.18000 CTC. 
  • ઉંમર 18 વષૅ થી વધુ
  • કુલ જગ્યાઓ 150

Friday, April 7, 2023

Mahindra CIE Automotive Ltd , શાપર, Rajkot : આઈ.ટી.આઈ. પાસ આઉટ માટે ભરતી મેળો ITI, પાલનપુર જીલ્લો: બનાસકાંઠા...વધુ માહિતી માટે અહીં ક્લિક કરો


  • તારીખ : 10/04/2023, સોમવાર, સમય - 9:00am.
  • ઉંમર: 18 થી 45 વર્ષ
  •  આઈ.ટી.આઈ પાસ આઉટ, તમામ ટ્રેડ
  • જગ્યાનું નામ: ઓપરેટર
  • જગ્યા: 100
  •  પુરુષ તેમજ મહિલા ઉમેરવારો માટે.
  •  પગાર: 13000 થી 17000/-
  • સ્થળ: આઈ.ટી.આઈ. પાલનપુર, બનાસ ડેરી રોડ, નવા ગંજ બજાર પાસે, જિલ્લો: બનાસકાંઠા, પિન-૩૮૫૦૦૧
  • નોંધ: તમામ ડોક્યુમેન્ટ, ફોટો, ઝેરોક્ષ લઈને આવવું.
  • સુવિધા: રાહતદરે કેન્ટીન, ફ્રી બસની વ્યવસ્થા, ફ્રી યુનિફોર્મ અને સેફ્ટી સ્યુઝ
  • સિલેકશન: ઈન્ટરવ્યુ , સીધી ભરતી
  • ઇન્ટરવ્યૂમાં શું શું ધ્યાન રાખવું?: અહીં ક્લિક કરો
  • જાહેરાત ના પોસ્ટર માટે: અહીં કિલક કરો

Friday, March 31, 2023

Suzuki Motor, Gujarat: આઈ.ટી.આઈ. પાસ આઉટ માટે ભરતી મેળો ITI,અમીરગઢ, જીલ્લો બનાસકાંઠા...વધુ માહિતી માટે અહીં ક્લિક કરો


  • તારીખ : 03/04/2023 સોમવાર, સમય - 9:30am.
  • ઉંમર:  18 થી 24 વર્ષ
  • ધોરણ 10 પાસ 50%, આઈ.ટી.આઈ પાસ 60%
  • ટ્રેડ: Fitter, Machinist, Turner,MMV,DM,Tracter Mechanic, Welder,Electrician,PPO, Automobile.
  • ફક્ત પુરુષ ઉમેરવારો માટે જ.
  • હાથમાં પગાર: 14925/- (ભથ્થા)
  • સ્થળ: આઈ.ટી.આઈ. અમીરગઢ, મામલતદાર ઓફીસ ની પાછળ, જિલ્લો: બનાસકાંઠા.
  • Contact no. 7990875595,7017180883.

Tuesday, July 5, 2022

NPCIL ની ગુજરાત કાકરાપાર સાઈટ માટે apprentice ની જગ્યા-177 માટે ભરતી જાહેર કરવામાં આવી... વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

વિગત: 

  • NPCIL ની ગુજરાત કાકરાપાર સાઈટ માટે apprentice ની જગ્યા-177
  • સ્થળ: ગુજરાત કાકરાપાર સાઈટ
  • છેલ્લી તારીખ: 15/07/2022.
  • ટ્રેડ: ઈલેકટ્રીશીયન, ફિટર, ટર્નર, મશીનિષ્ટ, વેલ્ડર, કોપા,IM,EM,RFM.
  • યોગ્યતા: ધોરણ-10, આઈ. ટી.આઈ. સંબધિત ટ્રેડ.
  • ઊંચાઈ-150cm, વજન-45kg.
  • પસંદગી પ્રક્રિયા: આઈ. ટી. આઈ. મેરિટ ઉપર + પોલીસ વેરિફિકેશન સર્ટિફિકેટ,
  • આસપાસના ગામોના તાલીમાર્થીઓને પ્રાથમિકતા.
  • એપ્લિકેશન કઈ રીતે કરવી?: નીચે આપેલ લિંક ઉપર થી  ફોર્મ ડાઉનલોડ કરી ફોર્મ ભરી નીચે આપેલ સરનામે ડોક્યુમેન્ટ સાથે 15/07/2022 પહેલા મોકલી દેવું.
  • ભરેલ ફોર્મ મોકલવાનું સરનામુંDeputy Manager (HRM) Nuclear Power Corporation Ltd, Kakrapar Guj.Site , taluka-Vyara, Dist-Tapi,PIN: 394651, Gujarat.
  • Advt ની pdf માટે : અહીં ક્લિક કરો
  • એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરવા માટેઅહીં ક્લિક કરો

Monday, July 4, 2022

NPCIL ની Kaiga સાઈટ માટે ટ્રેડ એપ્રેન્ટીસની 75 જગ્યાની ભરતીની માહિતી માટે અહીં ક્લિક કરો

 


વિગત: 

  • NPCIL ની Kaiga સાઈટ માટે apprentice ની જગ્યા-75
  • સ્થળ: Kaiga સાઈટ
  • છેલ્લી તારીખ: 31/07/2022.
  • ટ્રેડ: ઈલેકટ્રીશીયન, ફિટર, ટર્નર, મશીનિષ્ટ, વેલ્ડર.
  • યોગ્યતા: ધોરણ-10, આઈ. ટી.આઈ. સંબધિત ટ્રેડ.
  • ઊંચાઈ-150cm, વજન-45kg.
  • પસંદગી પ્રક્રિયા: લેખિત, સ્કીલ ટેસ્ટ, ઈન્ટરવ્યૂ.
  • Advt ની pdf માટે : અહીં ક્લિક કરો
  • ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાની લીંક માટે: અહીં ક્લિક કરો

નેવીમાં apprentice ની 388 જગ્યા, ધોરણ-10, આઈ. ટી. આઈ. પાસ ઉમેદવાર માટે.... વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

 

વિગત:

  • ઈન્ડીયન નેવી apprentice ની જગ્યા-388
  • સ્થળ: નેવેલ ડોક યાર્ડ મુંબઈ.
  • છેલ્લી તારીખ: 8/07/2022.
  • ટ્રેડ: ઈલેકટ્રીશીયન, ફિટર, મશીનિષ્ટ,આઈ.એમ., મેકેનિક ડિઝલ.
  • યોગ્યતા: ધોરણ-10, આઈ. ટી.આઈ. સંબધિત ટ્રેડ.
  • ઊંચાઈ-150cm, વજન-45kg.
  • વય મર્યાદા: 01-Aug-2001 થી 31-Oct-2008ની વચ્ચે જન્મેલા.
  • એપ્લિકેશન ફી: નથી.
  • પસંદગી પ્રક્રિયા: લેખિત, સ્કીલ ટેસ્ટ, ઈન્ટરવ્યૂ.
  • Advt ની pdf માટે : અહીં ક્લિક કરો
  • ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાની લીંક માટે: અહીં ક્લિક કરો

Sunday, May 1, 2022

ONGC advt updates 10/05/2022.માં ITI Apprentices ભરતી-2022: ટ્રેડ, સુધારેલી તારીખો, સ્ટાઈપેન્ડ, સીલેકશનની પ્રક્રિયા, ઓનલાઇન ફોર્મ કેવી રીતે ભરવું?... વધુ માહિતી માટે અહીં ક્લીક કરો

 

  • ટ્રેડ : ઈલેક્ટ્રીશીયન, ફિટર,ઇલેક્ટ્રોનિક  મિકેનિક, ઈનસ્ટ્રુંમેન્ટ મિકેનિક, મશીનિસ્, વેલ્ડર, મિકેનિક ડિઝલ, ડ્રાફ્ટમેન સિવિલ, આર એફ એમ,એમ.એમ.વી., કોપા વગેરે વગેરે.
  • ગુજરાતના તાલીમાર્થીઓ સ્થળની વિગત : વડોદરા, અમદાવાદ,મહેસાણા, અંકલેશ્વર...total-1476 જગ્યાઓ... બીજે પણ જઈ શકાય.
  • ONGC ઓફિશિયલ Advt PDF માટે: અહીં ક્લીક કરો
  • છેલ્લી તારીખ: 22-5-2022.
  • ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવા માટે ની પોર્ટલ: www.ongcapprentices.ongc.co.in
  •    ઉંમર: ઓછામાં ઓછી 18 વર્ષ, વધારેમાં વધારે 28 વર્ષ
  •    જન્મ તારીખ: 22-5-1992 અને 22-5-2004ની વચ્ચે જન્મેલા.
  • સર્ટિફિકેટ: ITI NCVT સર્ટિફિકેટ હોલ્ડર.
  • ટ્રેનિંગ નો સમયગાળો: 12 મહિના.
  • સ્ટાઈપેન્ડ: 1Year ITI-7700, 2Year ITI-8050.
  • સિલેકશન: ITI માર્કશીટ માં આવેલા માર્કસ , મેરીટ.
  • ઓનલાઈન ફોર્મ ભરતા પહેલા નીચેની વિગતોની જરૂર પડશે.
  1. ટ્રેડ Apprentices માટે: સૌ પ્રથમ ભારત સરકારની Apprentices માટેની વેબસાઈટ- https://www.apprenticeshipindia.gov.in/candidate-registration ઉપર જાતે રજીસ્ટ્રેશન કરી પોતાનો રજીસ્ટ્રેશન નંબર મેળવવો. આ નંબર ongc ની પોર્ટલ પર રજીસ્ટ્રેશન વખતે લખવો પડશે.
  2. ઈ મેઈલ આઈડી.
  3. મોબાઈલ નંબર.
  4. પોતાનો કલર ફોટોની .JPG ફાઈલ (20-50kb).
  5. ITI  માર્કશીટ , સર્ટિફિકેટ.
  • ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરશો?
  • રજિસ્ટ્રેશન ની પ્રોસેસ બે ભાગમાં છે.
  1. Part-1: નામ, કેટેગરી.... ઈ મેઈલ આઈડી, પાસવર્ડ સેટ કરવો.
  2. Part-2: અપલોડ સ્કેન ફોટો, એજ્યુકેશનની વિગત, અનુભવની વિગત.... પછી સબમિટ કરવું.
  • સિલેકશન અને જોઈનીંગ:
  1. તાલીમાર્થી સિલેક્ટ થાય તો તેના ઈ મેઈલ આઈડી ઉપર જાણ કરવામાં આવશે.
  2. ઓરીજીનલ ડોક્યુમેન્ટનું વેરીફીકેશન જોઈનીંગ પહેલા થશે.
  3. સિલેક્ટ થયેલા તાલીમાર્થી નું રજીસ્ટ્રેશન ફોર્મ વેબસાઈટ ઉપર જનરેટ થશે.તે લઈને ડોક્યુમેન્ટ વેરિફિકેશન વખતે રજૂ કરવું.
  4. કયા કયા ડોક્યુમેન્ટ બતાવવા તે સિલેક્ટ થયેલા તાલીમાર્થી ને જાણ કરવામાં આવશે.
  • મહત્વની તારીખો:
  1. ઓનલાઈન ફોર્મ ભરવાની શરૂ તારીખ: 27-4-2022.
  2.        ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: 22-5-2022.
  3. રિઝલ્ટ/સિલેકશનની તારીખ: 23-5-2022.
  • તારીખ : 10/05/2022 ના રોજ આ એડ માં સુધારો કરવામાં આવેલ. જેની pdf માટે - અહીં ક્લિક કરો.આ સુધારો ઉપર new લખેલ ઈમેજ જે બ્લીંક થાય તે અપડેટ કરેલ છે.
  • કોઈ પણ પ્રોબ્લેમ માટે: ongc_skilldev@ongc.co.in ઈ મેઈલ ઉપર સંપર્ક કરવો.

Monday, March 21, 2022

અપ્રેન્ટીસ , રેગ્યુલર ભરતી --કંપનીનુ નામ : Vasant Fab. Pvt Ltd, અંદાજીત -25 જગ્યાઓ ......વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

 

  • કંપનીનુ નામ : Vasant Fab. Pvt Ltd
  • સ્થળ: મગરવાડા રોડ, છાપી (પાલનપુર - મહેસાણા રોડ)
અંદાજીત -25 જગ્યાઓ.
ટ્રેડ : ફીટર, વેલ્ડર, હેલ્પર તરીકે, ઈલેકટ્રેસિયન Pass
  • રૂબરૂ મુલાકાતનો સમય : દર રવિવારે  સવારે 10:00 થી 12:00.
  • પગાર અને સુવિધાઓ : 8000, જમવાનું , શુઝ, રહેવાની વ્યવસ્થા , 8 કલાક કામ .
  • જો રૂબરૂ હાજર ન રહી શકાય તો  તમારો બાયોડેટા ઈ-મેઈલ કરો: hr@vasantfabricators.com 


Friday, February 25, 2022

Vacancy : Shilp Gravures Ltd, સોલા, સાંતેજ, જિલ્લો ગાંધીનગર--માં ITI પાસ માટે ભરતી........વધુ માહિતી માટે અહીં ક્લિક કરો



  • Urgent required  manufacturing company in Santej.
ઈન્ટરવ્યૂ માટેનું સ્થળ:
Shilp gravures Limited
778/6 pramukh Ind estate sola santej Road village Rakanpur Tal kalol dist gandhinagar : 382722 
૭૭૮/૬, પ્રમુખ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, સોલા સાંતેજ રોડ, , ગામ- રકનપુર, તાલુકો- કલોલ, જિલ્લો- ગાંધીનગર, ૩૮૨૭૨૨
(M): 8980023010
Aniruddhsinh HR


For iti apprentice

15 fitter
15 machinist
5 Copa
10 welder

  • 9000 stipend per month
  • બધા ડોક્યુમેન્ટ ની ઝેરોક્ષ, ૨-ફોટા , બોનાફાઈડ સર્ટિફિકેટ લઈને જવું.
  • નોધ: બોનાફાઈડ સર્ટિફિકેટ ના હોય તો NCVT પોર્ટલ પર જઈને રીઝલ્ટ જોઈ તેની ઝેરોક્ષ કાઢીને લઈ જવું.


  • Canteen facility available
  • રહેવાની વ્યવસ્થા ત્યાંથી થઈ જશે.

  • ન્ટરવ્યૂ તારીખ -૦૪/૦૩/૨૦૨૨....સવારે ૧૦:૦૦ વાગ્યાથી.

  • રેફેરન્સ-ITI Siddhpur થી આવ્યા કહેવું.


  • Also required experience fitter and machinist and computer operator.

Thursday, December 23, 2021

ભરતી મેળો: વેકેન્સી-345 ,સ્થળ--આઈ.ટી.આઈ. ગાંધીધામ, ખાતે ITI પાસ ઉમેદવારો માટે.....વધુ માહિતી માટે નીચે લિન્ક ઉપર ક્લિક કરો

 

  • વેલસ્પન મેટાલીક લિમિટેડ, વેલસ્પન ડી.આઈ.પાઈપસ લિમિટેડ --ગાંધીધામ, કચ્છ.
લાયકાત:આઈ.ટી.આઈ (G.C.V.T & N.C.V.T)
પાસ આઉટ વર્ષ: ૨૦૧૬/૧૭/૧૮/૧૯/૨૦/૨૧. 
ઉંમર: ૧૮ થી વધુ
વજન : પુરુષ -૫૦ કી.ગ્રા., સ્ત્રી-૪૫ કી.ગ્રા. (મિનિમમ)
  • આઈ. ટી.આઈ. ટ્રેડ અને જગ્યા: (પુરુષ માટે)-ફીટર,મશીનિસ્ટ--326, ઇલેક્ટ્રિસિયન, વાયરમેન, વેલ્ડર--19
  • હોદ્દો: ઓપરેટર.
  • પગાર: 12614/month.
  • અન્ય લાભ:  કેન્ટીન, બસ સુવિધા.
  • ઇન્ટરવ્યુ ડોકયુંમેન્ટ ની યાદી:
(૧) ધોરણ ૧૦/૧૨ ની માર્કશીટ અને આઈ.ટી.આઈ માર્કશીટ 

(નોંધ: જો આઇ.ટી.આઇ. ની માર્કશીટ આવેલ ન હોય તો બોનાફાઇડ સર્ટિ. થી ઇન્ટરવ્યુ માં હાજર રહી શકાશે.)
(૨) બાયોડેટા
(૩) લીવીંગ સર્ટીફીકેટ
(૪) આઈ. ડી. પ્રૂફ: પાન  કાર્ડ,આધારકાર્ડ/ડાઈવીંગ લાઈસન્સ
(૫) બે (૨) પાસપોર્ટ સાઈઝ ના  ફોટા.
(6) બેન્ક ની પાસ બુક ની ઝેરોક્ષ
  • ઇન્ટરવ્યુ તારીખ: ૨૪/૧૨/૨૦૨૧ ના સવારે ૧૦:૦૦ કલાકેથી
  • ઇન્ટરવ્યુ સ્થળ: કોપા બિલ્ડીંગ, આઈ. ટી. આઈ.,ગાંધીધામ, ઓસ્લો સિનેમાની નજીક, જી.આઇ.ડી.સી. એરિયા, સેકટર-10-બી , ગાંધીધામ, કચ્છ.
  • ઓરીજનલ જાહેરાત માટે: અહીં ક્લિક કરો

Monday, December 20, 2021

કેરિયર ન્યુઝ: કંડલાના પોર્ટમાં એપ્રેન્ટીસની 116 જગ્યા, ITI પાસ ને તક... છેલ્લી તારીખ-૩૧/૧૨/૨૦૨૧.

ભરતી મેળો: સ્થળ--આઈ.ટી.આઈ. સિદ્ધપુર, ખાતે ITI પાસ, ગ્રેજ્યુએટ પાસ,ધોરણ-8 થી 12 પાસ ઉમેદવારો માટે.....વધુ માહિતી માટે નીચે લિન્ક ઉપર ક્લિક કરો

 

  • વર્ષ -૨૦૧૬,૨૦૧૭,૨૦૧૮,૨૦૧૯ તથા ૨૦૨૦માં  NCVT/GCVT--ITI પાસ, ગ્રેજ્યુએટ પાસ,ધોરણ-8 થી 12 પાસ ઉમેદવારો માટે.
  • તારીખ: 23/12/2021, વાર-ગુરુવાર,સવારે-10:00 વાગે,સ્થળ--આઈ.ટી.આઈ. સિદ્ધપુર,મહેસાણા-પાલનપુર હાઈવે, મું.પોસ્ટ-સિદ્ધપુર,ખળી ચારરસ્તા,મેરી ગોલ્ડ હોટલની સામે.
  • અન્ય વિગત નીચે આપેલ છે. તેના ઉપર ક્લિક જોઈ શકાશે.

.

  • અનુબંધમ પોર્ટૅલ પર જઇ જોબ ફેર આઇ.ડી. JF164818838 સર્ચ કરી અરજી કરવી.
  • અનુબંધમ પોર્ટૅલ જોબ ફેર આઇ.ડી. ઉપર કઈ રીતે એપ્લાય કરવું? : જાણવા અહી ક્લિક કરો

Friday, December 10, 2021

ભરતી મેળો : આઇ.ટી.આઇ., વિસનગર,હીરો મોટોક્રોપ લિમિટેડ, તા.- હાલોલ, જી.-પંચમહાલ ખાતે,ઇન્ટરવ્યુ તારીખ: ૧૩/૧૨/૨૦૨૧ ના સવારે ૧૦:૦૦ કલાકે....સ્થળ અને વધુ માહિતી માટે નીચે લિન્ક ઉપર ક્લિક કરો

  • હીરો મોટોક્રોપ લિમિટેડ, તા.- હાલોલ, જી.-પંચમહાલ. 
લાયકાત: ધો.-૧૦, ફ્રેશર ,આઈ.ટી.આઈ (G.C.V.T & N.C.V.T)
પાસ આઉટ વર્ષ: ૨૦૧૬/૧૭/૧૮/૧૯/૨૦/૨૧. 
ઉંમર: ૧૮ થી ૨૬‌ વર્ષ
 વજન : પુરુષ -૫૦ કી.ગ્રા., સ્ત્રી-૪૫ કી.ગ્રા. (મિનિમમ)
  • આઈ. ટી.આઈ. ટ્રેડ: (પુરુષ માટે)-ફીટર, ટર્નર,મશીનિસ્ટ, એમ.એમ.વી., મીકેનિક ડીઝલ, વેલ્ડેર, (સ્ત્રી માટે) કોપા., સોફટવેર, ઇ-કોમર્સ, આઇ.ટી.
  • હોદ્દો: ટ્રેની (પ્રોડક્શન ડીપાર્ટમેન્ટ)
  • પગાર: ૧૫૦૦૦ , એપ્રેંટીસ સ્ટાઇપેંડ : ૧૪,૧૦૦/- pm CTC
  • અન્ય લાભ: પી.એફ., ઇન્સ્યુરન્સ, કેન્ટીન, યુનિફોર્મ, એન્યુઅલ બોનસ,
  • જોબ સમય: ૮/૧૨ કલાક
  • ઇન્ટરવ્યુ ડોકયુંમેન્ટ ની યાદી:
(૧) ધોરણ ૧૦/૧૨ ની માર્કશીટ અને આઈ.ટી.આઈ માર્કશીટ 

(નોંધ: જો આઇ.ટી.આઇ. ની માર્કશીટ આવેલ ન હોય તો બોનાફાઇડ સર્ટિ. થી ઇન્ટરવ્યુ માં હાજર રહી શકાશે.)
(૨) બાયોડેટા
(૩) લીવીંગ સર્ટીફીકેટ
(૪) આઈ. ડી. પ્રૂફ: પાન  કાર્ડ,આધારકાર્ડ/ડાઈવીંગ લાઈસન્સ
(૫) બે (૨) પાસપોર્ટ સાઈઝ ના  ફોટા.
(6) બેન્ક ની પાસ બુક ની ઝેરોક્ષ
  • ઇન્ટરવ્યુ તારીખ: ૧૩/૧૨/૨૦૨૧ ના સવારે ૧૦:૦૦ કલાકે
  • ઇન્ટરવ્યુ સ્થળ:- પ્લે-ગ્રાઉન્ડ, આઈ. ટી. આઈ., વિસનગર, ખેરાલુ રોડ, જી. મહેસાણા.
  • નોંધ: ઇન્ટરવ્યુ માં હાજર રેહવા માટે ઉમેદવારે રજીસ્ટ્રેશન કરાવવુ ફરજીયાત છે. રજીસ્ટ્રેશન કરવા માટે: અહીં કલીક કરો.
  • અનુબંધમ પોર્ટૅલ પર જઇ જોબ ફેર આઇ.ડી. JF194470954 સર્ચ કરી અરજી કરવી.
  • અનુબંધમ પોર્ટૅલ જોબ ફેર આઇ.ડી. ઉપર કઈ રીતે એપ્લાય કરવું? : જાણવા અહી ક્લિક કરો

Wednesday, March 31, 2021

આઈ.ટી .આઈ પાસ આઉટ -૨૦૧૭ ,૨૦૧૮ ,૨૦૧૯ ,૨૦૨૦ માટે હોન્ડા મોટર સાઈકલ અને સ્કુટર ઇન્ડિયા પ્રા. લી. માં ભરતી..વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

  • ઈન્ટરવ્યું શરુ થવાની તારીખ-૦૧/૦૪/૨૦૨૧ થી ......ઈમેજમાં આપેલ સરનામે જવું ..કોઈ પણ પ્રશ્ન માટે -આપેલ કોન્ટેક નંબરનો સંપર્ક કરવો . 
  • જે તાલીમાર્થી ના  સર્ટીફીકેટ આવેલ નથી તેમને બોનાફાઈડ સર્ટીફીકેટ લઈને જવું.



Saturday, February 20, 2021

VOLTAS beko Home Appliances Ltd, અમદાવાદ ખાતે આઈ.ટી.આઈ. પાસ આઉટ માટે મેગા ભરતી , ઈન્ટરવ્યૂ તારીખ:- 22/02/2021 (Monday) સમય:-સવારે 10:30.

 

  • તાત્કાલિક આઈ ટી આઈ ઓપરેટર ની ભરતી 
  • તારીખ: 22/02/2021 (Monday) 
  • સમય:-સવારે 10:30.


  • Qualification: ITI (ફીટર,ટર્નર,વાયરમેન,ઈલેક્ટ્રિશીયન,વેલ્ડર,)
  • ઉમંર: 19 થી 27વર્ષ.


  • કંપની : 

          VOLTAS beko Home Appliances Ltd, બોલ ગામ નજીક , GIDC, સાણંદ, અમદાવાદ , ગુજરાત 


  • લાવવાના  ડોકયુંમેન્ટ ની યાદી: 

(૧) આઈ.ટી.આઈ ની માર્કશીટ

(૨) બાયોડેટા

(૩) લીવીંગ સર્ટીફીકેટ

(૪) આઈડી પ્રૂફ: આધાર કાર્ડ


  • Contact Person for Interview:

Krishna pandey :-9998677307

Wednesday, February 17, 2021

એપ્રેન્ટિસ ભરતી--હોન્ડા મોટરસાયકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયા પ્રા. લી.,લાયકાત: ITI પાસ (2018/2019)........વધુ માહિતી માટે નીચે લિંક ઉપર ક્લિક કરો.

 

  • હોન્ડા મોટરસાયકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયા પ્રા. લી.
  • લાયકાત: ITI પાસ (2018/2019)

  • વય મર્યાદા : 18 થી 24 વર્ષ

  • લઘુત્તમ શિક્ષણ: ૧૦ પાસ

  • વજન: ઓછા માં ઓછુ 50 કિલોગ્રામ

  • ઇન્ટરવ્યૂ તારીખ: 18-02-2021,19-02-2021

  • સમય: 09:00 AM થી 12:00 PM

  • સ્ટાઈપેન્ડ & કંપની ફેસિલીટી:
          સ્ટાઈપેન્ડ: ૧૩૨૫૦ /-

          રાહતદરે કેનટીન ની સુવિધા, ૨ જોડી યુનીફાર્મ,સેફટી શૂઝ ,મળવા પાત્ર રજાઓ: CL- 7, SL- 7,

  • જરૂરી પ્રમાણપત્રો: બાયોડેટા, ધો. ૧૦ ની માર્કશીટ, આધારકાર્ડ, I.T.I ની માર્કશીટ 
  • ટ્રેડ: - વેલ્ડર, ફિટર, ટર્નર, ડીઝલ મેકેનિક, એમ.એમ.વી , મસીનીસ્ટ.

  • ઇન્ટરવ્યૂ સ્થળ: હોન્ડા મોટરસાયકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયા પ્રા. લી.,
         ગામ વિઠ્લાપુર, તાલુકો- માંડલ, જિલ્લો- અમદાવાદ,

  • Mobile: - Ravi (M: 9982868536)

Thursday, February 4, 2021

આઈ.ટી.આઈ,પાટણ ખાતે એન્જીનીયરીંગ કંપનીઓ દ્વારા અંદાજે ૨૨૦ જગ્યાઓ માટે ભરતી-વર્ષ ૨૦૧૭,૨૦૧૮ અને૨૦૧૯ માં ITI - NCVT/GCVT પાસ --રજીસ્ટ્રેશન કરવા માટે ...વધુ માહિતી માટે નીચે લિંક ઉપર ક્લિક કરો



  • આ માટે જાહેરાતમાં દર્શાવ્યા મુજબની લાયકાત ધરાવતા ઈચ્છુક ઉમેદવારોએ નીચે લિંકમાં આપેલ ગુગલ ફોર્મ માં રજીસ્ટ્રેશન કરવું  ફરજીયાત છે રજીસ્ટ્રેશન થયેલ ઉમેદવારોને ઈન્ટરવ્યું માટે પ્રથમ પ્રાયોરીટી આપવામાં આવશે.
    •  જનરલ લાયકાત વર્ષ૨૦૧૭,૨૦૧૮ અને૨૦૧૯ માં ITI - NCVT/GCVT પાસ
    • તારીખ અને સમય  :  ૧૯/૦૩/૨૦૨૧  - શુક્રવાર  સવારે : ૯-૦૦ કલાકે                      
    • સ્થળ : આઈ.ટી.આઈ. પાટણ , મુ.પોસ્ટ -રાજપુર , પાટણ-ચાણસ્મા રોડ , પાટણ

  •   એન્જીનીયરીંગ કંપનીઓની વિગતવાર જાહેરાત માટે : ડાઉનલોડ કરો  

  •  રજીસ્ટ્રેશન કરવા માટે : અહીં ક્લિક કરો 
  • Tuesday, December 29, 2020

    VOLTAS beko Home Appliances Ltd, અમદાવાદ ખાતે આઈ.ટી.આઈ. પાસ આઉટ માટે મેગા ભરતી , ઈન્ટરવ્યૂ તારીખ-૩૦/૧૨/૨૦૨૦






    • જગ્યા: એસ્મ્બલી  લાઈન ઓપરેટર -૧૦૦ 

    • લાયકાત : આઈ.ટી.આઈ .  પાસ (કોપા સિવાય ), ફ્રેશર , અનુભવી  બંને 

    • ફેસેલીટી : કેન્ટીન , બસ ફેસીલીટી , યુનિફોર્મ 

    • ઇન્ટરવ્યુ  સ્થળ,  તારીખ  અને   સમય :
              VOLTAS beko Home Appliances Ltd, બોલ ગામ નજીક , GIDC, સાણંદ, અમદાવાદ , ગુજરાત 

              તારીખ : ૩૦/૧૨/૨૦૨૦ , સવારે  ૧૦:૦૦ થી  ૧૨:૦૦
    • કોન્ટેક્ટ : ક્રિષ્ના  પાન્ડેય, મોબાઈલ-9998677307, ઈ-મેલ : recruiter1.ims@gmail.com