- ટ્રેડ : ઈલેક્ટ્રીશીયન, ફિટર,ઇલેક્ટ્રોનિક મિકેનિક, ઈનસ્ટ્રુંમેન્ટ મિકેનિક, મશીનિસ્, વેલ્ડર, મિકેનિક ડિઝલ, ડ્રાફ્ટમેન સિવિલ, આર એફ એમ,એમ.એમ.વી., કોપા વગેરે વગેરે.
- ગુજરાતના તાલીમાર્થીઓ સ્થળની વિગત : વડોદરા, અમદાવાદ,મહેસાણા, અંકલેશ્વર...total-1476 જગ્યાઓ... બીજે પણ જઈ શકાય.
- ONGC ઓફિશિયલ Advt PDF માટે: અહીં ક્લીક કરો
- છેલ્લી તારીખ: 22-5-2022.
- ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવા માટે ની પોર્ટલ: www.ongcapprentices.ongc.co.in
- ઉંમર: ઓછામાં ઓછી 18 વર્ષ, વધારેમાં વધારે 28 વર્ષ
- જન્મ તારીખ: 22-5-1992 અને 22-5-2004ની વચ્ચે જન્મેલા.
- સર્ટિફિકેટ: ITI NCVT સર્ટિફિકેટ હોલ્ડર.
- ટ્રેનિંગ નો સમયગાળો: 12 મહિના.
- સ્ટાઈપેન્ડ: 1Year ITI-7700, 2Year ITI-8050.
- સિલેકશન: ITI માર્કશીટ માં આવેલા માર્કસ , મેરીટ.
- ઓનલાઈન ફોર્મ ભરતા પહેલા નીચેની વિગતોની જરૂર પડશે.
- ટ્રેડ Apprentices માટે: સૌ પ્રથમ ભારત સરકારની Apprentices માટેની વેબસાઈટ- https://www.apprenticeshipindia.gov.in/candidate-registration ઉપર જાતે રજીસ્ટ્રેશન કરી પોતાનો રજીસ્ટ્રેશન નંબર મેળવવો. આ નંબર ongc ની પોર્ટલ પર રજીસ્ટ્રેશન વખતે લખવો પડશે.
- ઈ મેઈલ આઈડી.
- મોબાઈલ નંબર.
- પોતાનો કલર ફોટોની .JPG ફાઈલ (20-50kb).
- ITI માર્કશીટ , સર્ટિફિકેટ.
- ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરશો?
- રજિસ્ટ્રેશન ની પ્રોસેસ બે ભાગમાં છે.
- Part-1: નામ, કેટેગરી.... ઈ મેઈલ આઈડી, પાસવર્ડ સેટ કરવો.
- Part-2: અપલોડ સ્કેન ફોટો, એજ્યુકેશનની વિગત, અનુભવની વિગત.... પછી સબમિટ કરવું.
- સિલેકશન અને જોઈનીંગ:
- તાલીમાર્થી સિલેક્ટ થાય તો તેના ઈ મેઈલ આઈડી ઉપર જાણ કરવામાં આવશે.
- ઓરીજીનલ ડોક્યુમેન્ટનું વેરીફીકેશન જોઈનીંગ પહેલા થશે.
- સિલેક્ટ થયેલા તાલીમાર્થી નું રજીસ્ટ્રેશન ફોર્મ વેબસાઈટ ઉપર જનરેટ થશે.તે લઈને ડોક્યુમેન્ટ વેરિફિકેશન વખતે રજૂ કરવું.
- કયા કયા ડોક્યુમેન્ટ બતાવવા તે સિલેક્ટ થયેલા તાલીમાર્થી ને જાણ કરવામાં આવશે.
- મહત્વની તારીખો:
- ઓનલાઈન ફોર્મ ભરવાની શરૂ તારીખ: 27-4-2022.
- ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: 22-5-2022.
- રિઝલ્ટ/સિલેકશનની તારીખ: 23-5-2022.
- તારીખ : 10/05/2022 ના રોજ આ એડ માં સુધારો કરવામાં આવેલ. જેની pdf માટે - અહીં ક્લિક કરો.આ સુધારો ઉપર new લખેલ ઈમેજ જે બ્લીંક થાય તે અપડેટ કરેલ છે.
- કોઈ પણ પ્રોબ્લેમ માટે: ongc_skilldev@ongc.co.in ઈ મેઈલ ઉપર સંપર્ક કરવો.
No comments:
Post a Comment