મારા વ્હાલા તાલીમાર્થીઓ અને સુપરવાઈઝર ઈન્સ્ટ્રકટર મિત્રોને અર્પણ... ફિટર ટ્રેડ માટે એકમાત્ર ગુજરાતી ભાષામાં સંપુર્ણ માહિતી સભર બ્લોગ--ફિટર ટ્રેડનો સિલેબસ,સ્પ્લિટ અપ,Theory,Practical--NSQF લેવલ - 4 પ્રમાણે ,MCQ ટેસ્ટ સિરીઝ,LP,DP, Graded Exercises, Android App, પરિપત્રો અને ઘણું બધું.
Thursday, May 22, 2025
Project (Fitter): Hydraulic Bridge Working Model ( હાઈડ્રોલીક બ્રિજ વર્કિંગ મોડલ)...................વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
Sunday, May 11, 2025
Project (Fitter): JCB Hydraulic Machine Model (JCB હાઈડ્રોલીક મશીન)...................વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
- Bill of Materials:
BIG Size Injection With Tube (Animal Use) 60ml -10 Nos.
24 gauge G.I. Sheet 8 x 4 FT 2 - 1/2 Sheet.
Small Size Bolt 🔩 Nut washer Pair -35 Nos.
Big Size Bolt 🔩 Nut washer Pair -5 Nos
Wall paper yellow and black color - 1/2 and1/2 Sheet.
JCB Logo sticker -4 Nos.
- JCB Hydraulic Machine નો ઉપયોગ: Construction છેત્રે ખોદકામ માટે, જમીન લેવલ કરવા, માટી ,કપચી ,રેતી - ભરવા માટે.
- બનાવવાની પદ્ધતિ:
-
JCB Hydraulic Machine Model (JCB હાઈડ્રોલીક મશીન) નો વિડીયો જોવા માટે : અહીં ક્લિક કરો
Monday, April 21, 2025
Project (Fitter): Wire Bender (વાયર બેન્ડર )...................વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
- Bill of Materials:
M.S.Channel 75x40x200mm-1 Nos.
M.S.Round bar Dia 10mm-01 Nos.
Roller Beraring Outer Dia 40mm-1 Nos.
M8 Nut -1 Nos.
- Wire Bender નો ઉપયોગ: વાયરને સરળતાથી બેન્ડ કરી શકાય.
- બનાવવાની પદ્ધતિ:
-
G.I.Sheet Bender (જી.આઈ. શીટ બેન્ડર ) નો વિડીયો જોવા માટે : અહીં ક્લિક કરો
Project (Fitter): G.I.Sheet Bender (જી.આઈ. શીટ બેન્ડર )...................વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
- Bill of Materials:
M.S.Channel 75x40x1000mm-1 Nos.
M.S.Flat 50x6 x200mm -02 Nos.
M.S.Flat 50x6 x40mm-1 Nos.
Hinge Medium Size (મજાગરું)-1 Nos.
M.S.Round bar Dia 10mmx 1000mm - 1 Nos.
- G.I.Sheet Bender નો ઉપયોગ: જી.આઈ. શીટને સરળતાથી Right એંગલ બેન્ડ કરી શકાય.
- બનાવવાની પદ્ધતિ:
-
G.I.Sheet Bender (જી.આઈ. શીટ બેન્ડર ) નો વિડીયો જોવા માટે : અહીં ક્લિક કરો
Thursday, April 17, 2025
Project (Fitter): Tapping Jig (ટેપ કરવા માટેનો જિગ ) ..... વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
- Bill of Materials:
M.S.Flat 100x8x300mm-1 Nos.
M.S.Angle 25x25x700mm-2 Nos.
M.S.Round bar Dia10x1000mm-1 Nos.
Drill Chuck with Key 1.5 to 13mm-01 Nos.
Bolt for Drill Chuck x100mm length-01 Nos.
M6 X30mm Bolt Nut Pair-5 Nos.
M10 X250mm Bolt Nut Pair-1 Nos.
M12 X120mm Bolt Nut Pair-1 Nos.
M.S.Flat 50x8 x700mm -01 Nos.
Roller Bearing outer Dia 20mm-1 Nos.
M8 X 50mm with wing Nut-02 Nos.
- Tapping Jigનો ઉપયોગ: સરળતાથી ટેપિંગ કરી શકાય . (તાલીમાર્થીઓ દ્વારા ટેપિંગ વખતે ટેપ તૂટી જાય છે, તે આ જિગના ઉપયોગ થી નહીં તૂટે )
- બનાવવાની પદ્ધતિ:
1.સૌ પ્રથમ મશીન વાઈસની ડિઝાઈન પ્રમાણે જરૂરી મટીરિયલ કટ કરવું.
2.ત્યાર બાદ જરૂરી વેલ્ડિંગ કરી , બેન્ચ ટાઈપ ડ્રિલ મશીન ઉપર જરૂરી હોલ કરવા.
3.હોલમાં બોલ્ટની સાઈઝ પ્રમાણે ટેપિંગ કરવું.
4.ત્યાર બાદ, અલગ અલગ ભાગોને બોલ્ટ અને નટ વડે જોડી મશીન વાઈસ તૈયાર કરવો.
5.હવે મશીન વાઈસ પ્રમાણે , કોઠાસૂઝ નો ઉપયોગ કરી નીચેનો બેઝ તૈયાર કરો.
6.ત્યાર બાદ પાઈપમાં ડ્રિલ ચક અને હેન્ડલ જરૂર મુજબ સેટ કરી વેલ્ડિંગ કરાવવું.
7. ત્યારબાદ,મશીન વાઈસ, બેઝ અને ડ્રિલ ચકની એસેમ્બલી કરી જીગ તૈયાર કરો.
Wednesday, March 19, 2025
Project (Fitter): Skill Disply Board (પ્રથમ વર્ષ ) ..... વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
- પ્રથમ વર્ષ ફિટરમાં તાલીમાર્થીઓ દ્વારા બનાવેલ સારા જોબને આ રીતે એક લાકડાના બોર્ડ ઉપર લગાવી સ્કીલ ડિસ્પ્લે બોર્ડ બનાવી શકાય .
Saturday, March 15, 2025
Project (Fitter): Fastening Practice Board (Practical No. 117,118, બીજું વર્ષ) ..... વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
- Bill of Materials:
- Fastening Practice Boardનો ઉપયોગ: બોલ્ટ અને નટ ને Loose અને Tight કરવામાટે : સ્પેનર અને પાવર ટૂલ્સના ઉપયોગથી.
- બનાવવાની પદ્ધતિ:
Saturday, May 6, 2023
Project (Fitter): Trammel -250mm..... વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
- Bill of Materials:
- ટ્રેમલનો ઉપયોગ: માપને એક જગ્યાએ થી બીજી જગ્યાએ લઈ જવા, મોટી આર્ક , સર્કલ દોરવા માટે તેનો ઉપયોગ થાય છે.
- બનાવવાની પદ્ધતિ:
-
એડમિશન વર્ષ: 2022-24ના બીજા વર્ષની , 2023-25 ના પ્રથમ વર્ષની CBT પરીક્ષાનું રિઝલ્ટ તા-15/09/2024ના રોજ જાહેર કરવામાં આવ્યું. પરીક્ષાનું...
-
ટેસ્ટ સિરીઝ ની ખાસિયતો: ફિટર ટ્રેડ નાં બીજું વર્ષનો સંપુર્ણ સમાવેશ. ટેસ્ટ સિરીઝ ખાસ ગુજરાતી ભાષામાં. ટોટલ- ટેસ્ટ. સાચા જવા...
-
ટેસ્ટ સિરીઝ ની ખાસિયતો: ફિટર ટ્રેડ નાં પ્રથમ વર્ષનો સંપુર્ણ સમાવેશ. ટેસ્ટ સિરીઝ ખાસ ગુજરાતી ભાષામાં. ટોટલ- ૧૯ ટેસ્ટ. સાચા જ...
-
સીધી ભરતી ની વય મર્યાદા : 18 to 35 વર્ષ. લઘુત્તમ શૈક્ષણિક લાયકાત(NCVT/GCVT) : MMV, MD,GM,FITTER,TURNER,ET,SHEET METAL WORK,AUTO ...
-
ટ્રેડ: ફિટર, પ્રથમ વર્ષના તાલીમાર્થીઓ માટે સ્ટડી મટીરિયલ ટ્રેડ થીયરી (ફીટર) માટે : અહી ક્લિક કરો , અગાઉ પૂછાયેલ પેપર માટે :...
-
ફીટર ટ્રેડ માટે બહુ જ ઉપયોગી MCQ -બૂક (ટોટલ પેજ-453) ગુજરાતી ભાષામાં લેખક : માનનીય પી .જે. વ્યાસ સાહેબના સૌજન્ય થી દરેક લેશનન...
-
ટેસ્ટ સિરીઝ ની ખાસિયતો: ફિટર ટ્રેડ નાં સેમેસ્ટર-૧ (થિયરી) નો સંપુર્ણ સમાવેશ. ટેસ્ટ સિરીઝ ખાસ ગુજરાતી ભાષામાં. ટોટલ- ૮ ટેસ્ટ. સાચ...
-
April- 2025 માં લેવાયેલ CBT પરીક્ષાનું રિઝલ્ટ તા-01/05/2025 ના રોજ જાહેર કરવામાં આવ્યું. પરીક્ષાનું રિઝલ્ટ જોવા માટે ની લિન્ક : અહીં ...
-
Advt. No: ONGC/APPR/1/2024 ની વિગતવાર PDF માટે : અહીં ક્લિક કરો ઓનલાઈન ફોર્મ ભરવાની શરૂ થવાની તારીખ : 05/10/2024 ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્...
-
વિગતવાર Advt no. RRC/WR/03/2024 ડાઉનલોડ કરવા માટે: અહીં ક્લિક કરો ફોર્મ ભરવાનું શરૂ કરવાની તારીખ : 23/09/2024. ફોર્મ અને ફી ભરવાની છેલ્લી ...