આઈ.ટી.આઈ. (ફીટર) એટલે એન્જીન્યરીંગ+અનુભવ+સર્જનાત્મકતા... Telegram Channel માં જોડાવા માટે: અહીં ક્લિક કરો
Showing posts with label આઈ.ટી.આઈ. પાલનપુર કેરિયર ન્યૂઝ. Show all posts
Showing posts with label આઈ.ટી.આઈ. પાલનપુર કેરિયર ન્યૂઝ. Show all posts

Monday, November 3, 2025

એપ્રેંટિસ ભરતી , બનાસકાંઠા ...કંપનીનું નામ : લા ચંદ્રા ફાર્માલેબ પ્રા. લી...........વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

 

 

 



📍 સ્થળ: 

બનાસ ફાર્મ, ડીસા-ચિત્રાસણી હાઇવે,
ગામ – વાઘરોલ, તાલુકો – દાંતીવાડા
  •  Fitter
  •  Electrician
  •  Refrigeration Technician



🎓 Eligibility:
ITI pass candidates preferred

📞 Contact Us (આ નંબર પર સંપર્ક કરી , રૂબરૂ જવું  અથવા આઈ ટી આઈ પાલનપુર ખાતે એપ્રેંટિસ બ્રાચનો સંપર્ક કરવો.)
📱 7227032327
📧 hr@lachandra.in

🚀 Build your future with La Chandra Pharmalab Pvt. Ltd. – Where learning meets opportunity! 

Tuesday, October 21, 2025

ONGC Apprentices ભરતી -2025: ગુજરાત વિભાગમાં આઈ. ટી. આઈ ફિટર પાસ આઉટ માટે 110 જગ્યાઓ .. ફોર્મ કઈ રીતે ભરવું? જાણવા માટે અહીં ક્લિક કરો

 



  • ઓનલાઈન ફોર્મ ભરવાની શરૂ થવાની તારીખ: 16/10/2025.
  • ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી થવાની તારીખ: 06/11/2025.
  • લાયકાત: આઈ. ટી. આઈ. ફિટર પાસ , વિવિધ ટ્રેડ 
  • Age: 18 થી 24 વર્ષ, 06/11/2001 થી 06/11/2007 વચ્ચે જન્મ તારીખ હોવી જોઈએ.
  • ફિટર ટ્રેડ માટે ની જગ્યાઓhazira-16,vadodara-5, Ankleshwar-22, Ahmedabad-42, Mehsana-25
  • Stipend: ₹10560/- as per Govt rules, સમયગાળો: 12 month.
  • Selection: merit based ( લેખિત પરીક્ષા નથી)
  • Result/Selection & Joining : 26/11/2025ના રોજ  ઈ મેઈલ આઈડી /sms દ્વારા જાણ કરવામાં આવશે. અને www.ongcapprentices.ongc.co.in ઉપર પણ જાહેર થશે. ત્યારબાદ Document. Verification માટે બોલાવવા આવશે. ઈ મેઈલ આઈડી ઉપર તમામ માહિતી આવશે.
  • કોઈ પણ problem માટે: ongc_skilldev@ongc.co.in ઉપર મેઈલ કરી જવાબ મેળવી શકો છો.
  • ફોર્મ ઓનલાઈન કઈ રીતે ભરવું? (How to Apply?):
જરૂરી વિગત: 
1) e-mail ID, Mobile no.
2) photograph (20-50kb) .jpg ફાઈલ.
3) ITI Documents , marksheet
4) www.ongcapprentices.ongc.co.in  ઉપર જવું.
ત્યાં skill India ની વેબસાઈટની લિંક: https://apprenticeship India.gov.in ઉપર જવું. અને  લોગ ઈન કરવું ,Profileમાં જઈ જરુરી વિગતો જેવી કે SSC, ITIની વિગતો અપડેટ કરવી-100% Profile અપડેટ થયેલ હોવી જોઈએ,  ત્યારબાદ નીચે પ્રમાણે સ્ટેપ બાય સ્ટેપ ક્લિક કરવું.
STEP 1: ત્રણ આડી લાઈન ઉપર ક્લીક કરો. ત્યાર બાદ Apprenticeship opportunities ઉપર ક્લિક કરો

STEP 2 : ongc work centre ( place સિલેક્ટ કરવું). 

STEP 3trade (ex. Fitter જે હોય તે કરવો) select કરવો. ત્યારબાદ Apply Now બટનઉપર કિલક કરવાથી, apply થઈ જશે.
STEP 4:  Click on  Registration Completion or Apply.

નોધ: log in કરી તમારી પ્રોફાઈલ માં  ચેક કરવું .તેમાં Apprenticeship opportunitiesમાં Applications ઓપ્શનમાં  apply બતાવશે.




Friday, October 10, 2025

Cleanx Agro, ઊંઝા ખાતે, ફિટર, વેલ્ડર ની જગ્યાઓ માટે ભરતી -2025.... વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

 
તમારો બાયોડેટા નીચે જણાવેલા ઈ મેલ આઈ. ડી. ઉપર મોકલો.
hr@cleanxagro.com 
Contact no. 9085697001
અથવા 
રૂબરૂ બાયોડેટા સાથે મળવું.

Saturday, September 20, 2025

ડ્યુક પાઈપ પ્રા. લી. પાલનપુર(ચડોતર) ખાતે એપ્રેંટિસની ભરતી-2025 .... વધું માહિતી માટે અહીં ક્લિક કરો

 


 

  •  નીચે મુજબના ટ્રેડ માટે એપ્રેન્ટીસની ભરતી કરવાની છે તો ઇચ્છુક તાલીમાર્થીઓએ કંપનીના HR રમેશભાઈનો સંપર્ક કરવો.


▶️ Fitter -4
▶️ Turner -4
▶️ Machinist- 3
▶️ Electrician -1
▶️Instrument mechanic -1

  • 📞Rameshbhai 

       Mo-7574880055 ( HR manager Duke Pipes)

  • Chintanbhai Patel ( Apprentice Advisor ITI Palanpur)

      Mo: 94084 22258

  • સ્થળ: ડ્યુક પાઈપ પ્રા. લી. પાલનપુર(ચડોતર)
  • એપ્રેન્ટિસ રજીસ્ટ્રેશન માટે આઈ ટી આઈ માં સંપર્ક કરવો.

Tuesday, September 16, 2025

આઈ. ટી. આઈ ભરતી: આહુતિ ઇન્ટીરિયર્સ , પાલનપુર.... વધુ માહિતી માટે અહીં ક્લિક કરો


  • લાયકાત: આઈ. ટી. આઈ. પાસ, ધોરણ -10 પાસ.
  • કામ: અલગ અલગ ભાગો ને સમજાવ્યા પ્રમાણે જોડવા.
  • Contact Person Name & Mobile no.:
          સાહિલભાઈ પટેલ 
          7984394590
         ફોન કરવાનો સમય: સવારે 10-00 થી 5-00
  • Ref.
         કે. વી. પટેલ 
         આઈ.ટી.આઈ. પાલનપુર 
  • Address: 
 સાસુમા હોટેલની નજીક, ન્યુ ગોવિંદા સ્કૂલની નજીક, જીઇબી ગોડાઉન સામે, શ્રી રાધે સેલ્સ- હેવમોર  આઈસ્ક્રીમ વાળી ગલી, સાસુમાની બાજુમાં જતા રસ્તા પર, પાલનપુર.

Friday, August 22, 2025

GSECL Apprentice ભરતી-2025: બધા ટ્રેડ માટે Apprentice ની 250 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવનાર છે, છેલ્લી તારીખ: 30-08-2025... વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

 


  • GSECL Apprentice ભરતી ની જાહેરાત ની PDF માટેઅહીં ક્લિક કરો
  • લાયકાત: ITI (NCVT) પાસ.
  • જગ્યાઓ: 250.
  • છેલ્લી તારીખ: 30-08-2025.
  • સૌ પ્રથમ www.apprenticeshipindia.org ઉપર રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. રજીસ્ટ્રેશન કર્યા બાદ A.......વાળો નંબર જનરેટ થશે.Dashboardમાં જઈ Apprentice opportunity ----- Type "Gandhinagar Thermal Power Station GSECL  કરો--Search By Establishment Name ઉપર ક્લિક કરો ----ટ્રેડ સિલેક્ટ કરી "Apply" બટન ઉપર ક્લિક કરો.આ માટે ઉપર આપવામાં જાહેરાતનો  pdf બરાબર વાંચી, બધા ડોક્યુમેન્ટ  ભેગા કરી રાખી આ પ્રક્રિયા કરવી.
  • Online Application કરવાની લિંક માટે: અહીં ક્લિક કરો
  • પ્રોફાઈલ Print કરી તેને pdf માં આપેલ અરજીના નમૂનામાં વિગતો ભરી નીચેના સરનામે છેલ્લી તારીખ 30-08-2025 પહેલા મોકલો અથવા રૂબરૂ આપવું: મુખ્ય ઈજનેરશ્રી, ગુજરાત સ્ટેટ ઈલટ્રીસિટી કોર્પોરેશન લિ., ગાંધીનગર થર્મલ પાવર સ્ટેશન, પિન-382041

Sunday, March 30, 2025

નોકરીની ઉત્તમ તક : Coach Int. Pvt Ltd, જગાણા, બનાસકાંઠા ખાતે.... વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

🚀 નોકરીની તક – જોડાઓ COACH સાથે! 🚀

ગુજરાતની અગ્રણી સબમર્સિબલ પંપ અને મોટર ઉત્પાદક કંપની Coach International Technique Pvt. Ltd. (UNIT-2, જગાણા) : એકલવ્ય મોડલ સ્કૂલની સામે, જગાણા, અમદાવાદ હાઇવે, પાલનપુર ખાતે વિવિધ ખાલી જગ્યાઓ માટે યોગ્ય ઉમેદવારોની ભરતી.

💼 ખાલી જગ્યાઓ:
🔹 CNC ઓપરેટર, ગ્રાઇન્ડીંગ ઓપરેટર, વાઇન્ડર, ટર્નર, ફિટર, હેલ્પર, સ્વીપર અને વધુ.

✅ લાયકાત:
📌 સંબંધિત ક્ષેત્રમાં અનુભવ
📌 શિસ્તબદ્ધ અને જવાબદારીભાવથી કામ કરવાની ક્ષમતા
📌 શીખવાની ઈચ્છા અને સમર્પણભાવ

📅 તારીખ: 30-03-2025 થી 07-04-2025 (રવિવાર થી સોમવાર)
🕘 સમય: સવારે 9:00 થી સાંજે 6:00


📩 તમારો બાયોડેટા મોકલો: careers@coachinternational.in
📞 સંપર્ક: +91 88 66 44 77 70

✨ તમારા ભવિષ્યની નવી શરુઆત આજેજ કરો! ✨

Thursday, October 17, 2024

નેસ્લે ઇન્ડિયા કંપનીમાં ભરતી - આઈ. ટી. આઈ. સિદ્ધપુર ખાતે.. તા -24/10/2024... વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

  • નેસ્લે પ્લાન્ટમાં 100 મેનપાવરની જગ્યાઓ ભરવાની અમારી તાત્કાલિક જરૂરિયાત છે.  નીચે તમારા સંદર્ભ માટે ઉમેદવાર માપદંડો છે:

  •   ઉમેદવાર માપદંડ:

 શિક્ષણ - 10મું + ITI (2022/2023/2024) પાસ આઉટ

 ભણતર -  આઈ ટી આઈ મા કોઈપણ ટ્રેંડ 

 સ્ટાઈપેન્ડ - 14000 + 2500 (ત્રિમાસિક ધોરણે ચૂકવવામાં આવે છે દર મહિને પ્રોત્સાહન)

 સ્થાન- પ્લોટ નંબર-એસએમ-38, જીઆઈડીસી II, સાણંદ ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટ,સિયાવાડા ચોકડી, GIDC ઓફિસ પાસે, તાલુકો-સાણંદ
 અમદાવાદ 382170

  •  ઈન્ટરવ્યૂનું સ્થળ:- આઈ. ટી. આઈ. સિદ્ધપુર, ખળી ચાર રસ્તા નજીક, સિદ્ધપુર.

 કેન્ટીન - સબસિડીના દર પર (રૂ. 5/-)

 પરિવહન - સાણંદથી ઉપલબ્ધ છે

  • વધુ માહિતી માટે:-9510082024