ટ્રેડ: ફીટર (Dual Training System)ના સિલેબસ માં ટ્રેડ થીયરી ,પ્રેક્ટિકલ , E.S. ડ્રોઈંગ, W.C.S. NSQF Level-4 મુજબ લેવું ॰
DST (Dual Training System) ની ગાઈડલાઇન ડાઉનલોડ કરવા માટે : અહી ક્લિક કરો
કંપનીમાં મોકલવાના શેડ્યુલ નક્કી કરવાના ફોર્મેટ માટે : ફોરવડિંગ માટે અહી ક્લિક કરો , ટ્રેઈનીના લિસ્ટ મુજબ સમયપત્રક માટે અહી ક્લિક કરો
- નવી ગાઈડલાઇન મુજબ કંપની લેવલે થતી ટ્રેનીંગ --6 થી 12 મહિનાની અંદર કરવાની થાય છે જે જૂની ગાઈડલાઇન મુજબ 9 મહિના હતી. સમય પત્રક એ પ્રમાણે નક્કી કરી શકાય.