આઈ.ટી.આઈ. (ફીટર) એટલે એન્જીન્યરીંગ+અનુભવ+સર્જનાત્મકતા... Telegram Channel માં જોડાવા માટે: અહીં ક્લિક કરો
Showing posts with label ITI Admission-2026. Show all posts
Showing posts with label ITI Admission-2026. Show all posts

Tuesday, May 12, 2026

ITI Admission-2026: વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

 


ગુજરાત રાજ્યની સરકારશ્રી દ્વારા ITI Admission 2026 માટે ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા જાહેર કરવામાં આવી છે. ઉમેદવારોએ ITI Admission Portal પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવું રહેશે. 

  • ITI Admission Portal : https://itiadmission.gujarat.gov.in/    ઉપર જઈ "Apply For New Registration" પર ક્લિક કરી રજીસ્ટ્રેશન કરવું (           Link  14/05/2026 થી   ખુલશે

મુખ્ય મુદ્દાઓ:

  •     ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ: 14/05/2026 થી 23/06/2026     
  •  રજીસ્ટ્રેશન ફી: ₹50 ઓનલાઈન ભરવાની રહેશે.  
  •  ઉમેદવારોએ જરૂરી દસ્તાવેજો સાથે નજીકની સરકારી ITI ખાતે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવું પડશે.  
  • પ્રવેશ મેરિટ આધારિત રહેશે અને વિવિધ રાઉન્ડ દ્વારા સીટ ફાળવણી થશે.  
  •  પ્રથમ રાઉન્ડનું પરિણામ: 10/07/2026  
  •  જરૂરી દસ્તાવેજોમાં માર્કશીટ, LC, આધાર કાર્ડ, જાતિ પ્રમાણપત્ર, EWS/Non-Creamy Layer વગેરેનો સમાવેશ થાય છે.  
  •  મહિલા ITIમાં માત્ર મહિલા ઉમેદવારોને જ પ્રવેશ મળશે.  
  • તમામ માહિતી SMS/E-mail દ્વારા આપવામાં આવશે.