Formula:
- M2,M4,M6,M8,M12,M14,M30,M36 માટે,
Spanner Size = Bolt Size x 1.5 +1
= 12 x 1.5 +1
= 19 mm-- આ 19નું પાનું લાગે, જે પાના ઉપર લખેલી હોય છે. જે નીચે ફોટામાં બતાવેલું છે.
આ Formula-- M2,M4,M6,M8,M12,M14,M30,M36 માટે જ લાગુ પડશે.
- M10 માટે,
Spanner Size = Bolt Size x 1.5 +2
= 10 x 1.5 +2
= 17 mm
- M16,M18,M20,M24, માટે,
Spanner Size = Bolt Size x 1.5
= 16 x 1.5
= 24 mm
- M3,M5,M7,M27,M33 માટે,
Spanner Size = Bolt Size + Round (Bolt Size/2) +1
= 3+ 1 +1
(Round (Bolt Size/2) = 3/2= 1.5=>1,1.5 ની જગ્યાએ 1 લેવાનો...2.5ના બદલે 2,3.5 ના બદલે 3 એજ પ્રમાણે બીજામાં પણ લેવું.)
= 5 mm
- M39 માટે,
Spanner Size = Bolt Size + Round (Bolt Size/2) +2
= 39+ 19 +2
= 60mm.
- M 22 માં ગણતરી મુજબ 33 સાઇઝ આવે પરંતુ 32 નુ Spanner ઉપલબ્ધ હોવાથી તે લઈ શકાય.