આઈ.ટી.આઈ. (ફીટર) એટલે એન્જીન્યરીંગ+અનુભવ+સર્જનાત્મકતા... Telegram Channel માં જોડાવા માટે: અહીં ક્લિક કરો
Showing posts with label Soft Skills : English Word. Show all posts
Showing posts with label Soft Skills : English Word. Show all posts

Sunday, September 14, 2025

Soft Skills : English Word 1-30........ અહીં ક્લિક કરો



Set 1
*1. Assign*
In Gujarati: કામ આપવું / સોંપવું
Example: The manager will assign tasks to the team.
In Gujarati: મેનેજર ટીમને કામ સોંપશે.
*2. Attend*
In Gujarati: હાજર રહેવું
Example: All employees must attend the meeting.
In Gujarati: બધા કર્મચારીઓએ બેઠકમાં હાજર રહેવું જોઈએ.
*3. Approve*
Gujarati: મંજૂરી આપવી
Example: The principal approved the new timetable.
Gujarati: આચાર્યશ્રીએ નવો સમયપત્રક મંજૂર કર્યો.
*4. Contribute*
Gujarati: યોગદાન આપવું
Example: Each member will contribute ideas for the project.
Gujarati: દરેક સભ્યએ પ્રોજેક્ટ માટે વિચારોનું યોગદાન આપશે.
*5. Discuss*
In Gujarati: ચર્ચા કરવી
Example: We will discuss the report tomorrow
In Gujarati: આપણે રિપોર્ટની ચર્ચા કાલે કરીશું.
Set 2
*6. Confirm*
• In Gujarati: ખાતરી આપવી
• Example: Please confirm your attendance for the event.
• In Gujarati: કૃપા કરીને કાર્યક્રમ માટે તમારી હાજરીની ખાતરી આપો.
*7. Inform*
• In Gujarati: જાણ કરવી
• Example: He informed me about the new rule.
• In Gujarati: તેણે મને નવા નિયમ વિશે જાણ કરી.
*8. Prepare*
• In Gujarati: તૈયારી કરવી
• Example: She prepared the report before the deadline.
• In Gujarati: તેણે સમયમર્યાદા પહેલાં રિપોર્ટ તૈયાર કર્યો.
*9. Submit*
• In Gujarati: સોંપવું
• Example: Students must submit their homework on time.
• In Gujarati: વિદ્યાર્થીઓએ સમયસર હોમવર્ક સોંપવું જોઈએ.
*10. Support*
• Gujarati: મદદ કરવી / ટેકો આપવો / સહકાર 
• Example: The teacher supported the student during the presentation.
• Gujarati: શિક્ષકે પ્રેઝન્ટેશન દરમ્યાન વિદ્યાર્થીને સહકાર આપ્યો.
Set 3
*11. Arrange*
       In Gujarati વ્યવસ્થા કરવી
       Example: He arranged the chairs for the meeting.
      In Gujarati: તેણે બેઠક માટે ખુરશીઓની વ્યવસ્થા કરી.
*12. Improve*
       In Gujarati : સુધારવું
     Example: We need to improve our communication skills.
      In Gujarati: આપણે સંચાર કુશળતા સુધારવાની જરૂર છે.
*13. Provide*
        In Gujarati પૂરો પાડવો
       Example: The office will provide lunch for all staff.
      In Gujarati: ઓફિસ તમામ સ્ટાફને ભોજન પુરૂ પાડશે.
*14. Recommend*
     In Gujarati ભલામણ કરવી
   Example: The doctor recommended rest for two days.
   In Gujarati ડૉક્ટરે બે દિવસ આરામ કરવાની ભલામણ કરી.
*15. Report*
    In Gujarati: અહેવાલ આપવો
   Example: She reported the issue to her supervisor.
    In Gujarati: તેણીએ સમસ્યા વિશે તેના સુપરવાઇઝરને અહેવાલ આપ્યો.
Set 4
16. Arrange
• In Gujarati : ગોઠવવું
• Example: He arranged a meeting with the client.
• In Gujarati તેણે ક્લાયન્ટ સાથે બેઠક ગોઠવી.
17. Collect
• In Gujarati : એકત્રિત કરવું
• Example: The clerk collected the forms from students.
• In Gujarati ક્લાર્કે વિદ્યાર્થીઓ પાસેથી ફોર્મ એકત્રિત કર્યા.
18. Deliver• 
            In Gujarati પહોંચાડવું
• Example: The courier delivered the parcel on time.
• In Gujarati કુરિયર પાર્સલ સમયસર પહોંચાડવામાં આવ્યુ
19. Explain
• In Gujarati સમજાવવું
• Example: The teacher explained the lesson clearly.
• In Gujarati શિક્ષકે પાઠ સ્પષ્ટ રીતે સમજાવ્યો.
20. Invite
• In Gujarati આમંત્રિત કરવું
• Example: We invited all parents to the annual function.
• In Gujarati અમે તમામ માતા-પિતાને વાર્ષિક કાર્યક્રમ માટે આમંત્રિત કર્યા.
Set 5
21. Agree
• In Gujarati સંમત થવું
• Example: They agreed to sign the contract.
• In Gujarati તેઓ કરાર પર હસ્તાક્ષર કરવા સંમત થયા.
22. Decide
• In Gujarati નિર્ણય કરવો
• Example: She decided to join the new course.
• In Gujarati તેણે નવો કોર્સ જોડાવાનો નિર્ણય કર્યો.
23. Ensure
• In Gujarati ખાતરી કરવી
• Example: Please ensure all documents are ready.
• In Gujarati કૃપા કરીને તમામ દસ્તાવેજો તૈયાર છે તેની ખાતરી કરો.
24. Handle
• In Gujarati સંભાળવું
• Example: He handled the situation calmly.
• In Gujarati તેણે પરિસ્થિતિને શાંતિથી સંભાળી.
25. Notice
• In Gujarati ધ્યાન આપવું / નોટિસ કરવું
• Example: She noticed the mistake in the report.
• In Gujarati તેણે રિપોર્ટમાં ભૂલ પર ધ્યાન આપ્યું.
Set 6
*26. Arrange*
• In Gujarati : ગોઠવવું / વ્યવસ્થા કરવી
• Example: He arranged files on the shelf.
• In Gujarati : તેણે શેલ્ફ પર ફાઈલો ગોઠવી.
*27. Approve*
• In Gujarati : મંજૂર કરવું
• Example: The manager approved the budget plan.
• In Gujarati : મેનેજરે બજેટ યોજના મંજૂર કરી.
*28. Complete*
• In Gujarati પૂર્ણ કરવું
• Example: She completed the work before time.
• In Gujarati તેણે સમય પહેલાં કામ પૂર્ણ કર્યું.
*29. Create*• 
             In Gujarati બનાવવું
• Example: The designer created a new logo.
• In Gujarati ડિઝાઇનરે નવું લોગો બનાવ્યો
*30. Suggest*
• In Gujarati સૂચન કરવું
• Example: He suggested a better idea.
• In Gujarati તેણે એક સારી સલાહ આપી.