- સૌ પ્રથમ પરીક્ષાનું રિઝલ્ટ જોવા માટે ની લિન્ક ઉપર ક્લિક કરો અને Log in કરો: https://dgt.skillindiadigital.gov.in/home?alladmin=false
- રિઝલ્ટ જાણવા માટે નીચે આપેલ વિગતોની જરૂર પડશે:
- PRNumber : ex. R210824002613 (નોંધ : R લખવો, ટોટલ 13 કેરેક્ટર થવા જોઈએ- R અને 12 આંકડા)
- D.O.B. (જન્મ તારીખ જે હોય તે સિલેક્ટ કરવી)
- Log in કર્યા બાદ નીચે મુજબ (Screen shot) Screen ઓપન થશે. ત્રણ આડી લીટી ઉપર ક્લિક કરવું, ત્યારબાદ "Trainee Details" ઓપ્શન ઉપર ક્લિક કરવું.
- ત્યારબાદ, નીચે મુજબ screen ઓપન થશે.
- ત્રણ ટપકા ઉપર ક્લિક કરવાથી... બીજો ઓપ્શન " Download Marksheet" ઉપર ક્લિક કરવાથી Marksheet ડાઉનલોડ થશે.તેની Colour print કઢાવી લેમીનેશન કરીને પોતાની પાસે રાખવી.