આઈ.ટી.આઈ. (ફીટર) એટલે એન્જીન્યરીંગ+અનુભવ+સર્જનાત્મકતા... Telegram Channel માં જોડાવા માટે: અહીં ક્લિક કરો
Showing posts with label પ્રેક્ટીકલ પરીક્ષા. Show all posts
Showing posts with label પ્રેક્ટીકલ પરીક્ષા. Show all posts

Friday, December 17, 2021

ટ્રેડ: ફીટર, પ્રેક્ટિકલ પેપર સોલ્યુશન--પ્રથમ વર્ષ અને બીજું વર્ષ ,તારીખ -14/12/2021 અને 16/12/2021 ના રોજ લેવાયલ પરીક્ષા...વધુ માહિતી માટે નીચે લિન્ક ઉપર ક્લિક કરો

 

  • ટ્રેડ:  ફીટર
નોધ: આ પ્રેક્ટિકલ પેપરના જવાબો તાલીમાર્થીઓ ધ્યાન થી વાંચે જેથી કરીને પ્રેક્ટિકલ પરીક્ષામાં ભૂલ થાય નહીં.
પ્રેક્ટિકલ પેપર સોલ્યુશન--પ્રથમ વર્ષ, તારીખ -14/12/2021 ના રોજ લેવાયેલ પરીક્ષા:

પ્રેક્ટિકલ પેપર સોલ્યુશન-- બીજું વર્ષ , તારીખ -16/12/2021 ના રોજ લેવાયેલ પરીક્ષા:

Saturday, January 30, 2021

ડ્રોઈંગ (E.D.) અને પ્રેક્ટીકલ ની પરીક્ષા ફેબ્રુઆરી -૨૦૨૧ નું ટાઇમ ટેબલ આવી ગયેલ છે...વધુ માહિતી માટે નીચે લિંક ઉપર ક્લિક કરો

 

પરીક્ષાનું ટાઇમ ટેબલ 
ટુકમાં માહિતી નીચે પ્રમાણે છે:
  • વાર્ષિક પદ્ધતિ - એડમીશન વર્ષ-૨૦૧૮ (૨-વર્ષ ), એડમીશન વર્ષ-૨૦૧૯ (૧-વર્ષ ).
  • સેમેસ્ટર અને ડ્યુઅલ સીસ્ટમ -એડમીશન -૨૦૧૮ સુધી.
  •  ડ્યુઅલ સીસ્ટમ ઓફ ટ્રેનીંગ (વાર્ષિક પદ્ધતિ)-એડમીશન વર્ષ-૨૦૧૯ (૧-વર્ષ ).
  • અંદાજીત તારીખ - ૦૫/૦૨/૨૦૨૧  થી ચાલુ 
  • ફક્ત પ્રેકટીકલ અને ડ્રોઈંગની પરિક્ષા ફેબ્રુઆરી-૨૦૨૧

Monday, January 25, 2021

ટ્રેડ : ફીટર , પ્રેકટીકલની પરીક્ષા કેવી રીતે આપવી?-- ધ્યાન રાખવાના મુદ્દા અને વધુ માહિતી માટે નીચે લિંક ઉપર ક્લિક કરો.

 


ધ્યાન રાખવાના મુદ્દા: 

  • એડમીટ કાર્ડ , પાણીની બોટલ  ફરજીયાત સાથે લાવવી .
  • પ્રેક્ટીકલ માટે જરૂરી બધા જ સાધનો ફરજીયાત લઈને આવવા.
  • પ્રેક્ટીકલ કઈ રીતે કરવો એનું પ્લાનીંગ કરી પછી જ કામ ચાલુ કરવું.
  • નીચેનો વિડીઓ ધ્યાનથી પુરેપુરો જોવો. 
પ્રેકટીકલની પરીક્ષા કેવી રીતે આપવી? તેના વિશેનો ખુબ જ ઉપયોગી વિડીઓ : જોવા માટે અહીં ક્લિક કરો