- એડમીટ કાર્ડ , પાણીની બોટલ ફરજીયાત સાથે લાવવી .
- પ્રેક્ટીકલ માટે જરૂરી બધા જ સાધનો ફરજીયાત લઈને આવવા.
- પ્રેક્ટીકલ કઈ રીતે કરવો એનું પ્લાનીંગ કરી પછી જ કામ ચાલુ કરવું.
- નીચેનો વિડીઓ ધ્યાનથી પુરેપુરો જોવો.
મારા વ્હાલા તાલીમાર્થીઓ અને સુપરવાઈઝર ઈન્સ્ટ્રકટર મિત્રોને અર્પણ... ફિટર ટ્રેડ માટે એકમાત્ર ગુજરાતી ભાષામાં સંપુર્ણ માહિતી સભર બ્લોગ--ફિટર ટ્રેડનો સિલેબસ,સ્પ્લિટ અપ,Theory,Practical--NSQF લેવલ - 4 પ્રમાણે ,MCQ ટેસ્ટ સિરીઝ,LP,DP, Graded Exercises, Android App, પરિપત્રો અને ઘણું બધું.
No comments:
Post a Comment