આઈ.ટી.આઈ. (ફીટર) એટલે એન્જીન્યરીંગ+અનુભવ+સર્જનાત્મકતા... Telegram Channel માં જોડાવા માટે: અહીં ક્લિક કરો
Showing posts with label CBT Result 2025. Show all posts
Showing posts with label CBT Result 2025. Show all posts

Monday, August 25, 2025

CBT Result : Aug-2025 માં લેવાયેલ ,એડમિશન વર્ષ: 2023-25ના બીજા વર્ષની , 2024-26 ના પ્રથમ વર્ષની, ,2024-25 ના કોર્ષો માટે CBT પરીક્ષાનું રિઝલ્ટ જોવાની લિન્ક માટે અહીં ક્લિક કરો

 

 

  • એડમિશન વર્ષ: 2023-25ના બીજા વર્ષની , 2024-26 ના પ્રથમ વર્ષની CBT પરીક્ષાનું રિઝલ્ટ તા-04/09/2025ના રોજ જાહેર કરવામાં આવનાર છે.(*DGT NOTICE*:The date of result declaration for CTS (Main) Examination 2025 has been deferred to *4th September 2025*. The information be shared with all concerned).
  •  પરીક્ષાનું રિઝલ્ટ જોવા માટે ની લિન્ક : https://dgt.skillindiadigital.gov.in/home?admin=trainee      (Results will be declared on 4 Sept,2025 )
  • રિઝલ્ટ જાણવા માટે નીચે આપેલ વિગતોની જરૂર પડશે:  CTS (Main) Examination 2025 

    1. PRNumber :  ex. R210824002613 (નોંધ : R લખવો, ટોટલ 13 કેરેક્ટર થવા જોઈએ- R અને 12 આંકડા)
    2. D.O.B.  (જન્મ તારીખ જે હોય તે સિલેક્ટ કરવી) (mm/dd/yyyy)
  • નોંધ: જો કોઈ તાલીમાર્થીને રિઝલ્ટ જોવામાં પ્રોબ્લેમ થતો હોય તો 9898936844 ઉપર Whats up માં R વાળો PRNumber અને Birth date send કરવી. ત્યારબાદ અમારા તરફથી યોગ્ય Reply મળશે. Or Comment section માં PRNumber અને Birth date send કરવી. આ માહિતી લખવાથી યોગ્ય Reply મળશે.