આઈ.ટી.આઈ. (ફીટર) એટલે એન્જીન્યરીંગ+અનુભવ+સર્જનાત્મકતા... Telegram Channel માં જોડાવા માટે: અહીં ક્લિક કરો
Showing posts with label Threading Operation. Show all posts
Showing posts with label Threading Operation. Show all posts

Wednesday, August 20, 2025

Threading Operation : Lathe ઉપર થ્રેડ(thread-દાંતા) કઈ રીતે પાડવા?.... વધું માહિતી માટે અહીં ક્લિક કરો

 


પદ્ધતિ: 
  • આપેલ  રાઉન્ડબારને થ્રી જો કે ફોર જો ચકમાં યોગ્ય લંબાઈ બહાર રહે તે રીતે , ટ્રુ ફરે એ રીતે ફિટ કરો.
  • લેથ ટૂલ બીટને યોગ્ય સેન્ટર હાઈટ ઉપર ટૂલ પોસ્ટ ઉપર સેટ કરી ફિટ કરો.આ માટે વી શેપ ટૂલ તૈયાર કરવું.
  • જોબ પર થ્રેડની લંબાઈનું માર્કિંગ કરો.
  • લેથ મશીન (Tiger brand) માં થ્રેડનું સેટિંગ કઈ રીતે કરવું? 
  1.  સૌ પ્રથમ હેડ સ્ટોકની સ્પીડ માટે નીચે પ્રમાણે ચાર્ટ ના આધારે હેડ સ્ટોકમાં  ગિયર ટ્રેન ના ગિયર દાંતા ના આધારે  લેથમાં સેટ કરો.
  2. ચક ની સ્પીડ એકદમ ધીમી રાખો .ચકની સ્પીડ નીચે પ્રમાણે સેટ કરો .




  • ત્યારબાદ,નીચે મુજબ ચાર્ટ પ્રમાણે થ્રેડ લીવર સેટ કરવું.

  • ત્યારબાદ, લેડ સ્ક્રૂ નું એંગેજમેંટ કરી, થ્રેડીંગ ચાલુ કરવું.
Threading Operation : Lathe ઉપર થ્રેડ(thread-દાંતા) કઈ રીતે પાડવા? નો વિડીયો જોવા માટે: અહીં ક્લિક કરો