પદ્ધતિ:
- આપેલ રાઉન્ડબારને થ્રી જો કે ફોર જો ચકમાં યોગ્ય લંબાઈ બહાર રહે તે રીતે , ટ્રુ ફરે એ રીતે ફિટ કરો.
- લેથ ટૂલ બીટને યોગ્ય સેન્ટર હાઈટ ઉપર ટૂલ પોસ્ટ ઉપર સેટ કરી ફિટ કરો.આ માટે વી શેપ ટૂલ તૈયાર કરવું.
- જોબ પર થ્રેડની લંબાઈનું માર્કિંગ કરો.
- લેથ મશીન (Tiger brand) માં થ્રેડનું સેટિંગ કઈ રીતે કરવું?
- સૌ પ્રથમ હેડ સ્ટોકની સ્પીડ માટે નીચે પ્રમાણે ચાર્ટ ના આધારે હેડ સ્ટોકમાં ગિયર ટ્રેન ના ગિયર દાંતા ના આધારે લેથમાં સેટ કરો.
- ચક ની સ્પીડ એકદમ ધીમી રાખો .ચકની સ્પીડ નીચે પ્રમાણે સેટ કરો .
- ત્યારબાદ,નીચે મુજબ ચાર્ટ પ્રમાણે થ્રેડ લીવર સેટ કરવું.
- ત્યારબાદ, લેડ સ્ક્રૂ નું એંગેજમેંટ કરી, થ્રેડીંગ ચાલુ કરવું.
Threading Operation : Lathe ઉપર થ્રેડ(thread-દાંતા) કઈ રીતે પાડવા? નો વિડીયો જોવા માટે: અહીં ક્લિક કરો
No comments:
Post a Comment