આઈ.ટી.આઈ. (ફીટર) એટલે એન્જીન્યરીંગ+અનુભવ+સર્જનાત્મકતા... Telegram Channel માં જોડાવા માટે: અહીં ક્લિક કરો
Showing posts with label આઈ.ટી.આઈ. પરીક્ષા. Show all posts
Showing posts with label આઈ.ટી.આઈ. પરીક્ષા. Show all posts

Thursday, March 4, 2021

ટ્રેડ : ફીટર , CBT પરીક્ષા માટે થીયરી , વર્કશોપ સાયન્સ અને એમ્પ્લોયેબીલીટી સ્કીલ ના MCQ પ્રશ્નોની બહુ જ ઉપયોગી PDF.....ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

 



નોધ : ત્રણેય વિષયોની  ઓનલાઈન પરીક્ષા તારીખ: ૧૫-૦૩-૨૦૨૧ થી શરુ થશે . પરીક્ષા ફી -૩૭૬  રુપયા દરેક તાલીમાર્થીને ઓનલાઈન ભરવાની થાય છે .

  

  •   વર્કશોપ સાયન્સ અને કેલ્ક્યુલેશન  MCQ પ્રશ્નોની બહુ જ ઉપયોગી PDF માટે : અહીં ક્લિક કરો 

Saturday, February 20, 2021

આઈ.ટી.આઈ. એન્જીનીયરીંગ ડ્રોઈંગનું પેપર કેવું આવશે? અને કઈ રીતે આપવું ? તેના વિશેનો બહુજ ઉપયોગી વિડીઓ ....જોવા માટે અહીં ક્લિક કરો

 

ધ્યાન રાખવાના મુદ્દા:
  • પેપર ધ્યાનથી જોવું અને સમજવું.
  • ડ્રોઈંગશીટમાં તમારી વિગત ધ્યાનથી સ્વચ્છ અક્ષરે ભરવી.
  • ડ્રોઈંગશીટમાં કઈ રીતે દોરવું ? એ માટે આખો વિડીઓ જોવો.
  • ઓર્થોગ્રાફીકમાં ડાયમેન્શન આપવા , પ્રશ્નોના જવાબમાં જે તે પ્રશ્નનો નંબર લખવો.
  •  આઈ.ટી.આઈ. એન્જીનીયરીંગ ડ્રોઈંગનું પેપર કેવું આવશે? અને કઈ રીતે આપવું ? તેના
           વિશેનો બહુજ ઉપયોગી વિડીઓ જોવા માટે : અહીં ક્લિક કરો

Friday, January 22, 2021

આઈ.ટી.આઈ.પરિક્ષા -૨૦૨૧, પ્રેકટીકલ અને ડ્રોઈંગની પરિક્ષા ફેબ્રુઆરી-૨૦૨૧માં લેવાશે.....વધુ માહિતી માટે નીચે લિંક ઉપર કલિક કરો

 

As per  Scheme of CTS  following Trainees will Participate  in Exam-2021:

  • વાર્ષિક પદ્ધતિ - એડમીશન વર્ષ-૨૦૧૮ (૨-વર્ષ ), એડમીશન વર્ષ-૨૦૧૯ (૧-વર્ષ ).
  • સેમેસ્ટર અને ડ્યુઅલ સીસ્ટમ -એડમીશન -૨૦૧૮ સુધી.
  •  ડ્યુઅલ સીસ્ટમ ઓફ ટ્રેનીંગ (વાર્ષિક પદ્ધતિ)-એડમીશન વર્ષ-૨૦૧૯ (૧-વર્ષ ).
  • અંદાજીત તારીખ - ૦૫/૦૨/૨૦૨૧  થી ચાલુ 
  • ફક્ત પ્રેકટીકલ અને ડ્રોઈંગની પરિક્ષા ફેબ્રુઆરી-૨૦૨૧
  • નોધ : આ વખતે આ  ટાઇમટેબલ બદલાશે નહિ