ધ્યાન રાખવાના મુદ્દા:
- પેપર ધ્યાનથી જોવું અને સમજવું.
- ડ્રોઈંગશીટમાં તમારી વિગત ધ્યાનથી સ્વચ્છ અક્ષરે ભરવી.
- ડ્રોઈંગશીટમાં કઈ રીતે દોરવું ? એ માટે આખો વિડીઓ જોવો.
- ઓર્થોગ્રાફીકમાં ડાયમેન્શન આપવા , પ્રશ્નોના જવાબમાં જે તે પ્રશ્નનો નંબર લખવો.
મારા વ્હાલા તાલીમાર્થીઓ અને સુપરવાઈઝર ઈન્સ્ટ્રકટર મિત્રોને અર્પણ... ફિટર ટ્રેડ માટે એકમાત્ર ગુજરાતી ભાષામાં સંપુર્ણ માહિતી સભર બ્લોગ-- ફિટર ટ્રેડ અને ફિટર (DST) નો સિલેબસ ,Theory,Practical,NSQF લેવલ - 4 પ્રમાણે MCQ ટેસ્ટ સિરીઝ,LP,DP, Graded Exercises, You tube ની ઉપયોગી ચેનલોની માહિતી,આઈ.ટી.આઈ.ના પરિપત્રો, રોજગાર અને Apprenticesની જાહેરાતો,CITS (RPL), CTS Result, Marksheet, Certificate ડાઉનલોડ ની સંપુર્ણ માહિતી સાથે આ બ્લોગ રોજે રોજ અપડેટ થાય છે. એન્ડ્રોઈડ મોબાઈલ એપ પણ ઉપલબ્ધ છે.
ધ્યાન રાખવાના મુદ્દા:
No comments:
Post a Comment