આ માટે જાહેરાતમાં દર્શાવ્યા મુજબની લાયકાત
ધરાવતા ઈચ્છુક ઉમેદવારોએ નીચે લિંકમાં આપેલ ગુગલ ફોર્મ માં રજીસ્ટ્રેશન કરવું ફરજીયાત છે રજીસ્ટ્રેશન થયેલ ઉમેદવારોને ઈન્ટરવ્યું
માટે પ્રથમ પ્રાયોરીટી આપવામાં આવશે.- જનરલ લાયકાત : વર્ષ૨૦૧૭,૨૦૧૮ અને૨૦૧૯ માં ITI - NCVT/GCVT પાસ
- તારીખ અને સમય : ૧૯/૦૩/૨૦૨૧ - શુક્રવાર સવારે : ૯-૦૦ કલાકે
- સ્થળ : આઈ.ટી.આઈ. પાટણ , મુ.પોસ્ટ -રાજપુર , પાટણ-ચાણસ્મા રોડ , પાટણ

No comments:
Post a Comment