- Bill of Materials:
1) M.S.Round Pipe : 50 mm diameter X 3meter -2 Nos
2) M.S.Round bar: 25 mm diameter X 1.0meter
3) M.S. Flat 50mmx8mmx1.0meter-2 Nos.
4) M.S.Channel 75x40x800mm-2 Nos.
5) M6, M8, M10, M12,M16 x100mm : Bolt -Nut Pair with Washer.
- Fastening Practice Boardનો ઉપયોગ: બોલ્ટ અને નટ ને Loose અને Tight કરવામાટે : સ્પેનર અને પાવર ટૂલ્સના ઉપયોગથી.
- બનાવવાની પદ્ધતિ:
1.સૌ પ્રથમ ઉપર ફોટોમાં બતાવેલ મુજબ : મટિરિયલ નંબર-1,2,4 નો ઉપયોગ કરી ફ્રેમ બનાવો.
2.ત્યાર બાદ M.S. Flat 50mmx8mmx1.0meter-2 Nos. માં સરખા અંતરે જરૂર મુજબ For Example : M6, M8, M10, M12,M16 ના બોલ્ટ જઈ શકે તેવા હોલ કરો.
3. ત્યારબાદ M.S. Flat 50mmx8mmx1.0meter-2 Nos. વચ્ચે 25 mm જેટલી અંદાજિત જગ્યા છોડી ફોટામાં બતાવ્યા પ્રમાણે વેલ્ડિંગ કરવું .
4. ત્યારબાદ પૂરી ફ્રેમ ઉપર Redoxide લગાવવું.
5. જરૂર જણાય ત્યાં તમારા Idea પ્રમાણેનું Fastening Practice Board બનાવી શકાય.
No comments:
Post a Comment