- આઈ.ટી.આઈ એડમીશન શરુ થવાની તારીખ : 2/05/2022
- ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: 26/06/2022
- ITI Admission -2022: રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું ? વિડીઓ જોવા માટે : અહી ક્લિક કરો
- ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવા માટેની વેબસાઈટ: https://itiadmission.gujarat.gov.in/
- આ વર્ષે આઈ.ટી.આઈ એડમીશન સંપૂર્ણ ઓનલાઈન પધ્ધતિથી થવાનું છે.
- ઉમેદવાર તેના પસંદગી ના સ્થળ, વ્યવસાય વગેરે મુજબ તેની પસંદગીની તમામ આઈ. ટી. આઈ. તેમજ તમામ ટ્રેડ ની પસંદગી મુજબ ક્રમ નક્કી કરી Choice Filling કરી શકશે.
- ફી-50₹ ઓનલાઈન પધ્ધતિ થી ભરવાના છે. જેની લીંક તારીખ: 06/06/2022 થી ચાલુ થશે.આ ફી ભરવી ફરજિયાત છે. જેના વગર રજીસ્ટ્રેશન અધૂરું ગણાશે.
- જો 50₹ રૂપિયા ફી ન ભરાય તો નજીકની આઈ. ટી. આઈ. નો સંપર્ક કરવો.
- ઓનલાઈન ફોર્મ ભરતી વખતે સાથે રાખવાના ડોક્યુમેન્ટની યાદી :
- એલ.સી.
- ધોરણ -10 ની માર્કશીટ OR ધોરણ -8,9 ની માર્કશીટ
- ધોરણ-10 ટ્રાયલ સર્ટીફિકેટ (સ્કૂલ માંથી મળશે)
- જાતિનો દાખલો
- આવકનો દાખલો
- આધાર કાર્ડ
- બેન્કીની વિગત
- ફોટો
- મોબાઈલ નંબર
- ઈ-મેલ આઈ.ડી.
No comments:
Post a Comment