- વર્ષ -૨૦૧૬,૨૦૧૭,૨૦૧૮,૨૦૧૯ તથા ૨૦૨૦માં NCVT/GCVT--ITI પાસ, ગ્રેજ્યુએટ પાસ,ધોરણ-8 થી 12 પાસ ઉમેદવારો માટે.
- તારીખ: 23/12/2021, વાર-ગુરુવાર,સવારે-10:00 વાગે,સ્થળ--આઈ.ટી.આઈ. સિદ્ધપુર,મહેસાણા-પાલનપુર હાઈવે, મું.પોસ્ટ-સિદ્ધપુર,ખળી ચારરસ્તા,મેરી ગોલ્ડ હોટલની સામે.
- અન્ય વિગત નીચે આપેલ છે. તેના ઉપર ક્લિક જોઈ શકાશે.
- અનુબંધમ પોર્ટૅલ પર જઇ જોબ ફેર આઇ.ડી. JF164818838 સર્ચ કરી અરજી કરવી.
- અનુબંધમ પોર્ટૅલ જોબ ફેર આઇ.ડી. ઉપર કઈ રીતે એપ્લાય કરવું? : જાણવા અહી ક્લિક કરો
No comments:
Post a Comment