વિગત:
- NPCIL ની ગુજરાત કાકરાપાર સાઈટ માટે apprentice ની જગ્યા-177
- સ્થળ: ગુજરાત કાકરાપાર સાઈટ
- છેલ્લી તારીખ: 15/07/2022.
- ટ્રેડ: ઈલેકટ્રીશીયન, ફિટર, ટર્નર, મશીનિષ્ટ, વેલ્ડર, કોપા,IM,EM,RFM.
- યોગ્યતા: ધોરણ-10, આઈ. ટી.આઈ. સંબધિત ટ્રેડ.
- ઊંચાઈ-150cm, વજન-45kg.
- પસંદગી પ્રક્રિયા: આઈ. ટી. આઈ. મેરિટ ઉપર + પોલીસ વેરિફિકેશન સર્ટિફિકેટ,
- આસપાસના ગામોના તાલીમાર્થીઓને પ્રાથમિકતા.
- એપ્લિકેશન કઈ રીતે કરવી?: નીચે આપેલ લિંક ઉપર થી ફોર્મ ડાઉનલોડ કરી ફોર્મ ભરી નીચે આપેલ સરનામે ડોક્યુમેન્ટ સાથે 15/07/2022 પહેલા મોકલી દેવું.
- ભરેલ ફોર્મ મોકલવાનું સરનામું: Deputy Manager (HRM) Nuclear Power Corporation Ltd, Kakrapar Guj.Site , taluka-Vyara, Dist-Tapi,PIN: 394651, Gujarat.
- Advt ની pdf માટે : અહીં ક્લિક કરો
- એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરવા માટે: અહીં ક્લિક કરો
No comments:
Post a Comment