આઈ.ટી.આઈ. (ફીટર) એટલે એન્જીન્યરીંગ+અનુભવ+સર્જનાત્મકતા... Telegram Channel માં જોડાવા માટે: અહીં ક્લિક કરો

Tuesday, April 18, 2023

SAPTI (સ્ટોન આર્ટિઝન પાર્ક ટ્રેઈનીંગ ઈન્સ્ટિટ્યૂટ), અંબાજી અને ધ્રાગંધ્રા : પથ્થર /શિલ્પકળા શીખવા માટેની ઉત્તમ સંસ્થા... વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

  • અધતન માળખાકીય સુવિધાઓ ધરાવતી આ ઇન્સ્ટિટયૂટ ધાંગધ્રા અને અંબાજી ખાતે આવેલી છે. મુખ્ય હેતુ પત્થર/શિલ્પ કળા ક્ષેત્રે કારીગરોને તાલીમ આપી રોજગાર આપવાનો છે.
શૈક્ષણિક તાલીમ કાર્યક્રમો: 
  • લેથ ઓપરેશન અને સ્ટોન પ્રોડક્ટ ડિઝાઇન, સમયગાળો: ત્રણ મહિના , ધોરણ 10 પાસ
  • સ્ટોન  ક્રાફ્ટ અને ડિઝાઇન, સમયગાળો: છ મહિના, ધોરણ 10 પાસ
  • સ્ટોન ક્રાફ્ટ અને ડિઝાઇન, સમયગાળો: બે વર્ષ, ધોરણ 10 પાસ
તાલીમની વિશેષતાઓ:
  • સંપૂર્ણપણે નિશુલ્ક નિવાસી તાલીમ કાર્યક્રમ
  • રહેવા માટે હોસ્ટેલ અને કેન્ટીન ની સુવિધા
  • તાલીમ પૂર્ણ કરવા પર સરકાર માન્ય પ્રમાણપત્ર
  • સંપૂર્ણ સલામતી કીટ સ્ટેશનરી કીટ અને તાલીમ માટે જરૂરી અન્ય સામગ્રી
  • રમતગમત મનોરંજન અને સ્વ વિકાસની સુવિધાઓ.
સ્થળ: 
  • સ્ટોન આર્ટીઝન પાર્ક ટ્રેનિંગ ઇન્સ્ટિટયૂટ ,અંબાજી, જીએમડીસી અંબાજી- કુંભારિયા, તાલુકો:દાંતા, જીલ્લો: બનાસકાંઠા ગુજરાત.385 110
સંપર્ક: 02749 - 262570.

No comments:

Post a Comment