- DGT દ્વારા તા -3/7/2026 ના રોજ OJT અથવા પ્રોજેકટ વર્ક ના માર્ક્સ એન્ટ્રી માટે ગાઇડ લાઇન જાહેર કરવામાં આવી.
- મુખ્ય બાબતો નીચે મુજબ છે:
1. 150hr - OJT અથવા પ્રોજેકટ વર્ક ફરજીયાત.
2. AITT -July 2026 માં OJT અથવા પ્રોજેકટ વર્ક ની ગાઈડ લાઇન ફોલો કરવી.
3. માર્ક્સ: Industry Mentor (50Marks) + External Examiner (50 Marks) આપવા.
4. માર્ક્સ એન્ટ્રી ની જવાબદારી ITI ની રહેશે.
- DGT પરિપત્ર (English) ડાઉનલોડ કરવા માટે: અહીં ક્લીક કરો
નોંધ: ઉપરની માહિતી ફક્ત જાણકારી માટે છે. આખરી માહિતી English પરિપત્ર મુજબ જ ગણાશે.
No comments:
Post a Comment