આઈ.ટી.આઈ. (ફીટર) એટલે એન્જીન્યરીંગ+અનુભવ+સર્જનાત્મકતા... Telegram Channel માં જોડાવા માટે: અહીં ક્લિક કરો
Showing posts with label CBT. Show all posts
Showing posts with label CBT. Show all posts

Tuesday, April 18, 2023

Implementation and Assessment of Revised CTS - 1200 Learning hours બાબતનો DGT નો પરિપત્ર, તા-18/04/2023....વધુ માહિતી માટે અહીં ક્લિક કરો


આ પરિપત્ર અનુસાર,
1. આ પરિપત્ર હાલમાં ચાલતા ટ્રેડના (existing trainees) ટ્રેઈની માટે અને નવા એકેડમિક સેશન - 2022,23 માટે લાગુ પડે છે.
2. દરેક ટ્રેઈનીનું એસેસમેન્ટ  લર્નિંગ આઉટકમના ફોર્મેટીવ એસેસમેન્ટ અને ફાઈનલ CBT Examination દ્વારા થશે. જેમાં:
  • Formative assessment : પ્રેક્ટીકલ અને થીયરીનું એસેસમેન્ટ જે તે ઇન્સ્ટ્રક્ટર દ્વારા થશે. જેમાં તેના થીયરી નોલેજ અને પ્રેક્ટીકલ સ્કીલ  અને તેના ઓવરઓલ વર્તનમાં થયેલ બદલવાનો સમાવેશ થશે.
  • Summative assessment : DGT દ્વારા ઓલ ઇન્ડિયા ટ્રેડ ટેસ્ટ (AITT) થીયરી અને એમ્પ્લોબિલિટી સ્કિલ અને ટ્રેડ પ્રેક્ટીકલ પરીક્ષા લેવાશે. એક CBT પરીક્ષા બે કલાકની લેવાશે જેમાં:
a. For engg. Trades: Trade Theory (WSC +ED) અને E.S.
b For Draughtman group of  Trades: Trade Theory (WSC) અને E.S.
c. For Non engg. Trades: Trade Theory અને E.S.

3. માર્કિંગ પેટર્ન: 
છેલ્લી બે કોલમ બે વર્ષના કોર્ષ માટે લાગુ પડશે (Ex. Fitter)
છેલ્લી થી બીજી કોલમ એ એક વર્ષના કોર્સ માટે લાગુ પડશે.
છેલ્લે થી ત્રીજી કોલમ એ છ મહિનાના કોર્સ માટે લાગુ પડશે
4. ટ્રેડ પ્રેક્ટીકલ અને લર્નિંગ આઉટકમના ફોર્મેટિવ એસેસમેન્ટ માટે પાસ થવા બંનેમાં ઓછામાં ઓછા 60% (ટ્રેડ પ્રેક્ટીકલ માં 250 માંથી 150, ફોર્મેટિવ એસેસમેન્ટમાં 200 માંથી 120 માર્ક્સ) અને CBT એટલે કે ટ્રેડ થીયરી અને E.S. માટે પાસ થવા બંનેમાં ઓછામાં ઓછા  33% (ટ્રેડ થીયરી માં 100 માંથી 33 અને E.S.માં 50 માંથી 16.5 માર્ક્સ) માર્કસની જરૂર પડશે.
5. લાગતા વળગતા બધાને જાણ સારું અને ઈમ્પલિમેન્ટ કરવા સારું.

Implementation and Assessment of Revised CTS - 1200 Learning hours બાબતનો DGT નો પરિપત્ર, તા-18/04/2023 ડાઉનલોડ કરવા માટે: અહીં ક્લિક કરો

Thursday, June 23, 2022

Aug-2022માં લેવાનાર CBT પરીક્ષા વિશે-- વિષયો વાર કેટલા પ્રશ્નો આવશે?, માર્ક્સ, શરૂ થવાની તારીખ, પરિક્ષા ફી,રિઝલ્ટ....વગેરે માટે અહીં ક્લીક કરો.


  • CBT Exam fees:- 213/- છે.જે તાલીમાર્થી એસ. આઈ. જોડે જમા આપવાના છે.
  • પરીક્ષા વિશે:
  1. એક જ પરીક્ષા લેવાશે જેમાં 75 પ્રશ્નો દરેકના 2 માર્કસ લેખે 150 માર્કસનું પેપર આવશે.
  2. Engg. ટ્રેડ માટે Trade Theory (T.T. + WSC+ED) =100માર્કસ-- જેમાં  T.T. ના 38 પ્રશ્નો, 6 પ્રશ્નો WSC, 6પ્રશ્નો ED ના પૂછાશે. અને ES=50 માર્કસ-- જેમાં 25પ્રશ્નો પુછાશે.
  3. Non.Engg. ટ્રેડ માટે Trade Theory  =100માર્કસ-- જેમાં  T.T. ના 50 પ્રશ્નો  પૂછાશે. અને ES=50 માર્કસ-- જેમાં 25પ્રશ્નો પુછાશે.
  • Practical પરીક્ષા હશે. પરીક્ષા Fee-150 ભરવા માટે : અહીં ક્લીક કરો
  • Practical પરીક્ષા પોતાની જે તે આઈ. ટી. આઈ. માં હશે.
  • પાસ થવા માટે, 40% marks in theory (100 માંથી 40) and 40% marks in  E.S.(50 માંથી 20) , અલગ- અલગ લાવવાના રહેશે.
અંદાજીત પરીક્ષાનો કાર્યક્રમ:
  • Batch: 2021-22/2021-23(પ્રથમ વર્ષ)
Practical પરીક્ષા- 1/08/2022 થી 5/08/2022.
CBT પરીક્ષા- 8/08/2022 થી 19/08/2022.
Result- 27/08/2022.
  • Batch: 2020-22( બીજું વર્ષ)
Practical પરીક્ષા- 1/08/2022 થી 5/08/2022.
CBT પરીક્ષા- 20/08/2022 થી 30/08/2022.
Result- 10/09/2022.