- NCVT MIS Update Public Notice on Data Freezing બાબતનો તારીખ :10/09/૨૦૨૫ નો પરિપત્ર: Click here
- Points to be remember:
- Craftsman Training Scheme (CTS) pertaining to sessions till
2022 સુધી નો DATA પોર્ટલ પર છે. NCVT MIS પોર્ટલ નો ડેટાનું Skill India Digital Hub (SIDH) પોર્ટલ પર માઈગ્રેશન થાય છે . - Provision to raise profile grievances and tickets for all ex-trainees under Craftsman Training Scheme(CTS) pertaining to sessions till 2022 shall be available on the NCVT MIS portal only until 15th September, 2025. તે બાદ બધો ડેટા ફ્રિજ થઈ જશે .એટલે કે કોઈ પણ grievances માન્ય ગણાશે નહિ.
- submission of any pending profile-related grievances or tickets before the
aforementioned deadline. - ત્યારબાદ, બધો ડેટા Skill India Digital Hub (SIDH) પોર્ટલ પર માઈગ્રેટ અંદાજે તા-15/10/2025 સુધીમાં થઈ જશે .ત્યારપછી તમામ grievances SIDH પોર્ટલ પર થશે.તે માટેની પ્રોસેસ પાછળથી જાણ કરવામાં આવશે.