આઈ.ટી.આઈ. (ફીટર) એટલે એન્જીન્યરીંગ+અનુભવ+સર્જનાત્મકતા... Telegram Channel માં જોડાવા માટે: અહીં ક્લિક કરો

Monday, May 31, 2021

Tuesday, May 25, 2021

બીજું વર્ષ , ટ્રેડ - ફીટર MCQ ટેસ્ટ - ૦૩ (ફીટર ટ્રેડ ના તાલીમાર્થીઓ માટે NSQF લેવલ-૫ પ્રમાણે)

 

  • આ વખતે ઓલ ઇન્ડિયા ટ્રેડ ટેસ્ટ (AITT) MCQ ટેસ્ટ  કોમ્પ્યુટર ઉપર લેવાવાનો છે તો એની પ્રેકટીસ કરવી જરૂરી છે.
  •  પ્રેકટીસ માટે આ ટેસ્ટ સીરીઝ બનાવવામાં આવેલ છે. તો એનો સર્વે તાલીમાર્થી  મિત્રો લાભ લેશો.


ટેસ્ટ આપવા માટે : અહીં ક્લિક કરો

Friday, May 21, 2021

DGT દ્વારા AITT -- CTS for session 2018-20, 2019-20 and 2019-21 માટે નોટીસ જાહેર કરવામાં આવી ...તારીખ : ૧૮-૦૫-૨૦૨૧..વધુ માહિતી માટે નીચે લિંક ઉપર ક્લિક કરો

 

  • નોટીસમાં આપવામાં આવેલ માહિતી :
  1. AITT for CTS for session 2018-20 (બે વર્ષના ટ્રેડ માટે બીજા વર્ષની પરીક્ષા ), 2019-20 (એક  વર્ષના ટ્રેડ માટે ફાઈનલ એક વર્ષની પરીક્ષા ) and 2019-21 (બે વર્ષના ટ્રેડ માટે પ્રથમ  વર્ષની પરીક્ષા) એપ્રિલના બીજા અને ત્રીજા વીકમાં લેવાયેલ છે . સ્ટેટ  વાઈઝ આ પરીક્ષા મેપ થયેલ હતી .જે તાલીમાર્થીઓ આ પરીક્ષામાં બેઠા નહોતા એમની પરીક્ષા હવે  રીઝલ્ટ ડીકલેર થયા પછી  ૨ મહિનાની અંદર બીજા વધેલા તાલીમાર્થીઓ સાથે થશે . DGT દ્વારા આ તાલીમાર્થીઓનું રીઝલ્ટ બે વીક માં જાહેર કરવામાં આવશે .
  2. સેમેસ્ટર પદ્ધતિમાં નાપાસ થયેલા તાલીમાર્થીઓની પરીક્ષા જે તે સ્ટેટ ની રોગચાળા ની પરિસ્થિતિના આધારે DGT સાથે ચર્ચા કરી તેનું સમયપત્રક પાછળથી જાહેર કરવામાં આવશે.
  3. અગાઉ DGT દ્વારા જાહેર કર્યા પ્રમાણે , બે વર્ષના તાલીમાર્થીઓને એક વર્ષમાંથી બીજા વર્ષમાં પ્રમોટ કરવામાં આવેલ  છે અને પાછળથી તેમની પરીક્ષા લેવામાં આવશે અને ત્યારબાદ રીઝલ્ટ ડીકલેર કરવામાં આવશે .
  4. DGT દ્વારા જાહેર થયેલ સ્કીમ /કોર્ષ ,તેની વેબસાઈટ -dgt.gov.in  ઉપર ઉપલબ્ધ છે.

નોધ : ઉપર ની માહિતી ફક્ત તાલીમાર્થીઓની સમજણ માટે છે. DGT ની વેબસાઈટ ઉપર આપવામાં આવેલ  English -નોટીસ જ આખરી માન્ય ગણાશે .

Monday, May 10, 2021

બીજું વર્ષ ,ટ્રેડ -ફીટર ૧૦/૦૫/૨૦૨૧ થી ૧૫/૦૫/૨૦૨૧, લેશન નંબર ૧૮૯ લિફ્ટીંગ એપ્લાયન્સીસ..જોવા માટે નીચે લીંક ઉપર ક્લિક કરો.

 

  • લિફ્ટીંગ એપ્લાયન્સીસની જાણકારી આપતો વિડીઓ  જોવા માટે : અહીં ક્લિક કરો
  • લિફ્ટીંગ એપ્લાયન્સીસ- MCQ પ્રશ્નોની જાણકારી આપતો વિડીઓ  જોવા માટે : અહીં ક્લિક કરો

Wednesday, May 5, 2021

વિષય: એમપ્લોયબિલીટી સ્કીલ (E. S.)ના બધા જ લેકચર ગુજરાતી ભાષામાં, સૌજન્ય- એમ. બી. રાવલ, આઈ. ટી. આઈ. વડનગર ,યુ -ટ્યુબ વિડીઓ....વધુ માહિતી માટે નીચે લિંક ઉપર ક્લિક કરો

 


વિશેષતાઓ : 

  • વિષય: એમપ્લોયબિલીટી  સ્કીલ (E. S.) ના બહુ જ ઉપયોગી યુ ટ્યુબ ના વિડીઓ.
  • બધા જ  લેકચર  ગુજરાતી ભાષામાં, સૌજન્ય- એમ. બી. રાવલ, આઈ. ટી. આઈ. વડનગર  ,યુ -ટ્યુબ  વિડીઓ..દ્વારા લેકચર આપેલ.
  • MCQ પ્રશ્નો નો સમાવેશ.
  •  તાલીમાર્થીઓને ધ્યાનમાં રાખીને બનાવેલ .
  • વોટ્સ એપ ઉપર આ એક જ લિંક શેર કરી શકાય. 
  •   વિષય: એમપ્લોયબિલીટી  સ્કીલ (E. S.) બધા જ  લેકચર  ગુજરાતી ભાષામાં, સૌજન્ય- એમ. બી. રાવલ, આઈ. ટી. આઈ. વડનગર  ,યુ -ટ્યુબ  વિડીઓના લીસ્ટ ની PDF:  ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો