આઈ.ટી.આઈ. (ફીટર) એટલે એન્જીન્યરીંગ+અનુભવ+સર્જનાત્મકતા... Telegram Channel માં જોડાવા માટે: અહીં ક્લિક કરો

Saturday, October 5, 2024

ONGC Apprentices ભરતી -2024: ગુજરાત વિભાગમાં ( MUMBAI SECTOR) આઈ. ટી. આઈ પાસ આઉટ માટે 613 જગ્યાઓ .. ફોર્મ કઈ રીતે ભરવું? જાણવા માટે અહીં ક્લિક કરો

 



  • ઓનલાઈન ફોર્મ ભરવાની શરૂ થવાની તારીખ: 05/10/2024
  • ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી થવાની તારીખ: 25/10/2024.
  • લાયકાત: આઈ. ટી. આઈ. પાસ , વિવિધ ટ્રેડ 
  • Age: 18 થી 24 વર્ષ, 25/10/2000 થી 25/10/2006 વચ્ચે જન્મ તારીખ હોવી જોઈએ.
  • ફિટર ટ્રેડ માટે ની જગ્યાઓ: hazira-8,vadodara-5, Ankleshwar-10, Ahmedabad-20, Mehsana-25, Combay-48
  • Stipend: as per Govt rules, સમયગાળો: 12 month.
  • Selection: merit based ( લેખિત પરીક્ષા નથી)
  • Result/Selection: 15/11/2024ના રોજ  ઈ મેઈલ આઈડી /sms દ્વારા જાણ કરવામાં આવશે.
  • કોઈ પણ problem માટે: ongc_skilldev@ongc.co.in ઉપર મેઈલ કરી જવાબ મેળવી શકો છો.
  • ફોર્મ ઓનલાઈન કઈ રીતે ભરવું? (How to Apply?)
જરૂરી વિગત: 
1) e-mail ID, Mobile no.
2) photograph (20-50kb) .jpg ફાઈલ.
3) ITI Documents , marksheet
4) www.ongcapprentices.ongc.co.in  ઉપર જવું.
ત્યાં skill India ની વેબસાઈટની લિંક: https://apprenticeship India.gov.in ઉપર જવું. અને નીચે પ્રમાણે સ્ટેપ બાય સ્ટેપ ક્લિક કરવું.
STEP 1: ત્રણ આડી લાઈન ઉપર ક્લીક કરો. ત્યાર બાદ Apprenticeship opportunities ઉપર ક્લિક કરો


STEP 2 : ongc work centre ( place સિલેક્ટ કરવું). 

STEP 3: trade (ex. Fitter જે હોય તે કરવો). ત્યારબાદ તમારી વિગત ભરવાનું પેજ ખુલશે. જેમાં જરુરી સાચી વિગતો ભરવી.
STEP 4:  Click on  Registration Completion.



Thursday, October 3, 2024

CTS AITT ( Mains) 2024 Trainee Response Sheet View ( જવાબ વહી) કઈ રીતે જોવી? જાણવા માટે અહી ક્લિક કરો


  • The trainees' response sheet for CTS AITT ( Mains)-2024  the SIDH Portal ઉપર  ઉપલબ્ધ છે. તાલીમાર્થી SIDH પોર્ટલ ઉપર જઈ Log in કરી નીચે step by step Answer Sheet જોઈ શકે છે.
  • Log in કરવા માટે: અહીં ક્લિક કરો નીચે પ્રમાણે screen shot જોવો.
  • ઉપર બતાવેલ ત્રણ આડી લીટી ઉપર ક્લિક કરો 
  • View Result ઉપર  આંખ (Click on eye icon) ઉપર ક્લિક કરો
  • ત્યારબાદ View Answer Sheet  ઉપર ક્લિક કરવાથી Answer Sheet જોઈ શકાશે.