1) મોબાઇલ નંબર
2) ડેબિટ કાર્ડ--ATM કાર્ડ.
3) સારો માબોઈલ(Smart phone).
B) Paytm, Mobikwik જેવી app Download કરો-- જેમાં મોબાઈલ નંબર નાખી રજીસ્ટર કરાવી શકાય છે.
શોધનાર: RBI-- Reserve Bank of India
સપોર્ટ: NPCI-- National Payment Corporation of India.
Platform: IMPS--Immediate Payment Service.
1) 24*7 અને 365 દિવસ કોઈ પણને ₹ મોકલી શકાય.
2) અલગ અલગ એકાઉન્ટ માટે એક મોબાઈલ Application.
3) Single click 2 factor Authentication.
4) જાતે બનાવેલ I.D. કે જેમાં બેન્કની માહિતી ની જરૂર નથી.
5) Bill payment, Donation, Schedule push/ pull Payment.
6) Raising Complaint.
7) કોઈ દુકાનદારને કે વ્યક્તિને સરળ રીતે ₹ આપી શકાય કે લઈ શકાય.
2) પ્રોફાઈલ બનાવી ,આઈ. ડી. અને પાસવર્ડ બનાવો.
3) બેન્ક એકાઉન્ટ લિન્ક કરો.
4) M-Pin બનાવો.
6) ₹ મોકલો.