- મિકેનિકલ ગ્રૂપના તાલીમાર્થીઓ માટે જેવા કે ફીટર, વેલ્ડર ....વગેરે.
- ઓનલાઈન પરીક્ષા પાસ થવા માટે ખૂબ જ ઉપયોગી.
- ટોટલ -96 પેજ , 861 પ્રશ્નો જવાબો સાથે.
- Oxygen Plant Operator માટે MCQ સ્ટડી મટીરિયલ pdf ડાઉનલોડ કરવા: અહીં ક્લિક કરો
મારા વ્હાલા તાલીમાર્થીઓ અને સુપરવાઈઝર ઈન્સ્ટ્રકટર મિત્રોને અર્પણ... ફિટર ટ્રેડ માટે એકમાત્ર ગુજરાતી ભાષામાં સંપુર્ણ માહિતી સભર બ્લોગ--ફિટર ટ્રેડનો સિલેબસ,સ્પ્લિટ અપ,Theory,Practical--NSQF લેવલ - 4 પ્રમાણે ,MCQ ટેસ્ટ સિરીઝ,LP,DP, Graded Exercises, Android App, પરિપત્રો અને ઘણું બધું.