- ઓનલાઈન ફોર્મ ભરવાના શરૂ થવાની તારીખ: 01/04/2024
- ઓનલાઈન ફોર્મ ભરવાના બંધ થવાની તારીખ: 30/06/2024
- Form કઈ રીતે ભરવું? જાણવા માટે PDF ડાઉનલોડ કરવા માટે: અહીં ક્લિક કરો
- Form કઈ રીતે ભરવું? વીડિયો જોવા માટે: અહીં ક્લિક કરો
- ઓનલાઈન ફોર્મ ભરવા જરૂરી ડોક્યુમેન્ટની યાદી:
1. શાળા છોડ્યાનું પ્રમાણપત્ર (L.C.)
2. ધોરણ -10 ની માર્કશીટ અને ટ્રાયલ સર્ટિફિકેટ.
3. ધોરણ -8/9 ની માર્કશીટ ( ધોરણ -10 નાપાસ માટે)
4. જાતિનો દાખલો ( જનરલ કેટેગરી સિવાય બધા માટે-ST/SC/SEBC/EWS)
5. આવકનો દાખલો
6. આધાર કાર્ડ
7. બે પાસપોર્ટ સાઈઝ ના ફોટા
8. ઈમેઈલ આઈડી
9. મોબાઈલ નંબર ( જેના પર OTP અને એસએમએસ આવશે. ચાલું હોવો જોઇએ)
10. રજિસ્ટ્રેશન ફી -50₹ (ઓનલાઈન ભરવાની છે)
11. બેંક પાસબુકની ઝેરોક્ષ.
ઉપરના તમામ ડોક્યુમેન્ટ ની ઓરીજનલ અને ઝેરોક્ષ 1 કોપી લઈ નજીકની કોઈ પણ આઈ. ટી. આઈ. ખાતે જવું. વધું માહિતી ત્યાંથી મળી રહેશે.