- Formative Assessment ના GR માટે : ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો
- Formative Assessment ની ગાઈડલાઈન માટે ( સિલેબસ NSQF લેવલ-5 ના પેજ નંબર-4,5,6 અને પોઈન્ટ નંબર -2.4. 2.4.1,2.4.2 જોવો) : ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો
- નમૂનો -1 Graded Exercise: અહી ક્લિક કરો (નોધ : આ પ્રમાણે ગ્રેડેડ એકસરસાઇઝ બનાવવી)
- નમૂનો -2 ( FAR-1) : અહી ક્લિક કરો ( નોધ : આ ફોર્મેટ ના નમૂનામાં લર્નિંગ આઉટકમ લખેલા છે , પ્રેક્ટિકલના નંબર --તમારા ડે વાઈઝ પ્રમાણે લખવા, આ નમૂનાની પ્રિન્ટ કાઢવાની નથી--આ ફક્ત તમારા રેકોર્ડ માટે છે.)
- લર્નિંગ આઉટકમ TOTAL -18 છે . (પ્રથમ વર્ષ-1થી9 અને બીજું વર્ષ-10 થી 18 ): ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો
- INTERNAL ASSESSMENT : અહી ક્લિક કરો ( નોધ : આ ફોર્મેટ ના નમૂનામાં લર્નિંગ આઉટકમ લખેલા છે , તાલીમાર્થીનું નામ, માતાનું નામ નમૂનો -2 ( FAR-1) માંથી દર્શાવેલ સ્કીલના એવરેજ માર્કસ -નીચે બતાવેલ આ ફોર્મેટ માં નાખવા, આ નમૂનાની પ્રિન્ટ કાઢવાની છે--આ તમારા રેકોર્ડ માં રાખવાની છે.)
- Average Data File : અહી ક્લિક કરો ( નોધ : આ ફોર્મેટ ના નમૂનામાં બધા જ લર્નિગ આઉટકમ ની સંખ્યા નાખી એવરેજ કાઢી શકાય છે.જે એવરેજનો ઓકડો આપણે પ્રોગ્રેસ કાર્ડ માં લખવાનો હોય છે )
- નમૂનો -3 ( FAR-2) : અહી ક્લિક કરો ( નોધ : આ ફોર્મેટ ના નમૂનામાં Work shop calculation and Science / Engineering Drawing / Employability Skills ના પ્રથમ વર્ષ માટે છે, એજ પ્રમાણે બીજા વર્ષનું જરૂર જણાય તેમ બનાવી શકાય.
- એટેડન્સ મસ્ટરમાંથી કાઢી લેવી.(એટેડન્સ માટેની પ્રોગ્રામ ફાઈલ : અહી ક્લિક કરો )
- PROGRESS CARD : અહી ક્લિક કરો (ઉપરના બધા ફોર્મેટમાંથી ડેટા લઈ આ ફાઇલમાં નાખવો --પ્રથમ વર્ષ અને બીજા વર્ષ માટે એક જ ફાઈલ છે , જરૂર જણાય ત્યાં તમે બદલાવ કરી શકો છો.)
- PROGRESS CHART : અહી ક્લિક કરો (આ તમારા રેકોર્ડ માં રાખવાનો છે.)
- NCVT MIS Marks Entry Format: અહી ક્લિક કરો (આ પ્રમાણે પોર્ટલ ઉપર ઓનલાઈન એન્ટ્રી કરવાની હોય છે)
નોધ: સુચનો આવકાર્ય છે. ભુલ નું ધ્યાન દોરશો તો ગમશે.