આઈ.ટી.આઈ. (ફીટર) એટલે એન્જીન્યરીંગ+અનુભવ+સર્જનાત્મકતા... Telegram Channel માં જોડાવા માટે: અહીં ક્લિક કરો
Showing posts with label Marksheet & Certificate Download કરવાની Link. Show all posts
Showing posts with label Marksheet & Certificate Download કરવાની Link. Show all posts

Thursday, November 14, 2024

Marksheet Download (SIDH પોર્ટલ ઉપરથી): વધુ માહિતી માટે અહીં ક્લિક કરો


  • સૌ પ્રથમ પરીક્ષાનું રિઝલ્ટ જોવા માટે ની લિન્ક ઉપર ક્લિક કરો અને Log in કરો: https://dgt.skillindiadigital.gov.in/home?alladmin=false
  • રિઝલ્ટ જાણવા માટે નીચે આપેલ વિગતોની જરૂર પડશે:

  1. PRNumber : ex. R210824002613 (નોંધ : R લખવો, ટોટલ 13 કેરેક્ટર થવા જોઈએ- R અને 12 આંકડા)
  2. D.O.B. (જન્મ તારીખ જે હોય તે સિલેક્ટ કરવી)
  • Log in કર્યા બાદ નીચે મુજબ (Screen shot) Screen ઓપન થશે. ત્રણ આડી લીટી ઉપર ક્લિક કરવું, ત્યારબાદ "Trainee Details" ઓપ્શન ઉપર ક્લિક કરવું.


  • ત્યારબાદ, નીચે મુજબ screen ઓપન થશે.

  • ત્રણ ટપકા ઉપર ક્લિક કરવાથી... બીજો ઓપ્શન " Download Marksheet" ઉપર ક્લિક કરવાથી Marksheet ડાઉનલોડ થશે.તેની Colour print કઢાવી લેમીનેશન કરીને પોતાની પાસે રાખવી.


Saturday, April 1, 2023

Marksheet & Certificate Download કરવાની Link બાબત: જાણવા માટે અહીં ક્લિક કરો



સુચના:  July 23 માં લેવાયેલ પરીક્ષાનું પરિણામ એનસીવીટી પોર્ટલ પર જોઈ શકાય છે. e-NTC અને માર્કશીટ હવે ડાઉનલોડ થાય છે.

ડાઉનલોડ કરવા માટે જરુર વિગતો: 

1.Roll no. R190824007652.... માં આગળ R લગાવવો.
2. જન્મ તારીખ: 21 Dec 2000.
3.Father name: SH. RAMANJI આ પ્રમાણે જ લખવું.