આઈ.ટી.આઈ. (ફીટર) એટલે એન્જીન્યરીંગ+અનુભવ+સર્જનાત્મકતા... Telegram Channel માં જોડાવા માટે: અહીં ક્લિક કરો
Showing posts with label Exam Schedule. Show all posts
Showing posts with label Exam Schedule. Show all posts

Thursday, July 7, 2022

Exam ટાઈમ ટેબલ: DGT દ્રારા AITT- Aug 2022 માં લેવાનાર પ્રેકટિકલ પરીક્ષાનું સમયપત્રક તારીખ: 6-7-2022ના રોજ જાહેર કરવામાં આવ્યું.. વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

  • નીચે જણાવેલ તાલીમાર્થીઓની Practical પરીક્ષા લેવાશે.
  1. Year 1 of 2 Year trade,  1Year trade,6month trade-- તારીખ : 1/08/2022 to 2/08/2022, સવારે 9-30 થી 6-00pm.
  2. Year 2 of 2 Year trade--તારીખ : 3/08/2022 to 4/08/2022, સવારે 9-30 થી 6-00pm.

Monday, March 28, 2022

પરીક્ષા બાબત: DGT દ્વારા Schedule of examination for Session 2020-22(2nd Year), 2021-23 (1st Year) and 2021- 22 (One Year/ 6 months course) જાહેર કરવામાં આવ્યું .....અહીં ક્લિક કરો

 

  • DGT દ્વારા તારીખ : 25th March 2022, ના રોજ અંદાજીત પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો.
2021-23 (1st Year) and 2021- 22 (One Year/ 6 months course) માટે:
  • FA માર્કસ નાખવાની શરૂ થવાની તારીખ: 16-6-2022 to 05-07-2022.
  • પ્રેક્ટીકલ પરીક્ષા શરુ થવાની તારીખ : 1.08.2022.
  • CBT પરીક્ષા શરુ થવાની તારીખ : 08.08.2022.
  • રીઝલ્ટ જાહેર કરવાની તારીખ: 27.08.2022
Session 2020-22(2nd Year) માટે:
  • FA માર્કસ નાખવાની શરૂ થવાની તારીખ: 16-6-2022 to 05-07-2022.
  • પ્રેક્ટીકલ પરીક્ષા શરુ થવાની તારીખ : 1.08.2022.
  • CBT પરીક્ષા શરુ થવાની તારીખ : 20.08.2022.
  • રીઝલ્ટ જાહેર કરવાની તારીખ: 10.09.2022