માઈક્રોમીટર રીડીંગ પ્રેક્ટીસ-૧ ના હેતુઓ:
- તાલીમાર્થીઓને વધુમાં વધુ પ્રેક્ટિકલ રીડીંગની પ્રેક્ટીસ કરાવવી.
- માઈક્રોમીટર રીડીંગ કરતી વખતની ભુલોને સુધારવી
- પરીક્ષા માટે ઉપયોગી તેમજ પ્રેક્ટિકલ અનુભવ મળે .
- કંપની લેવલેની જરૂરિયાત મુજબની પ્રેકટિસ.
- તાલીમાર્થીઓએ comment સેક્શન માં પોતાનો જવાબ આપવો.
- યોગ્ય ગણતરી સાથે જવાબ આપીશું.
- તો ચાલો શરૂઆત કરીએ..
- માઈક્રોમીટરનો ઝીરો અને થીમ્બલનો ઝીરો મેચ થયા બાદ રીડીંગ લેવું
માઈક્રોમીટર રીડીંગનું સૂત્ર = (સ્લીવ પર કેટલા કાપા પસાર થઈ ચૂકેલ છે x 1 mm) + થીમ્બલનો ઝીરો સ્લીવ પર સબ ડીવીઝન (અડધો કાપો) પસાર કરી ગયેલ હોય તો 0.5 mm ઉમેરો અથવા પસાર કરી ગયેલ ન હોય તો 0 ઉમેરો + (થીમ્બલનો કેટલામો કાપો ડેટમ લાઈન સાથે મેચ થાય છે x 0.01 mm).
- નીચે આપેલ રીડીંગનો જવાબ-mm માં comment સેક્શન આપો.