- તાલીમાર્થી દ્રારા હાલમાં GCVT પોર્ટલ પર 150₹ ફી ઓનલાઈન ભરવાની છે. ભરતી વખતે ઘણીવાર વચ્ચે કંઈ પણ પ્રોબ્લેમ થવાને કારણે રિસિપ્ટ ડાઉનલોડ થતી નથી.
- આવા તાલીમાર્થીઓએ પોતાના ઈ મેઈલ આઈડીમાં આવેલ મેસેજમાં આપેલા નંબર જેવા કે EFPN-2022628-0000700284,3786910960218 હશે.
- આ નંબર નોંધ કરી નીચે પ્રમાણેના GCVT પોર્ટલ ના ઓપ્શન "Check Payment Status- SBIePay" માં જઈ વિગતો નાખતા ......SUBMIT બટન પર ક્લીક કરવાથી તમારી રિસિપ્ટ ડાઉનલોડ કરી શકાય છે.
- નોંધ: જો પેમેન્ટ કરતી વખતે રૂપિયા કપાઈ જાય અને receipt ડાઉનલોડ ન થાય તો ૨૪ કલાક રાહ જોવી થઈ જશે. ન થાય તો જ ફરીથી ફી ભરવી.
- જો ઓનલાઈન વિગતો નાખ્યા પછી , ફી ભરતી વખતે જો ઓનલાઈન પેમેન્ટ કરતી વખતે કોઈ પણ problem ને કારણે ફી ભરાતી નથી તો ૨૪ કલાક પછી જ ફરીથી ઓનલાઈન ફી ભરાશે.