- ઓનલાઈન માર્કસ અને અટેડન્સ એન્ટ્રી, ફી સ્ટેટસ SIDH પોર્ટલ પર એન્ટ્રી માટેની તારીખ: 30/06/2024 થી 08/07/2024.
કયા તાલીમાર્થીઓ ફી ભરી શકશે?
- પ્રેક્ટિકલ પરીક્ષા ફી : 150/- (30/06/2024 થી 13/07/2024)
ફી ભરવા માટે GCVT OPMS પોર્ટલ ની લિન્ક: અહીં ક્લિક કરો
- CBT પરીક્ષા ફી : 213/- (30/06/2024 થી 13/07/2024)
ફી ભરવા માટે SIDH પોર્ટલ ની લિન્ક: અહીં ક્લિક કરો અથવા આઈ.ટી.આઈ. ના લોગ ઈનમાંથી BULK PAYMENT કરી શકાય.
- પરીક્ષા શરૂ થવાની તારીખો:
પ્રેક્ટિકલ પરીક્ષાની તારીખો : 01/08/2024 થી 6/08/2024.
CBT પરીક્ષાની તારીખો : 07/08/2024 થી 27/08/2024.