એપ્લીકેશન વાપરવાના સ્ટેપ :
- એપ ડાઉનલોડ કરો: અહીં ક્લિક કરો
- સૌ પ્રથમ " +" સિમ્બોલ ઉપર ક્લિક કરવાથી નીચે પ્રમાણે નવી બેચ બનાવો.
- ત્યાર બાદ નીચે પ્રમાણે સ્ક્રીન ખુલશે .
- ઉપરની સ્ક્રીનમાં " SELECT ENROLL CANDIDATE DATA" ઉપર ક્લિક કરવાથી નીચે પ્રમાણે સ્ક્રીન ખુલશે. ખુલ્યા પછી ફાઈલ ઉપર ક્લિક કરો .
નોધ : આ ફાઈલ કોપા ટ્રેડ ના સુપરવાઈઝર ઈન્સ્ટ્રકટર મિત્ર પાસે થી તૈયાર સિસ્ટમમાંથી મળી રહેશે . તેમાં તમે મોબાઈલ નંબરનો સુધારો કરી પછી અપલોડ કરી શકો છો . તેની સેમ્પલ કોપીનો ફોટો નીચે આપેલો છે.- ત્યારબાદ " SELECT ENROLL CANDIDATE DATA (NEW FORMATE)" ઉપર ક્લિક કરવાથી નીચે પ્રમાણે સ્ક્રીન ખુલશે. ખુલ્યા પછી ફાઈલ ઉપર ક્લિક કરો . આમાં NEW લખેલી ફાઈલ અપલોડ કરો. નીચેની સ્ક્રીનમાં બતાવેલ ફાઈલના નામ ધ્યાનથી જુવો .પહેલીમાં NEW નથી લખેલું અને બીજીમાં NEW લખેલું છે
- અપલોડ કરવાની સેમ્પલ ફાઈલ આ પ્રમાણે હશે .
- પછી નીચે પ્રમાણે સ્ક્રીન ખુલશે ...
- ત્યારબાદ TRADE સિલેક્ટ કરો ..ત્યારબાદ NEXT બટન ઉપર ક્લિક કરો.
- ત્યારબાદ આગળ જવાથી નીચે પ્રમાણે શિફ્ટ વાઈઝ તાલીમાર્થીનું લીસ્ટ બતાવશે .તેમાંથી જે તાલીમાર્થીઓ ઓનરોલ હોય તેના નામ સિલેક્ટ કરી " CREATE" ઉપર ક્લિક કરો .
- ત્યારબાદ નીચે પ્રમાણે મેસેજ ડિસ્પ્લે થશે .
- ત્યારબાદ જે બેચ ઉપર ક્લિક કરવાથી નીચે પ્રમાણે સ્ક્રીન આવશે .જેમાં તમે તાલીમાર્થીઓને એપમાંથીજ ફોન, મેસેજ અને વોટ્સ એપ કરી શકો છો .
- આ એપમાં તમે નવા તાલીમાર્થી ADD પણ કરી શકો છો .
- નવી બેચ ADD આજ પ્રક્રિયા ફરીથી રીપીટ કરો .અને તેમાં તેનો જે તે ટ્રેડ સિલેક્ટ કરો.
- કોઈ પણ પ્રોબ્લેમ હોય તો આમાં નીચે કોમેન્ટ કરો..ચોક્કસ જવાબ આપીશું
- તાલીમાર્થી ના નામ ઉપર ક્લિક કરવાથી તેની બધી વિગત બતાવશે.