- વિગતવાર Advt ડાઉનલોડ કરવા માટે: અહીં ક્લિક કરો
ઓનલાઈન ફોર્મ ભરવાની લિંક શરૂ થવાની તારીખ: 27/06/2023.
ઓનલાઈન ફોર્મ ભરવાની લિંક બંધ થવાની તારીખ: 26/07/2023.
- કયા કયા ટ્રેડ ભરી શકશે? (NCVT/SCVT)
Fitter, Welder,Turner,Machinist, Carpenter,Painter, MMV, COPA, Electrician,EM, WM,RFM,Pipe Fitter,Plumber Draftmen (Civil), Stenographer.
- ઉંમર?
15 to 24 વર્ષ.
- ફી: 100₹.
- સિલેકશન પ્રક્રિયા:
મેરીટ બનાવવામાં આવશે જેમાં ધોરણ 10 અને આઈટીઆઈ માં મેળવેલ ટકાના એવરેજ ગણવામાં આવશે કોઈપણ પ્રકારનો રિટર્ન ટેસ્ટ લેવામાં આવશે નહીં.
- કઈ રીતે ફોર્મ ભરવું?
ઓનલાઈનથી Application કરવાની છે. હાલ કોઈ પણ પ્રકારનું Documents મોકલવાનું નથી.
- Online form ભરવાની Link માટે: અહીં ક્લિક કરો
- માર્કસની ગણતરી:
ધોરણ 10 ની માર્કશીટમાં બતાવેલ ટોટલ માર્ક્સ ગણવા. અને આઈટીઆઈ ના બે વર્ષ/ એક વર્ષ /તમામ સેમેસ્ટર ના એવરેજ Consolidate માર્કશીટ પ્રમાણે માર્ક્સ ગણવા.
- ટ્રેનિંગ નો સમયગાળો: 01 વર્ષ.
- સ્ટાઈપેન્ડ: સરકારશ્રી ના નિયમ મુજબ.
- કયા કયા original ડોક્યુમેન્ટ અપલોડ કરવાના થાય?
1. S.S.C. Marksheet.
2. L.C.
3. Consolidated ITI Marksheet.
4. National Trade Certificate Issued by NCVT.
5. Cast Certificate (For SC,ST,OBC).
6. Scanned photo .jpg/.jpeg, 20-70kb,DPI 100.
7. Scanned Signature .jpg/.jpeg, 20-30kb,DPI 100.
- નોંધ:Document Verification વખતે ઉપરના ઓરીજનલ ડોક્યુમેન્ટ સાથે તેની બે ઝેરોક્ષ બતાવવાની રહેશે.જાતિ સર્ટિફિકેટ માટે વિગતવાર જાહેરાતમાં છેલ્લે ફોર્મેટ આપેલા છે.