આઈ.ટી.આઈ. (ફીટર) એટલે એન્જીન્યરીંગ+અનુભવ+સર્જનાત્મકતા... Telegram Channel માં જોડાવા માટે: અહીં ક્લિક કરો

Friday, December 31, 2021

DGT Alerts: આઈ.ટી.આઈ.ના તાલીમાર્થીઓને પ્રથમ વર્ષમાં Pass / પ્રમોટ કરવાનો લેટેસ્ટ પરિપત્ર તા-29/12/2021... વધુ માહિતી માટે નીચે લીંક ઉપર ક્લીક કરો.


પરિપત્રનો ગુજરાતી અનુવાદ:

 1.DGT, MSDE દ્વારા અત્યારે નીચે જણાવેલ તાલીમાર્થીઓની , AITT-2021 પરીક્ષા લેવાનાર છે.

  • First Year of 2020-21 session (CBT, PRACTICAL,ED)
  • Second Year of two year trade session 2019-21 (CBT, PRACTICAL,ED) 
  • First Year of two year trade session 2020-22  (PRACTICAL,ED)

2.બે વર્ષ ના ટ્રેડમાં પ્રથમ વર્ષ દરમ્યાન કોરોના રોગચાળો ચાલતો હતો....આ બાબત ની રજૂઆત અલગ અલગ સ્ટેટ દ્વારા કરવામાં આવી હતી.અને આ બાબત DGT એ ધ્યાને લીધેલ છે.

3.ઓથોરિટીએ નીચેના નિર્ણયો લીધા છે. જેમાં

  • જે તાલીમાર્થીઓ First Year of two year trade session 2020-22 માં હતા તેઓને પ્રથમ વર્ષમાં પ્રમોશન આપવું. PRACTICAL,ED માં તે પાસ હોય તો તેને પ્રથમ વર્ષ માં પાસ જાહેર કરવો.
  • CBT પરીક્ષા ફી આપેલી હોય તો તેને બીજા વર્ષની CBT પરીક્ષા ફીમાં એડજસ્ટ કરવી.
  • session 2020-22 નું બીજું વર્ષ 3જી જાન્યુઆરી-2022 થી ચાલુ કરવું.
  • session 2020-22 ના તાલીમાર્થીઓને  આમ પ્રથમ વર્ષમાં પ્રમોટ કરવાથી તેમના પહેલાની બેચ: 2018-20 અને બેચ: 2019-21 તેઓને પણ અસર થશે.તેઓને પણ જે તાલીમાર્થીઓ PRACTICAL,ED માં  પાસ હોય તો તેમને પ્રથમ વર્ષ માં પાસ જાહેર કરવા.
  • T.T., WSC, E.S. ના માર્કસ E.D. અને પ્રેકટીકલ , ફોર્મેટિવ એસેસમેંટના આધારે ગણવા.
4. આ નિયમ એ તાલીમાર્થીઓને લાગુ પડશે કે જેઓએ E.D. અને પ્રેકટીકલની પરીક્ષા પાસ કરેલ હોય. તેઓની બીજા વર્ષની પરીક્ષા --બીજા વર્ષના સિલેબસ પ્રમાણે લેવાશે.

5.આ બાબત સેક્રેટરી, MSDE દ્વારા એપ્રુવ કરેલ.

  • DGT દ્વારા જાહેર કરેલ મૂળ આઈ.ટી.આઈ.ના તાલીમાર્થીઓને પ્રથમ વર્ષમાં Pass / પ્રમોટ કરવાનો લેટેસ્ટ પરિપત્ર : ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો,તા-29/12/2021નો  જ માન્ય ગણાશે. અનુવાદ ફક્ત જાણ ખાતર છે.

Wednesday, December 29, 2021

ટ્રેડ : ફીટર, Try Square ની ચોકસાઈ તપાસવાની રીત........વધુ માહિતી માટે નીચે લિન્ક ઉપર ક્લિક કરો

 

  • ટ્રાય સ્કેવરના સતત  ઉપયોગના કારણે તેની ચોકસાઈમાં ઘટાડો થતો હોય છે.
  • તેથી તેની ચોકસાઈ માપવી જરૂરી બને છે.
 Try Square ની ચોકસાઈ તપાસવાની રીત:

  • ટ્રાય સ્કેવરને સરફેસ પ્લેટની ધાર સાથે અડાવીને મૂકવામાં આવે છે.અને તેની બ્લેડને અનુલક્ષીને એક લાઈન ચોક કે પેન્સિલ વડે દોરવી.
  • હવે , ટ્રાય સ્કેવરને ઉલટાવી દઈ બ્લેડની સામેની ધાર , ઉપર મુજબ જે લાઈન દોરી એને બાજુમાં આવે. હવે ચોકની મદદથી આ ધારને અનુલક્ષીને એક લાઈન ચોક કે પેન્સિલ વડે દોરવી.
  • હવે ટ્રાય સ્કેવર ને બાજુમાં મૂકી દો.અને ઉપર મુજબ દોરવામાં આવેલ સરફેસ પ્લેટ ઉપરની બે લાઈનો ચોક્કસ સમાંતર હોવી જરૂરી છે.
  • આ બે લાઈનોની સમાંતરતા ચેક કરવા માટે  આ બે ઉભી (vertical) લાઈનો વચ્ચેનું અંતર 4 થી 5 જગ્યાએ ઉપરથી લઈને નીચે સુધી માપો.
  • Try Square ની ચોકસાઈ કઈ રીતે તપાસવી ? : જોવા માટે અહીં ક્લિક કરો
  • આ રીતે બંને લાઈનોની સમાંતરતામાં જે ફરક હશે તેટલી માત્રામાં ટ્રાય સ્કેવારમાં ભૂલ છે તેમ કહી શકાય, જો આ બે ઉભી (vertical) લાઈનો વચ્ચેનું અંતર 4 થી 5 જગ્યાએ સરખું આવે તો સમજવું કે આપણો ટ્રાય સ્કેવર ઉપયોગ કરવા યોગ્ય છે.

Tuesday, December 28, 2021

Oxygen Plant Operator: મિકેનિકલ ગ્રૂપના તાલીમાર્થીઓ માટે MCQ સ્ટડી મટીરિયલ -ખુબ જ ઉપયોગી.....અહીં ક્લિક કરો

 


Oxygen Plant Operator: મિકેનિકલ ગ્રૂપના તાલીમાર્થીઓ માટે MCQ સ્ટડી મટીરિયલની ખાસિયતો :


  • મિકેનિકલ ગ્રૂપના તાલીમાર્થીઓ માટે જેવા કે  ફીટર, વેલ્ડર ....વગેરે.
  • ઓનલાઈન પરીક્ષા પાસ થવા માટે ખૂબ જ ઉપયોગી.
  • ટોટલ -96 પેજ , 861 પ્રશ્નો જવાબો સાથે.
  • Oxygen Plant Operator માટે MCQ સ્ટડી મટીરિયલ pdf  ડાઉનલોડ કરવા: અહીં ક્લિક કરો

For Supervisor Instuctor , AITT - CBT Candidate Attendance Mobile Application કઈ રીતે વાપરવી? જાણવા માટે અહીં ક્લિક કરો

 

  • Supervisor Instuctor  મિત્રોને ઇન્વિજિલેટર તરીકે ડ્યૂટી આવતી હોય છે.તો આ એપ સ્ટેપ બાય સ્ટેપ કઈ રીતે વાપરવી તેની માહિતી નીચે pdf માં આપેલ છે.
  • એપ માટે ગૂગલ પ્લે સ્ટોરની ડાઉનલોડ લિન્ક : અહીં ક્લિક કરો 
  • મોબાઈલ એપ્લિકેશન કઈ રીતે વાપરવી ?અહીં ક્લિક કરો

બેચ-79,ટ્રેડ : ફીટર, પ્રથમ વર્ષ--CBT પરીક્ષા માટેનું સ્ટડી મટીરિયલ, તાલીમાર્થીઓને ખુબ જ ઉપયોગી.....ડાઉનલોડ કરવા નીચે લિન્ક ઉપર કિલક કરો

 



  • CBT પરીક્ષા શરૂ થઈ ગયેલ છે ટૂંક જ સમયમાં એડમિટ કાર્ડ આવી જશે.
  • બેચ-79,ટ્રેડ : ફીટર, પ્રથમ વર્ષ માટે.

સ્ટડી મટીરિયલ, તાલીમાર્થીઓને  ખુબ જ ઉપયોગી:

  1. ટ્રેડ થીયરી (ફીટર) માટે અહીં ક્લિક કરો ,અગાઉ પૂછાયેલ પેપર માટે: અહી ક્લિક કરો 
  2. વર્કશોપ સાયન્સ અને કેલ્ક્યુલેશનની (WCS) પરીક્ષા  માટે : અહી ક્લિક કરો
  3. એમ્પ્લોયબિલિટી સ્કીલ ( E.S.) ની પરીક્ષા માટે : અહી ક્લિક કરો  

  • આગામી CBT પરીક્ષા વિષે: નવી પરીક્ષા પેટર્ન-- માર્કસ,સમય, વિષય, પાસિંગ માર્કસ, ધ્યાન રાખવાના મુદ્દા વગેરે માટે: અહીં ક્લિક કરો

બેચ-77,ટ્રેડ : ફીટર, બીજું વર્ષ--CBT પરીક્ષા માટેનું સ્ટડી મટીરિયલ, તાલીમાર્થીઓને ખુબ જ ઉપયોગી.....ડાઉનલોડ કરવા નીચે લિન્ક ઉપર કિલક કરો

 



  • CBT પરીક્ષા શરૂ થઈ ગયેલ છે ટૂંક જ સમયમાં એડમિટ કાર્ડ આવી જશે.
  • બેચ-77,ટ્રેડ : ફીટર, બીજા વર્ષ માટે.
સ્ટડી મટીરિયલ, તાલીમાર્થીઓને  ખુબ જ ઉપયોગી:

  1. ટ્રેડ થીયરી (ફીટર) માટે  : અહીં ક્લિક કરો ,અગાઉ પૂછાયેલ પેપર માટે: અહી ક્લિક કરો (ન્યુમેટિક અને હાઈડ્રોલિક સીસ્ટમ માટે : અહી કિલક કરો )
  2. વર્કશોપ સાયન્સ અને કેલ્ક્યુલેશનની (WCS) પરીક્ષા  માટે : અહી ક્લિક કરો
  3. એમ્પ્લોયબિલિટી સ્કીલ ( E.S.) ની પરીક્ષા માટે : અહી ક્લિક કરો  
  • આગામી CBT પરીક્ષા વિષે: નવી પરીક્ષા પેટર્ન-- માર્કસ,સમય, વિષય, પાસિંગ માર્કસ, ધ્યાન રાખવાના મુદ્દા વગેરે માટે: અહીં ક્લિક કરો

Saturday, December 25, 2021

બેચ-79 , પ્રથમ વર્ષ , ટ્રેડ - ફીટર MCQ ટેસ્ટ - ૦૪ (ફીટર ટ્રેડ ના તાલીમાર્થીઓ માટે NSQF લેવલ-૫ પ્રમાણે)

 

 

  • આ વખતે ઓલ ઇન્ડિયા ટ્રેડ ટેસ્ટ (AITT) MCQ ટેસ્ટ  કોમ્પ્યુટર ઉપર લેવાવાનો છે તો એની પ્રેકટીસ કરવી જરૂરી છે.
  •  પ્રેકટીસ માટે આ ટેસ્ટ સીરીઝ બનાવવામાં આવેલ છે. તો એનો સર્વે તાલીમાર્થી  મિત્રો લાભ લેશો.


     
ટેસ્ટ આપવા માટે અહીં ક્લિક કરો

બેચ-79 , પ્રથમ વર્ષ , ટ્રેડ - ફીટર MCQ ટેસ્ટ - ૦૩ (ફીટર ટ્રેડ ના તાલીમાર્થીઓ માટે NSQF લેવલ-૫ પ્રમાણે)

 

 

  • આ વખતે ઓલ ઇન્ડિયા ટ્રેડ ટેસ્ટ (AITT) MCQ ટેસ્ટ  કોમ્પ્યુટર ઉપર લેવાવાનો છે તો એની પ્રેકટીસ કરવી જરૂરી છે.
  •  પ્રેકટીસ માટે આ ટેસ્ટ સીરીઝ બનાવવામાં આવેલ છે. તો એનો સર્વે તાલીમાર્થી  મિત્રો લાભ લેશો.


     
ટેસ્ટ આપવા માટે અહીં ક્લિક કરો

Friday, December 24, 2021

બેચ-79 , પ્રથમ વર્ષ , ટ્રેડ - ફીટર MCQ ટેસ્ટ - ૦૨ (ફીટર ટ્રેડ ના તાલીમાર્થીઓ માટે NSQF લેવલ-૫ પ્રમાણે)

 

  • આ વખતે ઓલ ઇન્ડિયા ટ્રેડ ટેસ્ટ (AITT) MCQ ટેસ્ટ  કોમ્પ્યુટર ઉપર લેવાવાનો છે તો એની પ્રેકટીસ કરવી જરૂરી છે.
  •  પ્રેકટીસ માટે આ ટેસ્ટ સીરીઝ બનાવવામાં આવેલ છે. તો એનો સર્વે તાલીમાર્થી  મિત્રો લાભ લેશો.


     
ટેસ્ટ આપવા માટે અહીં ક્લિક કરો

બેચ- 81 , પ્રથમ વર્ષ , ટ્રેડ - ફીટર MCQ ટેસ્ટ - ૦૧ (ફીટર ટ્રેડ ના તાલીમાર્થીઓ માટે NSQF લેવલ - 4 પ્રમાણે)

 

  • આ વખતે ઓલ ઇન્ડિયા ટ્રેડ ટેસ્ટ (AITT) MCQ ટેસ્ટ  કોમ્પ્યુટર ઉપર લેવાવાનો છે તો એની પ્રેકટીસ કરવી જરૂરી છે.
  •  પ્રેકટીસ માટે આ ટેસ્ટ સીરીઝ બનાવવામાં આવેલ છે. તો એનો સર્વે તાલીમાર્થી  મિત્રો લાભ લેશો.


     
ટેસ્ટ આપવા માટે : અહીં ક્લિક કરો

Thursday, December 23, 2021

મોક ટેસ્ટ સીરિઝ: ફીટર થીયરી (T.T.) માટે ....અહીં ક્લિક કરો

 

વિષય: ફીટર થીયરી (T.T.)


પ્રથમ વર્ષ:
 અહી ક્લિક કરો

  • 1 થી 8 ટોપીક છે.
  • " Topics is Load Here" --આવું લખેલું છે. તેના નીચે ટોપિક આવશે.
  • ટોપિક ઉપર ક્લિક કરવાથી ટેસ્ટ આપી શકાશે.

બીજું વર્ષ: અહી ક્લિક કરો

  • 1 થી 8 ટોપીક છે.
  • " Topics is Load Here" --આવું લખેલું છે. તેના નીચે ટોપિક આવશે.
  • ટોપિક ઉપર ક્લિક કરવાથી ટેસ્ટ આપી શકાશે.

                     

ભરતી મેળો: વેકેન્સી-345 ,સ્થળ--આઈ.ટી.આઈ. ગાંધીધામ, ખાતે ITI પાસ ઉમેદવારો માટે.....વધુ માહિતી માટે નીચે લિન્ક ઉપર ક્લિક કરો

 

  • વેલસ્પન મેટાલીક લિમિટેડ, વેલસ્પન ડી.આઈ.પાઈપસ લિમિટેડ --ગાંધીધામ, કચ્છ.
લાયકાત:આઈ.ટી.આઈ (G.C.V.T & N.C.V.T)
પાસ આઉટ વર્ષ: ૨૦૧૬/૧૭/૧૮/૧૯/૨૦/૨૧. 
ઉંમર: ૧૮ થી વધુ
વજન : પુરુષ -૫૦ કી.ગ્રા., સ્ત્રી-૪૫ કી.ગ્રા. (મિનિમમ)
  • આઈ. ટી.આઈ. ટ્રેડ અને જગ્યા: (પુરુષ માટે)-ફીટર,મશીનિસ્ટ--326, ઇલેક્ટ્રિસિયન, વાયરમેન, વેલ્ડર--19
  • હોદ્દો: ઓપરેટર.
  • પગાર: 12614/month.
  • અન્ય લાભ:  કેન્ટીન, બસ સુવિધા.
  • ઇન્ટરવ્યુ ડોકયુંમેન્ટ ની યાદી:
(૧) ધોરણ ૧૦/૧૨ ની માર્કશીટ અને આઈ.ટી.આઈ માર્કશીટ 

(નોંધ: જો આઇ.ટી.આઇ. ની માર્કશીટ આવેલ ન હોય તો બોનાફાઇડ સર્ટિ. થી ઇન્ટરવ્યુ માં હાજર રહી શકાશે.)
(૨) બાયોડેટા
(૩) લીવીંગ સર્ટીફીકેટ
(૪) આઈ. ડી. પ્રૂફ: પાન  કાર્ડ,આધારકાર્ડ/ડાઈવીંગ લાઈસન્સ
(૫) બે (૨) પાસપોર્ટ સાઈઝ ના  ફોટા.
(6) બેન્ક ની પાસ બુક ની ઝેરોક્ષ
  • ઇન્ટરવ્યુ તારીખ: ૨૪/૧૨/૨૦૨૧ ના સવારે ૧૦:૦૦ કલાકેથી
  • ઇન્ટરવ્યુ સ્થળ: કોપા બિલ્ડીંગ, આઈ. ટી. આઈ.,ગાંધીધામ, ઓસ્લો સિનેમાની નજીક, જી.આઇ.ડી.સી. એરિયા, સેકટર-10-બી , ગાંધીધામ, કચ્છ.
  • ઓરીજનલ જાહેરાત માટે: અહીં ક્લિક કરો

Monday, December 20, 2021

કેરિયર ન્યુઝ: કંડલાના પોર્ટમાં એપ્રેન્ટીસની 116 જગ્યા, ITI પાસ ને તક... છેલ્લી તારીખ-૩૧/૧૨/૨૦૨૧.

ભરતી મેળો: સ્થળ--આઈ.ટી.આઈ. સિદ્ધપુર, ખાતે ITI પાસ, ગ્રેજ્યુએટ પાસ,ધોરણ-8 થી 12 પાસ ઉમેદવારો માટે.....વધુ માહિતી માટે નીચે લિન્ક ઉપર ક્લિક કરો

 

  • વર્ષ -૨૦૧૬,૨૦૧૭,૨૦૧૮,૨૦૧૯ તથા ૨૦૨૦માં  NCVT/GCVT--ITI પાસ, ગ્રેજ્યુએટ પાસ,ધોરણ-8 થી 12 પાસ ઉમેદવારો માટે.
  • તારીખ: 23/12/2021, વાર-ગુરુવાર,સવારે-10:00 વાગે,સ્થળ--આઈ.ટી.આઈ. સિદ્ધપુર,મહેસાણા-પાલનપુર હાઈવે, મું.પોસ્ટ-સિદ્ધપુર,ખળી ચારરસ્તા,મેરી ગોલ્ડ હોટલની સામે.
  • અન્ય વિગત નીચે આપેલ છે. તેના ઉપર ક્લિક જોઈ શકાશે.

.

  • અનુબંધમ પોર્ટૅલ પર જઇ જોબ ફેર આઇ.ડી. JF164818838 સર્ચ કરી અરજી કરવી.
  • અનુબંધમ પોર્ટૅલ જોબ ફેર આઇ.ડી. ઉપર કઈ રીતે એપ્લાય કરવું? : જાણવા અહી ક્લિક કરો

Friday, December 17, 2021

ટ્રેડ: ફીટર, પ્રેક્ટિકલ પેપર સોલ્યુશન--પ્રથમ વર્ષ અને બીજું વર્ષ ,તારીખ -14/12/2021 અને 16/12/2021 ના રોજ લેવાયલ પરીક્ષા...વધુ માહિતી માટે નીચે લિન્ક ઉપર ક્લિક કરો

 

  • ટ્રેડ:  ફીટર
નોધ: આ પ્રેક્ટિકલ પેપરના જવાબો તાલીમાર્થીઓ ધ્યાન થી વાંચે જેથી કરીને પ્રેક્ટિકલ પરીક્ષામાં ભૂલ થાય નહીં.
પ્રેક્ટિકલ પેપર સોલ્યુશન--પ્રથમ વર્ષ, તારીખ -14/12/2021 ના રોજ લેવાયેલ પરીક્ષા:

પ્રેક્ટિકલ પેપર સોલ્યુશન-- બીજું વર્ષ , તારીખ -16/12/2021 ના રોજ લેવાયેલ પરીક્ષા:

Thursday, December 16, 2021

આગામી CBT પરીક્ષા વિષે: નવી પરીક્ષા પેટર્ન-- માર્કસ,સમય, વિષય, પાસિંગ માર્કસ, ધ્યાન રાખવાના મુદ્દા વગેરે....જાણવા નીચે લિન્ક ઉપર ક્લિક કરો

 



CBT પરીક્ષા વિષે:

  • CBT શરૂ થવાની તારીખ: 20/12/2021.
  • નવી પરીક્ષા પેટર્ન-- માર્કસ,સમય, વિષય, પાસિંગ માર્કસ વગેરેની વિગત નીચે પ્રમાણે છે. જે દરેક તાલીમાર્થીઓએ ધ્યાન ઉપર લેવી.
CBT ડિસેમ્બર-2021



PRACTICAL,ASSESSMENT-2021

  • નવી પરીક્ષા પેટર્ન-- માર્કસ,સમય, વિષય, પાસિંગ માર્કસ, ધ્યાન રાખવાના મુદ્દાનો વિડીયો જોવા માટે: અહી ક્લિક કરો

Wednesday, December 15, 2021

DGT Alerts--CITS (Craft Instructor Training Scheme)ની બેચ : 2021-22ના ટાઈમ ટેબલ જાહેર કરવા બાબત......વધુ માહિતી માટે નીચે લિન્ક ઉપર ક્લિક કરો

 

 ક્યારથી ચાલુ થશે? 
  • Academic Session Start-15/12/2021
  • Academic Session End-23/09/2021
  • ALL INDIA TRADE TEST FOR CITS -SEPT 2022
CITS (Craft Instructor Training Scheme) એડમિશન માટેની વેબસાઈટઅહી ક્લિક કરો

Tuesday, December 14, 2021

NCVT રિઝલ્ટ : એડમિશન વર્ષ-2014 થી 2017 ની OMR પરીક્ષાનું રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું ....રિઝલ્ટ જાણવાની લિન્ક માટે અહીં ક્લિક કરો


  • એડમિશન વર્ષ-2014 થી 2017 ની  OMR પરીક્ષાનું રિઝલ્ટ તારીખ:   /12/2021 ના રોજ જાહેર કરવામાં આવ્યું.
  • OMR પરીક્ષાનું રિઝલ્ટ જોવા માટે ની લિન્ક :  અહીં ક્લિક કરો (લિન્ક ચાલુ છે .....સર્વર ઉપર લોડ છે)

  • રિઝલ્ટ જાણવા માટે નીચે આપેલ વિગતોની જરૂર પડશે:
      1. Roll Number/Registration Number:  ex. 190824012613.
      2. Exam System: Annual/Semester (જે હોય તે સિલેક્ટ કરવી)
      3. Year/ Semester : 1/2 , All,1,2,3,4 (જે હોય તે સિલેક્ટ કરવું)

    Friday, December 10, 2021

    DGT Alerts--CITS (Craft Instructor Training Scheme)ની બેચ : 2021-22 શરૂ થવા બાબત......વધુ માહિતી માટે નીચે લિન્ક ઉપર ક્લિક કરો

     

    કોને લાગુ પડશે? અને ક્યારથી ચાલુ થશે? 
    • પ્રથમ, બીજા,ત્રીજા,ચોથા રાઉન્ડ, પ્રથમ સ્પોટ રાઉન્ડમાં લીધેલ એડમિશન.
    • સેશન: 2021-22,15 ડિસેમ્બર,2021 થી ચાલુ.
    • બીજા સ્પોટ રાઉન્ડના એડમિશન - તારીખ: 13 થી 20 ડિસેમ્બર,2021 સુધી ચાલશે.
    CITS (Craft Instructor Training Scheme) એડમિશન માટેની વેબસાઈટ: અહી ક્લિક કરો

    ભરતી મેળો : આઇ.ટી.આઇ., વિસનગર,હીરો મોટોક્રોપ લિમિટેડ, તા.- હાલોલ, જી.-પંચમહાલ ખાતે,ઇન્ટરવ્યુ તારીખ: ૧૩/૧૨/૨૦૨૧ ના સવારે ૧૦:૦૦ કલાકે....સ્થળ અને વધુ માહિતી માટે નીચે લિન્ક ઉપર ક્લિક કરો

    • હીરો મોટોક્રોપ લિમિટેડ, તા.- હાલોલ, જી.-પંચમહાલ. 
    લાયકાત: ધો.-૧૦, ફ્રેશર ,આઈ.ટી.આઈ (G.C.V.T & N.C.V.T)
    પાસ આઉટ વર્ષ: ૨૦૧૬/૧૭/૧૮/૧૯/૨૦/૨૧. 
    ઉંમર: ૧૮ થી ૨૬‌ વર્ષ
     વજન : પુરુષ -૫૦ કી.ગ્રા., સ્ત્રી-૪૫ કી.ગ્રા. (મિનિમમ)
    • આઈ. ટી.આઈ. ટ્રેડ: (પુરુષ માટે)-ફીટર, ટર્નર,મશીનિસ્ટ, એમ.એમ.વી., મીકેનિક ડીઝલ, વેલ્ડેર, (સ્ત્રી માટે) કોપા., સોફટવેર, ઇ-કોમર્સ, આઇ.ટી.
    • હોદ્દો: ટ્રેની (પ્રોડક્શન ડીપાર્ટમેન્ટ)
    • પગાર: ૧૫૦૦૦ , એપ્રેંટીસ સ્ટાઇપેંડ : ૧૪,૧૦૦/- pm CTC
    • અન્ય લાભ: પી.એફ., ઇન્સ્યુરન્સ, કેન્ટીન, યુનિફોર્મ, એન્યુઅલ બોનસ,
    • જોબ સમય: ૮/૧૨ કલાક
    • ઇન્ટરવ્યુ ડોકયુંમેન્ટ ની યાદી:
    (૧) ધોરણ ૧૦/૧૨ ની માર્કશીટ અને આઈ.ટી.આઈ માર્કશીટ 

    (નોંધ: જો આઇ.ટી.આઇ. ની માર્કશીટ આવેલ ન હોય તો બોનાફાઇડ સર્ટિ. થી ઇન્ટરવ્યુ માં હાજર રહી શકાશે.)
    (૨) બાયોડેટા
    (૩) લીવીંગ સર્ટીફીકેટ
    (૪) આઈ. ડી. પ્રૂફ: પાન  કાર્ડ,આધારકાર્ડ/ડાઈવીંગ લાઈસન્સ
    (૫) બે (૨) પાસપોર્ટ સાઈઝ ના  ફોટા.
    (6) બેન્ક ની પાસ બુક ની ઝેરોક્ષ
    • ઇન્ટરવ્યુ તારીખ: ૧૩/૧૨/૨૦૨૧ ના સવારે ૧૦:૦૦ કલાકે
    • ઇન્ટરવ્યુ સ્થળ:- પ્લે-ગ્રાઉન્ડ, આઈ. ટી. આઈ., વિસનગર, ખેરાલુ રોડ, જી. મહેસાણા.
    • નોંધ: ઇન્ટરવ્યુ માં હાજર રેહવા માટે ઉમેદવારે રજીસ્ટ્રેશન કરાવવુ ફરજીયાત છે. રજીસ્ટ્રેશન કરવા માટે: અહીં કલીક કરો.
    • અનુબંધમ પોર્ટૅલ પર જઇ જોબ ફેર આઇ.ડી. JF194470954 સર્ચ કરી અરજી કરવી.
    • અનુબંધમ પોર્ટૅલ જોબ ફેર આઇ.ડી. ઉપર કઈ રીતે એપ્લાય કરવું? : જાણવા અહી ક્લિક કરો

    Thursday, December 9, 2021

    DGT Alerts (નોટીસ) : તારીખ-09/12/2021-- એડમિશન વર્ષ -2014 થી 2017ની OMR પરિક્ષાના રિઝલ્ટ બાબત, ફોર્મટિવ માર્કસની એન્ટ્રીની તારીખ લંબાવવા બાબત....વધુ માહિતી માટે નીચે લિન્ક ઉપર ક્લિક કરો

     ઓરિજનલ નોટિસ: 

    • “Attendance/Formative Assessment and Exam Fee -- (ED/Practical) link are opened for 8th and 9th December.Exam center mapping and HT generation links will be enabled for SPIu's on 10 December.” (ફોર્મટિવ માર્કસ અને એટેડન્સની એન્ટ્રીની તારીખ લંબાવીને 9/12/2021 કરેલ ...Exam center mapping and HT generation માટે 10/12/2021 કરેલ)
    • Results of CTS examination held through OMR mode (semester system 2014-17) will be declared shortly (એડમિશન વર્ષ -2014 થી 2017ની OMR પરિક્ષાનું રિઝલ્ટ ટૂંકમાં જાહેર કરવામાં આવશે.)

    મોક ટેસ્ટ સીરિઝ: વર્કશોપ કેલ્ક્યુલેશન સાયન્સ (W.C.S.) માટે ....અહી ક્લિક કરો

     

    વિષય: વર્કશોપ કેલ્ક્યુલેશન  સાયન્સ (W.C.S.) 

    પ્રથમ વર્ષ: અહી ક્લિક કરો

    • 1 થી 10 ટોપીક છે.
    • " Topics is Load Here" --આવું લખેલું છે. તેના નીચે ટોપિક આવશે.
    • ટોપિક ઉપર ક્લિક કરવાથી ટેસ્ટ આપી શકાશે.

    બીજું વર્ષ: અહી ક્લિક કરો

    • 1 થી 8 ટોપીક છે. 
    • " Topics is Load Here" --આવું લખેલું છે. તેના નીચે ટોપિક આવશે.
    • ટોપિક ઉપર ક્લિક કરવાથી ટેસ્ટ આપી શકાશે.

    વર્કશોપ કેલ્ક્યુલેશન અને સાયન્સ (W.C.S.) : પ્રથમ વર્ષ અને બીજા વર્ષ માટેનું ખુબ જ ઉપયોગી MCQ સ્ટડી મટીરિયલ અને ટેસ્ટ સીરિઝ ....વધુ માહિતી માટે નીચે લિન્ક ઉપર ક્લિક કરો

     



    વિષય: વર્કશોપ કેલ્ક્યુલેશન અને સાયન્સ (W.C.S.)

    પ્રથમ વર્ષ માટેનું ખુબ જ ઉપયોગી MCQ સ્ટડી મટીરિયલ : અહી ક્લિક કરો

    બીજું વર્ષ માટેનું ખુબ જ ઉપયોગી MCQ સ્ટડી મટીરિયલ: અહી ક્લિક કરો

                         

    એમ્પ્લોયીબિલીટી સ્કીલ (E.S.): પ્રથમ વર્ષ અને બીજા વર્ષ માટેનું ખુબ જ ઉપયોગી MCQ સ્ટડી મટીરિયલ અને ટેસ્ટ સિરીઝ....વધુ માહિતી માટે નીચે લિન્ક ઉપર ક્લિક કરો

     

    વિષય: એમ્પ્લોયીબિલીટી સ્કીલ્સ (E.S.)

    પ્રથમ વર્ષ માટેનું ખુબ જ ઉપયોગી MCQ સ્ટડી મટીરિયલ : અહી ક્લિક કરો

    • 1 થી 8 મોડ્યુલ ના MCQ પીડીએફ , બુક , કોર્ષની વિગત.
    • ટેસ્ટ સીરિઝ માટે: અહી ક્લિક કરો

    બીજું વર્ષ માટેનું ખુબ જ ઉપયોગી MCQ સ્ટડી મટીરિયલ: અહી ક્લિક કરો

    • 1 થી 5 મોડ્યુલ ના MCQ પીડીએફ , બુક , કોર્ષની વિગત.
    • ટેસ્ટ સીરિઝ માટે: અહી ક્લિક કરો

                         

    મોક ટેસ્ટ સીરિઝ: એમ્પ્લોયીબિલીટી સ્કીલ્સ (E.S.) માટે ....અહી ક્લિક કરો

    વિષય: એમ્પ્લોયીબિલીટી સ્કીલ્સ (E.S.)

    પ્રથમ વર્ષ: અહી ક્લિક કરો

    • 1 થી 8 ટોપીક છે.
    • " Topics is Load Here" --આવું લખેલું છે. તેના નીચે ટોપિક આવશે.
    • ટોપિક ઉપર ક્લિક કરવાથી ટેસ્ટ આપી શકાશે.

    બીજું વર્ષ: અહી ક્લિક કરો

    • 1 થી 5 મોડ્યુલ છે. 
    • " Test all these questions" --આવું લખેલું છે. તે બટન ઉપર ક્લિક કરવું
    • ટોપિક ઉપર ક્લિક કરવાથી ટેસ્ટ આપી શકાશે.

    Wednesday, December 8, 2021

    DEC-2021માં લેવાનાર પરીક્ષા--એન્જીનીયરીંગ ડ્રોઈંગ ના અગાઉના પેપર સોલ્યુશનના ખુબ જ ઉપયોગી વિડીયો જોવા માટે .....નીચે લિન્ક ઉપર ક્લિક કરો

     

    વિશેષતાઓ:
    • DEC-2021માં લેવાનાર પરીક્ષા--એન્જીનીયરીંગ ડ્રોઈંગની  તૈયારી માટે ખુબ જ ઉપયોગી .
    • આ વિડીયો ધ્યાનથી જોવા.
    • સતત પ્રેક્ટિસ કરવી.
    • પ્રથમ વર્ષ અને બીજા વર્ષ માટે.
    • જૂના પેપરના સોલ્યુશન સાથેની લિન્ક.
    • આ લિન્ક સતત અપડેટ કરતાં રહીશું ...જેથી આ લિન્ક જોતાં રહેવું.
    એન્જીનીયરીંગ ડ્રોઈંગના સોલ્વ કરેલા પેપરના વિડીયો:

    Tuesday, December 7, 2021

    DGT Alerts (નોટીસ) : તારીખ-06/12/2021નો પરિપત્ર-- અંદાજિત સપ્લીમેંટરી તાલીમાર્થીઓનો પરીક્ષા કાર્યક્રમ અને તે બાબતના મુદ્દાની ચર્ચા બાબત....વધુ માહિતી માટે નીચે લિન્ક ઉપર ક્લિક કરો

     

    •  તારીખ-06/12/2021નો અંદાજિત સપ્લીમેંટરી તાલીમાર્થીઓનો પરીક્ષા કાર્યક્રમ અને તે બાબતના મુદ્દાની ચર્ચા બાબતનો પરિપત્ર : ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો

    NCVT Result: CBT પરીક્ષાનું રિઝલ્ટ (એન્યુલ-સપ્લીમેન્ટરી અને રેગ્યુલર તાલીમાર્થીઓ) જાહેર કરવામાં આવ્યું....વધુ વિગત માટે નીચે લિન્ક ઉપર ક્લિક કરો

     



      • ઓરિજનલ નોટિસ: Results of CTS examination held through CBT examination (annual supplementary & regular trainees) has been declared(CBT પરીક્ષાનું રિઝલ્ટ (એન્યુઅલ, સપ્લીમેન્ટરી અને રેગ્યુલર તાલીમાર્થીઓ) જાહેર કરવામાં આવ્યું)
      • રિઝલ્ટ જોવા માટે : અહી ક્લિક કરો  (લિન્ક ચાલુ છે .....સર્વર ઉપર લોડ છે)
      • રિઝલ્ટ જાણવા માટે નીચે આપેલ વિગતોની જરૂર પડશે:
      1. Roll Number/Registration Number:  ex. 190824012613.
      2. Exam System: Annual/Semester (જે હોય તે સિલેક્ટ કરવી)
      3. Year/ Semester : 1/2 , All,1,2,3,4 (જે હોય તે સિલેક્ટ કરવું)

      Friday, December 3, 2021

      ALL ટ્રેડ:(Dual Training System) નો સિલેબસ ડાઉનલોડ કરવા, ગાઈડલાઈન, ઈન્ડસ્ટ્રી MOU, શેડ્યુલ નક્કી કરવાના ફોર્મેટ જરૂરી તમામ માહિતી બાબત....નીચે લિન્ક ઉપર ક્લિક કરો

       

      DGT Alerts (નોટીસ) : તારીખ-26/11/2021- ડિસેમ્બરમાં લેવાનાર પરિક્ષાની ગાઈડલાઈન અને E.D. નું પેપર કેટલા માર્કસનું પેપર આવશે? તથા નેગટીવ માર્કિંગ બાબત....વધુ માહિતી માટે નીચે લિન્ક ઉપર ક્લિક કરો

       

      Thursday, December 2, 2021

      ટ્રેડ: ફીટર (Dual Training System) નો સિલેબસ ડાઉનલોડ કરવા, ગાઈડલાઈન, ઈન્ડસ્ટ્રી MOU, શેડ્યુલ નક્કી કરવાના ફોર્મેટ જરૂરી તમામ માહિતી બાબત....નીચે લિન્ક ઉપર ક્લિક કરો