- આઈ.ટી.આઈ. સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર ભરતી - ૨૦૧૫: જાહેરાત માટે અહીઁ ક્લિક કરો
- એન્જીનીયરીંગ ટ્રેડ ગ્રુપમાં નીચે મુજબ પરીક્ષા લેવામાં આવશે:
- પેપર-૧ : ૧૫૦ માર્કસ (૧૮૦ મીનીટસ)
:
વિષય- મિકનીકલ એન્જીનીયરીંગ (કોર સબજેક્ટ),વર્કશોપ સાયન્સ એન્ડ
કેલ્ક્યુલેશન, એન્જીનીયરીંગ ડ્રૉઇંગ (E.D.)
- પેપર -૧ માટે ઉપયોગી સ્ટડી મટીરિયલની વિગત :
વિષય-
મિકનીકલ એન્જીનીયરીંગ (કોર સબજેક્ટ) માટે મેકનીકલ એન્જીનીયરીંગ ઓબ્જેક્ટિવ બાય આર.એસ.ખુરમી અને મેકનીકલ ગ્રુપ ના બધા ટ્રેડની થીયરી બુક જેવા કે ફિટર, વેલ્ડર, એમ.એમ.વી., મેકનીક ડીઝલ, આર.એફ.એમ,ઓટોમોબાઇલ(સ્પેશ્યલ ઓટોમોબાઈલ માટે) વગેરે વગેરે.
વર્કશોપ સાયન્સ એન્ડ કેલ્ક્યુલેશન, એન્જીનીયરીંગ ડ્રૉઇંગ (E.D.) આ બંને સબજેક્ટ આઈ.ટી.આઈમાં
ભણવામાં આવતા સબજેક્ટ છે , તેની બુક આઈ.ટી.આઈ.ના સબજેક્ટની બૂકો રાખતા વિક્રેતાઓ પાસેથી મળી રહેશે – પ્રકાશનોના નામ: ધ્રુવ પ્રકાશન, સન રાઇઝ બીજા પણ હશે...અથવા તો નજીકની આઈ. ટી. આઈ ના શિક્ષકોનો સંપર્ક કરો અથવા નીચેના ઇ-મેલ ઉપર સંપર્ક કરો:
ketanindia2002@gmail.com અથવા બ્લોગ ઉપર કોમેન્ટ કરો.
- પેપર-૨ : ૧૫૦ માર્કસ (૧૮૦ મીનીટસ)
:
વિષય- એમ્પ્લોયીબિલિટી સ્કિલ એન્ડ સોફ્ટ સ્કિલ (E.S.),ટીચિંગ સ્કિલ એન્ડ ઇંગ્લિશ
- પેપર -૨ માટે ઉપયોગી સ્ટડી મટીરિયલની વિગત :
એમ્પ્લોયીબિલિટી સ્કિલ એન્ડ સોફ્ટ સ્કિલ,ટીચિંગ સ્કિલ એન્ડ ઇંગ્લિશ આ બંને સબજેક્ટને સમાવિષ્ટ કરતો સબજેક્ટ આઈ.ટી.આઈમાં ભણવામાં આવતો સબજેક્ટ
Employability Skills (E.S.) છે , તેની બુક આઈ.ટી.આઈ.ના સબજેક્ટની બૂકો રાખતા વિક્રેતાઓ પાસેથી મળી રહેશે – પ્રકાશનોના નામ: ધ્રુવ પ્રકાશન, સન રાઇઝ બીજા પણ હશે...અથવા તો નજીકની આઈ. ટી. આઈ ના શિક્ષકોનો સંપર્ક કરો અથવા નીચેના ઇ-મેલ ઉપર સંપર્ક કરો:
ketanindia2002@gmail.com અથવા બ્લોગ ઉપર કોમેન્ટ કરો.
ટોટલ : ૧૫૦ માર્કસ + ૧૫૦ માર્કસ = ૩૦૦ માર્કસ
જનરલ કેટેગરી (General) : ૬૦% માર્કસ (૧૮૦ માર્કસ)
સામાજિકઅને શૈક્ષણિક પછાત વર્ગ (SEBC): ૫૭% માર્કસ (૧૭૧ માર્કસ)
અનુસુચિત જાતિ અને અનુસુચિત જન જાતિ (SC,ST): ૫૫% માર્કસ (૧૬૫ માર્કસ)
- નેગેટિવ માર્કિંગ રાખેલ નથી. પરંતુ કોઈ પ્રશ્નનો જવાબ છોડવામાં (લખેલ નહીં હોય ) તેના માટે નેગેટિવ માર્કસ ગણવામાં આવશે.
- નોધ:
1) કટ ઑફ માર્કસ કરતાં
ઓછા માર્કસવાળા પાસ ગણાશે નહીં.
2) પરીક્ષામાં મેળવેલ માર્કસના આધારે પસંદગી યાદી તૈયાર કરવામાં આવશે. મૌખિક લેવામાં
આવનાર નથી.
3) આગળના પેપરો અને મોડેલ પેપરો અને સ્ટડી મટિરિયલ આ બ્લોગ ઉપર મુકવામાં આવશે.
4) કોઈપણ પ્રકારના પ્રશ્નો તમે અમને બ્લોગમાં આ પેજ ઉપર નીચે તરફ આવેલ કોમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો. (
કોમેન્ટના અંતે તમારું નામ અને e-mail આઈ.ડી. જરૂરથી લખો)