- Indian Oil corporation Ltd, દ્રારા Apprentice ભરતી-2022 નું Students List For Document Verification તારીખ: 21-11-2022 ના રોજ જાહેર થનાર છે.
- ત્યારબાદ 28-11-2022 થી 7-12-2022 દરમ્યાન Document Verification થનાર છે.
- Students List જોવાની લિંક માટે : અહીં ક્લિક કરો
મારા વ્હાલા તાલીમાર્થીઓ અને સુપરવાઈઝર ઈન્સ્ટ્રકટર મિત્રોને અર્પણ... ફિટર ટ્રેડ માટે એકમાત્ર ગુજરાતી ભાષામાં સંપુર્ણ માહિતી સભર બ્લોગ-- ફિટર ટ્રેડ અને ફિટર (DST) નો સિલેબસ ,Theory,Practical,NSQF લેવલ - 4 પ્રમાણે MCQ ટેસ્ટ સિરીઝ,LP,DP, Graded Exercises, You tube ની ઉપયોગી ચેનલોની માહિતી,આઈ.ટી.આઈ.ના પરિપત્રો, રોજગાર અને Apprenticesની જાહેરાતો,CITS (RPL), CTS Result, Marksheet, Certificate ડાઉનલોડ ની સંપુર્ણ માહિતી સાથે આ બ્લોગ રોજે રોજ અપડેટ થાય છે. એન્ડ્રોઈડ મોબાઈલ એપ પણ ઉપલબ્ધ છે.
Showing posts with label IOCL Apprentice ભરતી-2022. Show all posts
Showing posts with label IOCL Apprentice ભરતી-2022. Show all posts
Tuesday, November 22, 2022
Students List For Document Verification Declared: IOCL Apprentice ભરતી-2022: જોવા માટે અહીં ક્લીક કરો
Wednesday, October 19, 2022
IOCL Apprentice ભરતી-2022: ટ્રેડ- Fitter માટે Apprentice ની 161 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવનાર છે, છેલ્લી તારીખ: 23-10-2022... વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
- IOCL Apprentice ભરતી ની જાહેરાત ની PDF માટે: અહીં ક્લિક કરો
- લાયકાત: ITI FITTER (NCVT) પાસ.
- જગ્યાઓ: 161, ગુજરાત રિફાઇનરી-38.
- ઓનલાઈન અરજી માટેની લિંક શરૂ થવાની તારીખ: 24-09-2022.
- ઓનલાઈન અરજી માટેની લિંક બંધ થવાની તારીખ: 23-10-2022.
- Online Application કરવાની લિંક માટે: અહીં ક્લિક કરો
- સિલેકશન પધ્ધતિ: Written test (2hrs)
- કયા કયા ડોક્યુમેન્ટ ની જરુર પડશે?
Scanned copy of photograph and signature (less than 50kb)
Educational details all.
Email ID
Mobile no.
- Written test ક્યારે લેવાશે? : 6-11-2022.
- Result Declaration: 21-11-2022.
- ડોક્યુમેન્ટ વેરિફિકેશન: 28-11-2022 થી 7-12-2022.
Subscribe to:
Posts (Atom)
-
એડમિશન વર્ષ: 2022-24ના બીજા વર્ષની , 2023-25 ના પ્રથમ વર્ષની CBT પરીક્ષાનું રિઝલ્ટ તા-15/09/2024ના રોજ જાહેર કરવામાં આવ્યું. પરીક્ષાનું...
-
ટેસ્ટ-૧ આપવા માટે : અહીં ક્લિક કરો ટેસ્ટ-૨ આપવા માટે : અહીં ક્લિક કરો ટેસ્ટ-૩ આપવા માટે : અહીં ક્લિક કરો ટેસ્ટ-૪ આપવા માટે : અ...
-
વિગતવાર Advt no. 01/2024 ડાઉનલોડ કરવા માટે: અહીં ક્લિક કરો ફોર્મ ભરવાનું શરૂ કરવાની તારીખ : 20/01/2024. ફોર્મ ભરવાની છેલ્લી તા...
-
ટેસ્ટ સિરીઝ ની ખાસિયતો: ફિટર ટ્રેડ નાં સેમેસ્ટર-૧ (થિયરી) નો સંપુર્ણ સમાવેશ. ટેસ્ટ સિરીઝ ખાસ ગુજરાતી ભાષામાં. ટોટલ- ૮ ટેસ્ટ. સાચ...
-
વિગતવાર Advt no. 02/2024 ડાઉનલોડ કરવા માટે: અહીં ક્લિક કરો ફોર્મ ભરવાનું શરૂ કરવાની તારીખ : 09/03/2024. ફોર્મ અને ફી ભરવાની છેલ્લી તારીખ :...
-
ટ્રેડ: ફિટર, પ્રથમ વર્ષના તાલીમાર્થીઓ માટે સ્ટડી મટીરિયલ ટ્રેડ થીયરી (ફીટર) માટે : અહી ક્લિક કરો , અગાઉ પૂછાયેલ પેપર માટે :...
-
ટેસ્ટ સિરીઝ ની ખાસિયતો: ફિટર ટ્રેડ નાં સેમેસ્ટર-૨ (થિયરી) નો સંપુર્ણ સમાવેશ. ટેસ્ટ સિરીઝ ખાસ ગુજરાતી ભાષામાં. ટોટલ- ૧૧ ટેસ્ટ. સાચા જવાબોન...
-
સુચના : નીચે આપેલ Google Drive ની લિંક માં Year wise CBT પરીક્ષાના પેપરો જવાબો સાથે PDF ડાઉનલોડ કરી શકાશે. Download CBT EXAM Pap...
-
Advt. No: ONGC/APPR/1/2024 ની વિગતવાર PDF માટે : અહીં ક્લિક કરો ઓનલાઈન ફોર્મ ભરવાની શરૂ થવાની તારીખ : 05/10/2024 ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્...
-
ફીટર ટ્રેડ માટે બહુ જ ઉપયોગી MCQ -બૂક (ટોટલ પેજ-453) ગુજરાતી ભાષામાં લેખક : માનનીય પી .જે. વ્યાસ સાહેબના સૌજન્ય થી દરેક લેશનન...