- સુચના: જો કોઈ તાલીમાર્થીઓને ઓનલાઈન માર્કશીટ અને સર્ટિફિકેટ ડાઉનલોડ કરવામાં પ્રોબ્લેમ આવતા હોય તેઓએ મોબાઈલ નંબર - 9898936844 (વોટ્સએપ) પર નીચે જણાવેલ વિગતો મોકલી આપવાથી તેમને માર્કશીટ અને સર્ટિફિકેટ ની pdf મોકલી આપવામાં આવશે.
- જરૂરી વિગતો:
1) Registration no. : ( Ex. 210824008125)
2) Father Name : ( Ex. VISHNUBHAI)
3) Date of Birth: (Ex. 25-Jan-2001)
અથવા
તમારી Hall ticket નો ફોટો ઉપરના મોબાઇલ નંબર પર વોટસ એપ કરવો.
- નીચે દર્શાવેલ ચાર સર્ટિફિકેટ ની pdf મોકલી આપવામાં આવશે.
1) Certificate
2) Consolidated Marksheet
3) Marksheet - Year 1
4) Marksheet - Year 2
- નોધ: 7 દિવસ ની અંદર pdf મોકલી આપવામાં આવશે.