- હીરો મોટોક્રોપ લિમિટેડ, તા.- હાલોલ, જી.-પંચમહાલ.
લાયકાત: ધો.-૧૦, ફ્રેશર ,આઈ.ટી.આઈ (G.C.V.T & N.C.V.T)
પાસ આઉટ વર્ષ: ૨૦૧૬/૧૭/૧૮/૧૯/૨૦/૨૧.
ઉંમર: ૧૮ થી ૨૬ વર્ષ
વજન : પુરુષ -૫૦ કી.ગ્રા., સ્ત્રી-૪૫ કી.ગ્રા. (મિનિમમ)
- આઈ. ટી.આઈ. ટ્રેડ: (પુરુષ માટે)-ફીટર, ટર્નર,મશીનિસ્ટ, એમ.એમ.વી., મીકેનિક ડીઝલ, વેલ્ડેર, (સ્ત્રી માટે) કોપા., સોફટવેર, ઇ-કોમર્સ, આઇ.ટી.
- હોદ્દો: ટ્રેની (પ્રોડક્શન ડીપાર્ટમેન્ટ)
- પગાર: ૧૫૦૦૦ , એપ્રેંટીસ સ્ટાઇપેંડ : ૧૪,૧૦૦/- pm CTC
- અન્ય લાભ: પી.એફ., ઇન્સ્યુરન્સ, કેન્ટીન, યુનિફોર્મ, એન્યુઅલ બોનસ,
- જોબ સમય: ૮/૧૨ કલાક
- ઇન્ટરવ્યુ ડોકયુંમેન્ટ ની યાદી:
(નોંધ: જો આઇ.ટી.આઇ. ની માર્કશીટ આવેલ ન હોય તો બોનાફાઇડ સર્ટિ. થી ઇન્ટરવ્યુ માં હાજર રહી શકાશે.)
(૨) બાયોડેટા
(૩) લીવીંગ સર્ટીફીકેટ
(૪) આઈ. ડી. પ્રૂફ: પાન કાર્ડ,આધારકાર્ડ/ડાઈવીંગ લાઈસન્સ
(૫) બે (૨) પાસપોર્ટ સાઈઝ ના ફોટા.
(6) બેન્ક ની પાસ બુક ની ઝેરોક્ષ
(૩) લીવીંગ સર્ટીફીકેટ
(૪) આઈ. ડી. પ્રૂફ: પાન કાર્ડ,આધારકાર્ડ/ડાઈવીંગ લાઈસન્સ
(૫) બે (૨) પાસપોર્ટ સાઈઝ ના ફોટા.
(6) બેન્ક ની પાસ બુક ની ઝેરોક્ષ
- ઇન્ટરવ્યુ તારીખ: ૧૩/૧૨/૨૦૨૧ ના સવારે ૧૦:૦૦ કલાકે
- ઇન્ટરવ્યુ સ્થળ:- પ્લે-ગ્રાઉન્ડ, આઈ. ટી. આઈ., વિસનગર, ખેરાલુ રોડ, જી. મહેસાણા.
- નોંધ: ઇન્ટરવ્યુ માં હાજર રેહવા માટે ઉમેદવારે રજીસ્ટ્રેશન કરાવવુ ફરજીયાત છે. રજીસ્ટ્રેશન કરવા માટે: અહીં કલીક કરો.
- અનુબંધમ પોર્ટૅલ પર જઇ જોબ ફેર આઇ.ડી. JF194470954 સર્ચ કરી અરજી કરવી.
- અનુબંધમ પોર્ટૅલ જોબ ફેર આઇ.ડી. ઉપર કઈ રીતે એપ્લાય કરવું? : જાણવા અહી ક્લિક કરો